By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    5 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    7 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો

Editor
Last updated: 2026/08/01 at 2:18 PM
4 minutes ago
Share
અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો
SHARE

અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો

CNG વાહન ચાલકોના ખિસ્સા પર ભાર, ગેસ પેટ્રોલ-ડિઝલ સમક્ષ પહોંચ્યો : ભાડા વધારાની શકયતા

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ઑગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં તોતિંત ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો પ્રતિ કિલોનો ભાવ 94.02 રૂપિયા પહોંચી ગયો છે.

અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લે 19 જુલાઈ, 2026ના રોજ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 12 દિવસમાં બીજી વખત અદાણી CNGના ભાવ વધ્યા છે.

CNG પર નિર્ભર લાખો વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અદાણી દ્વારા CNGના ભાવમાં આજે ફરી પ્રતિ કિલો 4નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ CNGનો ભાવ હવે 90.02થી વધીને 94.02 પ્રતિ કિલો પહોંચી ગયો છે. અગાઉ પણ કંપનીએ ભાવમાં વધારો કરતાં 88.02થી 90.02 રૂપિયા ભાવ થઈ ગયો હતો. હવે તેના પર વધુ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક સમયે પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સસ્તું ગણાતું CNG હવે પેટ્રોલ અને ડિઝલના સમકક્ષ પહોંચી ગયું છે.

સતત વધી રહેલા ભાવને કારણે CNG વાહન ચાલકોનું બજેટ ખોરવાઈ શકે છે. તેમજ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો માટે આ વધારો ચિંતાનો વિષય બની ગયો છે. CNGના સતત વધી રહેલા ભાવની સૌથી મોટી અસર રિક્ષા ચાલકો પર જોવા મળશે. અગાઉ ઓછા ખર્ચને કારણે હજારો લોકોએ પેટ્રોલ અને ડીઝલ વાહનો છોડીને CNG વાહનો ખરીદ્યા હતા, પરંતુ હવે વારંવાર થતા ભાવ વધારાને કારણે તેમની બચતનું ગણિત પણ બગડી રહ્યું છે.

અગાઉ પણ જ્યારે અદાણી કંપની દ્વારા CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારે રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા ભાડામાં પણ વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે વાહન વ્યવહાર કમિશનર સાથેની ચર્ચા બાદ ભાડામાં વધારો આપવાની સહમતિ સધાઈ હતી. પરંતુ હજી સુધી સરકાર દ્વારા પરિપત્ર કરવામાં ન આવતા રિક્ષા ચાલકો ભાડામાં વધારો કરી શક્યા નથી. જેથી વધતા જતા CNG ના ભાવ સામે હવે રિક્ષા ચાલકો સખત વિરોધ નોંધાવી રહ્યા છે.

You Might Also Like

જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ

ડાયાબિટીસ સહિત ૨3 દવાના ભાવમાં ફેરફાર

વાહનોની નંબર પ્લેટમાં સ્નેપ લોક ફરજીયાત

આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ

મેડિકલ કોલેજોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઇનેબલિંગ યુનિટ સ્થાપવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“ભારતનો વૈશ્વિક ઉદય” વિષય પર રવિવારે પ્રબુધ્ધ નાગરિક ગોષ્ઠી
રાજકોટ

“ભારતનો વૈશ્વિક ઉદય” વિષય પર રવિવારે પ્રબુધ્ધ નાગરિક ગોષ્ઠી

Editor By Editor 23 hours ago
સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી
રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે ફરી હાર્દિકભાઈ ચૌહાણની વરણી
દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો સીકલીગર ગેંગનો સાગરીત LCB ના હાથે ઝડપાયો
‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?