By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    15 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાણી ભરેલા ખાડાઓમાં ભાજપના ઝંડા ઉંધા ફરકાવ્યા, ઢોલ વગાડ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

પાણી ભરેલા ખાડાઓમાં ભાજપના ઝંડા ઉંધા ફરકાવ્યા, ઢોલ વગાડ્યા

agragujaratnews
Last updated: 2024/09/05 at 8:16 PM
2 years ago
Share
પાણી ભરેલા ખાડાઓમાં ભાજપના ઝંડા ઉંધા ફરકાવ્યા, ઢોલ વગાડ્યા
SHARE

ઉભરાતી ડ્રેનેજ ગટર, રોડ પર ફૂટ ફૂટના ગાબડાં, વરસાદી પાણીના ગંધાતા ખાબોચિયાથી રહેવાસીઓ ત્રાહીમામ, મહિલાઓએ થાળી વગાડી, પુરુષોએ ઢોલ વગાડીને મનપા-શાસકોની આબરૂ પીટી નાંખી

અગાઉ પણ અંબિકા ટાઉનશીપની એક ડઝન સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતર્યા હતા પણ, પાડા પર પાણી રેડવામા આવે તો પણ કંઇ ફરક ન પડે, નગરસેવકો સામે રહેવાસીઅીનો આક્રોષ

ચૂંટણી સમય મધલાળ આપીને ભાગી જવુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઠીમાં મોઢુ નાંખીને શરમાવુ પડે તેવી હાલત ક્યારેક વિફરેલી જનતા કરે છે. રાજકોટની જાગૃત પ્રજા હવે આ ફોર્મ્યુલા સમજી ગઇ છે. શાસકપક્ષને તેની ઓકાત દેખાડવા માટે જનતા જનાર્દન કોઇ પણ પ્રકારે, કોઇપણ સ્વરૂપે પોતાનો રોષ પ્રગટ કરે છે. આજે શહેરના મવડીમાં આવેલા અંબંકા ટાઉનશીપના રહેવાસીઓએ અહીં ચૂંટાયેલા કોર્પોરેટરોને જો શરમનો છાંટો હોય તો ગહન ચિંતા કરે તેવો પ્રકોપ દેખાડ્યો હતો. અંબિકા ટાઉનશીપમાં ધોવાયેલા રસ્તા, ફૂટ ફૂટના ગાબડાં, વરસાદી પાણીના ગંધાતા ખાબોચિયા અને ઉભરાતી ડ્રેનેજ ગટર વચ્ચે નર્કાગાર હાલતમાં જીવતા રહેવાસીઓ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભાજપના ઝંડા ઉંધા ફરકાવી, ઢોલ-નગારા સાથે પાર્ટીનો ફજેતો કરવાનો ઉગ્ર દેખાવો કર્યો હતો.

Contents
ઉભરાતી ડ્રેનેજ ગટર, રોડ પર ફૂટ ફૂટના ગાબડાં, વરસાદી પાણીના ગંધાતા ખાબોચિયાથી રહેવાસીઓ ત્રાહીમામ, મહિલાઓએ થાળી વગાડી, પુરુષોએ ઢોલ વગાડીને મનપા-શાસકોની આબરૂ પીટી નાંખીઅગાઉ પણ અંબિકા ટાઉનશીપની એક ડઝન સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતર્યા હતા પણ, પાડા પર પાણી રેડવામા આવે તો પણ કંઇ ફરક ન પડે, નગરસેવકો સામે રહેવાસીઅીનો આક્રોષઆટલી સોસાયટી શાસકો નર્કાગાર હાલતમાંનગરસેવકોથી માંડી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી સુધી લખાયા પત્રો, છતા સમસ્યા યથાવત

અંબિકા ટાઉનશીપ એક ડઝનથી વધુ સોસાયટીમાં રોડ, ગટર, પાણી, સ્ટ્રીટલાઇ સહિતની પ્રાથમિક સુવિધા અનેકવખત રજૂઆતો કરવા છતા ન મળતા અંતે લોકોને આંદોલનના માર્ગે વળવુ પડ્યુ છે. મતભુખ્યા નેતાઓ અને મનપાના તંત્રવાહકો સામે આક્રોષ ફાટી નીકળ્યો છે.

વોર્ડ નં.૧૧માં છેલ્લા દસ વર્ષથી વસેલી જે એક ડઝનથી વધુ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા માટે લોકોને રિતસર બે હાથ લાંબા કરીને ભીખ માગવી પડે તેવી પરિસ્થિતિમાં મુકનાર મનપાના શાસકો અને તંત્રવાહકો સામે આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટ્યો છે. આ સોસાયટીઓમાં ૧3 હજાર ઘર અને ૫૦ હજારથી વધુ વસતી છે. એમછતા શાસકો શા માટે અવગણના કરે છે એ સમજાવતુ નથી તેવી હૈયાવરાળ વિસ્તારવાસીઓ ઠાલવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતા મનપાના પદાધિકારીઓ અને આ વિસ્તારમાં ચૂંટાયેલા નગરસેવકોની આબરૂનો ધજાગરો કરતો દેખાવો કર્યો હતો. આજેવધુ એકવખત અંબિકા ટાઉનશીપની જનતા રસ્તા પર ઉતરી આવી હતી. પાણી ભરેલા ખાડામાં ભાજપનો ઝંડો ઉંધો ફરકાવ્યો હતો. સાથે સુત્રોચ્ચાર સાથે ઢોલ નગારા અને થાળી વગાડીને ભાજપની આબરૂ પીટી હતી.

આટલી સોસાયટી શાસકો નર્કાગાર હાલતમાં

  • જીવરાજ ભુવન
  • ચોકલેટ એવન્યૂ
  • જીવરાજ રેસીડેન્સી
  • કસ્તુરી અવીયરી
  • નચિકેતા સ્કુલ
  • હિરવિલા એપાર્ટમેન્ટ
  • સમન્વય પેલેસ એ-બી
  • શ્રીનાથજી એપાર્ટમેન્ટ
  • શુભ આર્કેડ એપાર્ટમેન્ટ
  • શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ
  • શ્યામેશ્વર મહાદેવ સોસાયટી

નગરસેવકોથી માંડી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી સુધી લખાયા પત્રો, છતા સમસ્યા યથાવત

આજે  રોડ પર ઉતરી આવેલા એક ડઝનથી વધુ સોસાયટીના આગેવાનોએ કહ્યુ હતુ કે, અમે અમારી યાતના, વેદના વ્યક્ત કરવા એકપણ જગ્યા છોડી નથી. સ્થાનિક નગરસેવકોને અનેક વખત કહ્યુ, મ્યુનિ.કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી, ભાજપ કાર્યાલયે પત્રો લખ્યા, મુખ્યમંત્રી અને છેક પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પત્રો લખી લખીને થાકી ગયા. આમછતા એકપણ જગ્યાએથી અમારી વેદનાને સમજવાવાળુ કોઇ મળ્યુ નહીં એટલે અમારે આજે આંદોલનનો માર્ગ પકડવો પડ્યો છે.

 

 

 

 

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજકોટ

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Editor By Editor 15 hours ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?