By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખોડાપીપરમાં સરકારી જમીન પર પાંચ દુકાનો ઊભી કરી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ખોડાપીપરમાં સરકારી જમીન પર પાંચ દુકાનો ઊભી કરી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી

Editor
Last updated: 2026/08/05 at 4:45 PM
18 minutes ago
Share
ખોડાપીપરમાં સરકારી જમીન પર પાંચ દુકાનો ઊભી કરી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી
SHARE

ખોડાપીપરમાં સરકારી જમીન પર પાંચ દુકાનો ઊભી કરી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી

કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિના નિર્ણય બાદ મામલતદાર બન્યા ફરિયાદી; પડધરી પોલીસે ભરત ડાવેરા સામે કાર્યવાહી શરૂ કરી

અગ્ર ગુજરાત, રાજકોટ

પડધરી તાલુકાના ખોડાપીપર ગામમાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર કબજો કરીને પાંચ દુકાનો બાંધી તેને ભાડે આપીને આવક મેળવવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાની મહેસૂલી તપાસ બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિએ કડક કાર્યવાહીનો નિર્ણય લેતા મામલતદારે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પડધરી પોલીસે આરોપી સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ખોડાપીપર ગામના રહેવાસી ભરત સુરેશભાઈ ડાવેરાએ ગામના સરકારી ખરાબાના સર્વે નં. 137 પૈકી 2ની જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને પાંચ પાકી દુકાનો ઊભી કરી હતી. ત્યારબાદ આ દુકાનો ભાડે આપીને આર્થિક લાભ મેળવાતો હોવાનું મહેસૂલી તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
નાયબ મામલતદાર, તલાટી અને સર્કલ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર કેસનો અહેવાલ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યરત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિએ તમામ દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ ગુનો નોંધાવવાનો નિર્ણય કર્યો હતો.
સમિતિના નિર્ણયને અનુસરી પડધરીના મામલતદાર કે. જી. સખીયાએ ફરિયાદી બની પડધરી પોલીસ મથકે અરજી નોંધાવી હતી. તેના આધારે પોલીસે ભરત સુરેશભાઈ ડાવેરા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સરકારી મિલકત પર કબજો કરીને તેના વ્યાવસાયિક ઉપયોગ દ્વારા આવક મેળવવાનો મુદ્દો ગંભીર માનવામાં આવી રહ્યો છે. હવે પોલીસ અને મહેસૂલી વિભાગ સંયુક્ત રીતે સમગ્ર પ્રકરણની વધુ તપાસ કરી રહ્યા છે.

You Might Also Like

માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી

વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ
ગાંધીનગર

કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ

Editor By Editor 4 days ago
વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરની સ્પષ્ટતા પતિ વિશે કરાયેલા આક્ષેપને નકારતા મનીષાબેન
ટંકારાના જીવાપર ગામમાં કાલે ઉર્ષની ઉજવણી કરાશે
લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસુમોના જીવ લીધા
જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?