By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    15 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રાવણમાં કરેલું શિવપૂજન અક્ષય ફળ આપનારું બનાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શ્રાવણમાં કરેલું શિવપૂજન અક્ષય ફળ આપનારું બનાવો

agragujaratnews
Last updated: 2024/08/01 at 11:32 AM
2 years ago
Share
શ્રાવણમાં કરેલું શિવપૂજન અક્ષય ફળ આપનારું બનાવો
SHARE

  • આ વર્ષે શ્રાવણ માસ સોમવારે શરૂ થશે અને સોમવારે જ પૂરો થશે. શ્રાવણમાં પાંચ સોમવાર છે અને 9 યોગ પણ રચાશે

ભગવાન શિવજી કહે છે કે બધા જ વર્ષના મહિનાઓમાં મને શ્રાવણ માસ અતિ પ્રિય છે. શ્રાવણ માસમાં કરેલ મારું પૂજન અક્ષય ફળ આપનારું બને છે. આ વર્ષે ભગવાન શિવજીની કૃપાથી શ્રાવણ માસની શરૂઆત 72 વર્ષો બાદ સોમવારે થશે.

તેમજ સોમવારના પવિત્ર દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે. એકંદરે દસ વર્ષ પછી જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર આ વર્ષે શ્રાવણ માસમાં 9 યોગ રચાશે. જે 9 યોગ અમૃતસિદ્ધિયોગ, પ્રીતિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, બુધાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશંક યોગ વગેરે યોગોનું નિર્માણ ગ્રહો દ્વારા શ્રાવણ માસ અંતર્ગત થશે.

તદુપરાંત આ વર્ષે પાંચ સોમવારનો લાભ પણ શિવભક્તિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમિયાન કોઇ વિદ્વાન જ્યોતિષના કથન અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવું, ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો તેમજ શિવપૂજા કરવી શ્રેષ્ઠ ગણાય. શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણ કથા કરાવવી અથવા શ્રવણ કરવું તેમજ શિવ પંચાક્ષર સ્તોત્ર કરવો. તેમજ શિવજીની ભક્તિ તેમજ ભજન કરવું અતિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેનાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. શ્રી મહામૃત્યુંજય મંત્ર, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્રના જાપ કરવા.

જ્યોતિષશાસ્ત્ર અંતર્ગત 12 રાશિઓ પ્રમાણે આ વર્ષે વિવિધ પ્રકારના લાભ મળશે.

મેષ (અ.લ.ઇ.) : મેષ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક કરાવવાથી તેમજ ॥ૐ મહેશ્વરાય નમઃ ॥ મંત્રની 7 માળા રુદ્રાક્ષની માળા પર કરીને રુદ્રાષ્ટાધ્યાયી (શુક્લ યજુર્વેદીય અંતર્ગત) દ્વારા ભગવાન શિવનો યજ્ઞ કરવાથી કુબેર સમાન ધનની પ્રાપ્તિ થાય છે.

વૃષભ (બ.વ.ઉ.) : વૃષભ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન શિવ પંચાક્ષર ॥ૐ નમઃ શિવાય॥ મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી ધનલાભ મળી શકશે.

મિથુન (ક.છ.ધ.) : મિથુન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ રુદ્રાય નમઃ॥ મંત્રની રુદ્રાક્ષની માળા વડે 11 માળા કરવી. તેમજ શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવો.

કર્ક (ડ.હ.) : કર્ક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ શ્રી સાજબસદાશિવાય નમ:॥ મંત્રની રુદ્રાક્ષની માળા વડે 7 માળા કરવી તેમજ રુદ્રયાગ યજ્ઞ કરવાથી ઘરમાં સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

સિંહ (મ.ટ.) : સિંહ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ શર્વાય નમઃ॥ મંત્રની રુદ્રાક્ષની માળા પર ૫ માળા કરીને શ્રાવણ માસના સોમવારે તે મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

કન્યા (પ.ઠ.ણ.) : કન્યા રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ પશુપતયે નમઃ॥ મંત્રની રુદ્રાક્ષની માળા વડે 7 માળા કરીને રુદ્રાષ્ટકમ્ના મંત્રથી શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાં યશ તેમજ કીર્તિ ખૂબ જ વધે છે.

તુલા (ર.ત.) : તુલા રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ॥ૐ મહાદેવાય નમ:॥ મંત્રની રુદ્રાક્ષની માળા વડે પાંચ માળા કરીને શિવાષ્ટકમ્ સ્તોત્ર દ્વારા શિવ યજ્ઞ કરવાથી જીવનમાંથી કષ્ટ, દુ:ખ અને સંતાપ નાશ પામે છે.

વૃશ્ચિક (ન.ય.) : વૃશ્ચિક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ॥ૐ શૂલપાણયૈ નમ:॥ મંત્રની નિત્ય સાત માળા રુદ્રાક્ષ પર કરીને શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો જીવનમાં વ્યાવસાયિક પ્રગતિ જોવા મળે છે.

ધન (ધ.ફ.ભ.ઢ.) : ધન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમ્યાન ॥ૐ ભીમાયૈ નમઃ॥ મંત્રની નિત્ય ત્રણ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને વેદસારશિવસ્તવઃ આ સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તે વ્યક્તિ ભગવાન શિવની અતિ પ્રિય ભક્ત બને છે.

મકર (ખ.જ.) : મકર રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમ્યાન ॥ૐ ઇશાનાય નમઃ॥ મંત્રની નિત્ય પાંચ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને શ્રી દક્ષિણામૂર્તી સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાં રોગમાંથી મુક્તિ મળે છે.

કુંભ (ગ.સ.) : કુંભ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ॥ૐ ભવાયૈ નમ:॥ મંત્રની નિત્ય ત્રણ રુદ્રાક્ષની માળા વડે માળા કરીને શ્રી શિવ ષડક્ષર સ્તોત્રમ્ દ્વારા શિવ યજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિઓના જીવનમાંથી ઋણ(દેવું) નો નાશ થાય છે.

મીન (દ.ચ.ઝ.થ.) : મીન રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન ॥ૐ અઘોરાય નમઃ॥ મંત્રની નિત્ય નવ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને શ્રી રુદ્રસુક્ત દ્વારા શિવ યજ્ઞ કરવાથી સમસ્ત પાપ તથા તાપનો નાશ થાય છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
રાજકોટ

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

Editor By Editor 15 hours ago
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?