By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pager Attack: હિઝબુલ્લાને હંફાવનાર ઈઝરાયલનું આ યુનિટ ગમે તે કરી શકે, વાંચો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pager Attack: હિઝબુલ્લાને હંફાવનાર ઈઝરાયલનું આ યુનિટ ગમે તે કરી શકે, વાંચો

agragujaratnews
Last updated: 2024/09/19 at 4:28 PM
2 years ago
Share
Pager Attack: હિઝબુલ્લાને હંફાવનાર ઈઝરાયલનું આ યુનિટ ગમે તે કરી શકે, વાંચો
SHARE

લેબેનોનમાં હિઝબુલ્લાના આતંકવાદીઓને મારવા પહેલા પેજર હુમલો અને પછી વૉકી-ટોકીમાં વિસ્ફોટ થયા. 100થી વધુ આતંકીઓ ઈજાગ્રસ્ત થયા હતા. 90 સારવાર હેઠળ ઈરાન ખસેડવામાં આવ્યા છે. આ હુમલા પછી શંકાની સોય ઈઝરાયલની સૌથી ખતરનાક સાયબર વોરફેયર યુનિટ 8200ની તરફ છે. આ યુનિટ પર આરોપ લાગ્યો છે કે, લેબેનોનમાં થયેલા હુમલા આ યુનિટે કરાવ્યા છે. ઈઝરાયલે આની પર પ્રતિક્રિયા નથી આપી. જો કે આ ઓપરેશનની યોજના બનાવવામાં એક વર્ષ કરતાં વધુ સમય લાગ્યો છે. આ માટે યોગ્ય યોજનાની જરૂર હતી. જેમાં કથિત રીતે યુનિટ 8200નું નામ સામે આવી રહ્યુ છે. 


ઈઝરાયેલનું સિક્રેટ યુનિટ 8200 કેટલું હાઈ-ટેક છે, તે કેવી રીતે કામ કરે છે?

યુનિટ 8200 એ ઈઝરાયેલનું સૌથી ગુપ્ત લશ્કરી એકમ છે. તે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)નો ભાગ છે. તેને સૌથી હાઈટેક યુનિટ કહેવામાં આવે છે કારણ કે તે ટેક્નોલૉજી દ્વારા યુદ્ધ લડે છે અને સાયબર ડિફેન્સ માટે કામ કરે છે. તેની કામ કરવાની રીત એકદમ અલગ છે અને તે સૌથી અદ્યતન સ્તરની ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે તે ઇઝરાયેલને સાયબર હુમલાઓથી બચાવવા માટે પણ કામ કરે છે. તે ટેક્નોલૉજી દ્વારા ગુપ્ત માહિતી ભેગી કરે છે.

યુનિટ 8200નું કામ કરવાની સરખામણી ઘણીવાર અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી સાથે કરવામાં આવે છે. જેમાં આતંકવાદી ખતરાને ટક્કર આપવાથી લઈ સાયબર હુમલો કરવા સુધીની ક્ષમતા છે. ઈઝરાયલની આ સિક્રેટ યુનિટનો હિસ્સો બનવું સરળ નથી હોતું. આમાં ટેક્નિક ક્ષેત્રના સૌથી ઈન્ટેલિજન્સ નિષ્ણાતોની ભરતી કરવામાં આવે છે.

 આ યુનિટ જુદા પ્રકારની વિચારણા, ટેક્નિકલ વિશેષતા અને બીજું નવું કરવાના પર ધ્યાન કરે છે. આની સાથે યુથ યુનિટને હેકિંગ, એન્ક્રિપ્શન અને નિરીક્ષણ સહિત અઘરા ગુપ્તચર કામોને સંભાળવાની ટ્રેનિંગ અપાચ છે.

યુનિટના કર્મચારીઓને ઈઝરાયલે બનાવ્યા હાઈ-ટેક

આ યુનિટનો હિસ્સો રહેલા પૂર્વ કર્મચારીઓએ કેટલાક વર્ષોમાં ઈઝરાયલને હાઈ-ટેક બનાવ્યું છે. અહીં ઓર્કા સિક્યોરિટી જેવી કંપનીઓની સ્થાપના થઈ જેને દેશના સાયબર સુરક્ષા ક્ષેત્રને પ્રભાવિત કર્યું છે. યુનિટનું કામ ઈઝરાયલની સરહદોથી બહાર ફેલાયેલું છે. ઘણું હાઈ-પ્રોફાઈલ સાયબર ઓપરેશનમાં આનું નામ સામે આવી ચુક્યું છે. જેમાં સ્ટકસનેટ વાયરસ હુમલો પણ સામેલ છે. જેને ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખરાબ રીતે અસર કરી હતી.

વર્ષ-2018માં આઈડીએફે જાહેર રીતે પશ્ચિમી દેશ પર ઈસ્લામિક સ્ટેટના હવાઈ હુમલાને નિષ્ફળ કરવામાં યુનિટની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો. ગુપ્તચર જાણકારી એકઠી કરવા અને સાયબર ગુનામાં આની ભૂમિકા પર ઘણી જાણકારીઓ સામે આવી હતી. છતાં યુનિટ 8200 ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમનો હિસ્સો બનેલી છે. જે સાયબર વોરને સતત ડેવલપ કરી રહેલા ક્ષેત્રમાં સતત નવા પડકારોનો સામનો કરી રહ્યું છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટમાં ફરી વિલંબ : કોરાટ ચોક પર હવે બનશે એલિવેટેડ ઓવરપાસ
રાજકોટ

રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટમાં ફરી વિલંબ : કોરાટ ચોક પર હવે બનશે એલિવેટેડ ઓવરપાસ

Editor By Editor 5 days ago
ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી
 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર
ન્યૂઝના નામે ખંડણી માંગનાર અમિત ઠક્કર સહિત 3 ફરી પાંજરે પુરાયા
ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?