By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    4 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે: ધીરેન્દ્ર શાસ્ત્રીજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે: ધીરેન્દ્ર શાસ્ત્રીજી

Editor
Last updated: 2026/06/06 at 4:16 PM
9 hours ago
Share
ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે: ધીરેન્દ્ર શાસ્ત્રીજી
SHARE

ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે: ધીરેન્દ્ર શાસ્ત્રીજી

હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

અમારો વિરોધ કરનારા લવ જેહાદનો પણ વિરોધ કરે: મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતાં હિન્દુઓનો વિરોધ કરવા ટકોર: હનુમાન કથામાં આલોચકોને જવાબ આપતા બાગેશ્વર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત “સનાતન સેતુ હનુમંત કથા”ના પ્રથમ દિવસે ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ (બાગેશ્વર ધામ સરકાર)ના શ્રીમુખેથી હનુમંત કથાનું પાવન રસપાન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર કથા સ્થળે ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ત્રણ વર્ષ બાદ ફરી બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજીનું રાજકોટમાં આજે આગમન થયું હતું.  આગમન સમયે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત બાબતે તેઓએ પ્રસનતા વ્યક્ત કરી હતી.

કથાની શરૂઆતમાં સી.સી. ધ રોકસ્ટાર બેન્ડ તથા જાણીતા બોલીવુડ પ્લેબેક સિંગર અને લાઇવ પરફોર્મર ચૈતાલી છાયાએ ભજન અને સંગીતની સુંદર રજૂઆત કરી હતી, રામ સિયારામ સિયારામ જય જય રામ ની ધૂન ઉપર લોકો ને ખૂબ ડોલાવ્યા હતા. જેના કારણે ઉપસ્થિત હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી પૂજા અર્ચન કરેલ. ત્યારબાદ સંતો મહંતો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ રાજકોટમાં આવવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું  કે ગુજરાતની ધરતી સંત મહંતોની ધરતી છે કે જ્યાં એક બાજુ સોમનાથ મહાદેવ અને બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે આ ધરતી ઉપર નરસિંહ મહેતા, દ્વારકાધીશ અને જલારામબાપા જેવા સંત થઈ ગયા છે એ ધરતીનું પૂછવું જ શું ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે હનુમાન દાદા ની કથા હિન્દુઓને જોડવા માટે છે અને પરમાત્મા ના આશીર્વાદ થી ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાષ્ટ્ર વિરોધ કરતો નાશ પામશે ધજા ફરકશે તેઓએ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે પરમાત્મા જાણવાનો વિષય નથી પરંતુ અનુભવ કરવાનો વિષય છે. અત્યંત રસાળ શૈલીમાં તેઓએ જણાવ્યું હતું કે જગતના ભરોસે રહેવાનું નહીં પરંતુ જેને જગત બનાવ્યું છે તેના ઉપર ભરોસો કરો. જેની સાથે પરમાત્મા છે તેનો વિજય નિશ્ચિત છે. પ્રથમ દિવસે હુંકાર કરતા ધીરેન્દ્રશાસ્ત્રીએ કહયું ભારત હિન્દુ રાષ્ટ્ર બની ને જ રહેશે.  આ કથા હિન્દુઓને જોડવા માટે છે.

પ્રથમ દિવસે હુંકાર કરતા ધીરેન્દ્રશાસ્ત્રીએ કહયું ભારત હિન્દુ રાષ્ટ્ર બની ને જ રહેશે.  આ કથા હિન્દુઓને જોડવા માટે છે.

જેથી અમારા વિરોધીઓ પણ વધી રહયા છે.  આ ઝુંબેશ અમારી ચાલુ જ રહેશે. અમો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરીએ છીએ એટલો અમારો વિરોધ થઈ રહયો છેે.

બે દિવસ હનુમંત કથા અને એક દિવસ દિવ્ય દરબારનું આયોજન થશે.  જે જીવ પરમાત્મા ની પાસે છેે ભાવથી ભકિત કરે છે ભકિતમય છે તેનુ કોઈ કાંઈ બગાડી નથી શકતુ

ધર્માન્તરણ રોકવા માટે અમીર હીન્દુઓએ ગરીબ હિન્દુઓને મદદ કરવી જોઈએ.  એ.આઈ. નો અર્થ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને એચ.આઈ. નો અર્થ હિન્દુત્વ ઈન્ટેલીજન્સભકત નું કામ પડી જવાનુ છે પરંતુ ભગવાન નું કામ તેને સંભાળવાનું છે ઉગારવાનું છે. હનુમાનજી લંકા માં જઈ શકે તો અમો શું કામ રાજકોટ ના આવી શકીએ. સંસાર ઉપર વિચાર કરો પરંતુ ભગવાન ઉપર ભરોસો કરો  જેમણે ભગવાન પર ભરોસો કર્યો છે સીતા માતા દ્રોપદી અને શબરીની લાજ ભગવાને જ બચાવી હતી. બુરાઈ નું પ્રતીક રાવણ છે સારાઈ નું પ્રતીક રામ છે બુરાઈ ને મારવા માટે રામ ને જગાડવા આત્મા માં જગાડવા જ પડશે.  પૂજા ત્યારે કરો જયારે મન લાગે બહારથી પૂજા કરવાનો કોઈ અર્થ નથી. કથા સ્થળે રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને જાહેર પરિવહનના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખી અનેક શ્રદ્ધાળુઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને કથા સ્થળે પહોંચીને પર્યાવરણ સંરક્ષણ અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં સહભાગીતા નોંધાવી હતી.

કથા દરમિયાન હનુમાનજીના આદર્શો, સનાતન સંસ્કૃતિના મૂલ્યો તથા રાષ્ટ્રપ્રેમના સંદેશને શ્રદ્ધાળુઓએ આત્મસાત કર્યો હતો.

You Might Also Like

સોમવારથી વેકેશન પૂર્ણ, સ્ટેશનરી ખરીદવા દુકાનોમાં ભીડ

રાજ્યના ચાર DYSPને ઇન-સીટુ અપગ્રેડેશન : ઉચ્ચ પગારધોરણનો મળશે લાભ

અમીન માર્ગ પર મનપાએ ખોદેલા ખાડામાં તેનો ટ્રક જ ખાબકયો

શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી

ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આટકોટમાં અપહરણની આશંકાએ લોહિયાળ ખેલ, જે સગીરા માટે બખેડો થયો તેણે જ ઘરે ફાંસો ખાધો
રાજકોટ

આટકોટમાં અપહરણની આશંકાએ લોહિયાળ ખેલ, જે સગીરા માટે બખેડો થયો તેણે જ ઘરે ફાંસો ખાધો

Editor By Editor 2 days ago
રાજુલામાં બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન આયોજિત બ્લડ કેમ્પમાં ૧૫૧ બોટલ રક્ત એકત્રિત
વિશ્વ પર્યાવરણ દિવસ-વિષવ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ ડિવિઝનનો હરિત સંકલ્પ; 80થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન
ઉનાના નાંદણ ગામની સીમમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલાં બે હરણનું રેસ્કયું
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?