By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: પૃથ્વીમાં સુગંધ અને અગ્નિમાં તેજ પણ ભગવાન જ છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પૃથ્વીમાં સુગંધ અને અગ્નિમાં તેજ પણ ભગવાન જ છે

agragujaratnews
Last updated: 2024/08/01 at 10:30 AM
2 years ago
Share
પૃથ્વીમાં સુગંધ અને અગ્નિમાં તેજ પણ ભગવાન જ છે
SHARE

પુણ્ય: ગન્ધ: પૃથિવ્યાં ચ તેજશ્વાસ્મિ વિભાવસૌ ।

જીવનં સર્વભૂતેષુ તપશ્વાસ્મિ તપસ્વિષુ ॥ 7/9

અર્થ : પૃથ્વીમાં સુગંધ હું છું. અગ્નિમાં તેજ હું છું. પ્રાણીમાત્રનું જીવન હું છું અને તપસ્વીનું તપ હું છું.

જગતમાં સુગંધ સર્વવ્યાપક છે. ઇશ્વર પણ સર્વવ્યાપક છે. ફૂલ, ફળ પાન તેમજ દરેક જીવંત પદાર્થમાં એક પ્રકારની ગંધ-સુગંધ હોય જ છે. ભગવાન કહે છે તેઓ ધરતી પર સુગંધ છે અર્થાત્ જ્યાં જ્યાં સુગંધ મળે ત્યાં ત્યાં ભગવાન મળે જ. સુગંધ પરસ્પર આકર્ષણ માટેનું જરૂરી તત્ત્વ છે. અગ્નિમાં તેજ અથવા તો તાપ એ પણ ભગવાન પોતે જ છે. અગ્નિની શોધ થયા પછી જ આદિ મનુષ્યના જીવનમાં જબરદસ્ત ક્રાંતિ આવેલી છે. અગ્નિ જેમ નાશ કરે છે તેમ સર્જન માટે પણ અગ્નિ જ જરૂરી છે. મોટાં મોટાં કારખાનાં, યંત્રો, ચૂલા-ચક્કી, વાહનો આ બધું એક અગ્નિથી જ ચાલે છે. અગ્નિ મનુષ્યના દેહમાં જઠરાગ્નિ તરીકે અને મનમાં ક્રોધાગ્નિ તરીકે પણ છુપાયેલ છે. ખાધેલું અન્ન જઠરાગ્નિ પચાવે છે. વ્યક્તિમાં જુસ્સો, હિંમત, સાહસ વગેરે માટે પણ તેના શરીરમાં છૂપેલો ગુપ્ત અગ્નિ જ કારણભૂત બને છે. વળી, આ અગ્નિમાં જે તેજ છે, ઝળહળાટ છે તે સ્વયં શ્રીકૃષ્ણ છે. દરેક જીવંત પ્રાણી(મનુષ્ય, પશુ, પક્ષી, જીવાત, વનસ્પતિ સહિત)નું જીવન પણ ભગવાન પોતે જ છે. ભગવાને દરેકનું જીવન પોતે જ છે એમ કહ્યું છે ત્યારે એમ લાગે છે કે ભગવાને એ રીતે દરેકના જીવનની જવાબદારી ઉપાડી લીધેલી છે. જીવનમાં જે સારું થાય છે તે બધું જ ભગવાનને આધીન છે તે આપણે સ્વીકારવાનું છે. તપસ્વીઓના તપમાં પણ હું જ છું એમ કહીને ભગવાને ધ્યાન-યોગ-મૌન-સાધના દ્વારા જ તેમને સરળતાથી પામી શકાશે એમ પણ સૂચવી દીધું જ છે.

બીજં મા સર્વ ભૂતાનાંવિદ્ધિ પાર્થ સનાતનમ ।

બુદ્ધિર્બુદ્ધિમતાસ્મિતેજસ્વિનામહમ ॥7/10॥

અર્થ : હે પાર્થ! સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું. બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. આ અધ્યાયના જુદા જુદા શ્લોકમાં ભગવાને અર્જુનને પોતે કયા પદાર્થ કે તત્ત્વમાં કયા સ્વરૂપે સમાયેલા છે તેની સમજ આપી છે. ટૂંકમાં, ભગવાન અર્જુનનો શોક દૂર કરવા એવું સમજાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે કે આ સૃષ્ટિમાં જે કંઇ છે તે – હું જ છું. તે મારે લીધે જ છે. તે બધું મને આધીન છે. અહીં તારું કશું નથી. જે કંઇ મારે કરાવવું છે તે હું તારા મારફત કરાવનાર છું. સર્વ ભૂતોનું બીજ હું છું. વ્યક્તિમાં જે બુદ્ધિ છે, તે પણ હું જ છું. તેજસ્વીઓના ચહેરા પર છવાયેલું તેજ પણ હું જ છું.

કોઇ મહાન વિભૂતિને આપણે મળીએ છીએ ત્યારે તેમના ચહેરાના તેજથી આપણે ઘણીવાર અંજાઇ જતા હોઇએ છીએ, કારણ કે એ તેજ પણ સર્વશક્તિમાન ઇશ્વરનું જ હોય છે. સમગ્ર વાતનો સાર એ આવે છે કે ઇશ્વરની ઇચ્છા વિના અહીં પાંદડુંય હલતું નથી. છતાં જોવાની ખૂબી એ છે કે આ સત્ય બધા જ લોકો સ્વીકરે છે તોય પાછા પોતે જ હું કરું, હું કરું, હું જ કરીશ, બીજાની કોઇની તાકાત નથી કે તે અહીં આવી શકે! હું જ કરીશ, હું જ બધાને જોઇ લઇશ. આવા બધા ભાવ લઇને ફરે છે, પરંતુ તે બધું જ મિથ્યા છે. તેનો કોઇ અર્થ નથી. ઈશ્વર વિના કોઇથી કશું થવાનું નથી તેમ માનીને બધાએ જીવન જીવવાનું છે.

You Might Also Like

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી
રાજકોટ

 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી

Editor By Editor 1 day ago
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો
ટ્રામાડોલનો નશો કરી ફોરચ્યુનરમાં જેતપુર દારૂ સપ્લાય કરવા જતાં બે બુટલેગર ઝડપાયા
બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?