By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: America: લોસ એન્જલસમાં બસ હાઇજેક, ડ્રાઇવર બારીમાંથી કૂદીને ભાગ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

America: લોસ એન્જલસમાં બસ હાઇજેક, ડ્રાઇવર બારીમાંથી કૂદીને ભાગ્યો

agragujaratnews
Last updated: 2024/09/25 at 6:00 PM
2 years ago
Share
America: લોસ એન્જલસમાં બસ હાઇજેક, ડ્રાઇવર બારીમાંથી કૂદીને ભાગ્યો
SHARE

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર વચ્ચે બસ હાઇજેકની એક ઘટના સામે આવી છે. લોસ એન્જલસમાં એક બસને હાઇજેક કરવામાં આવી છે. પોલીસે હાઇજેક કરાયેલી બસને ચારે બાજુથી ઘેરી લીધી છે. બસના ડ્રાઈવર અને મુસાફરોને બસની અંદર બંધક બનાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા SWAT ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, મળતી માહિતી અનુસાર ડ્રાઈવર બારીમાંથી કૂદીને ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે બસને ઘેરી લીધી છે.

બંદૂકથી સજ્જ હતો અપહરણકર્તા

લોસ એન્જલસના ડાઉનટાઉનમાં એક બંદૂકધારીએ બસ હાઇજેક કરી લીધી છે અને પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા મુસાફરોને બંધક બનાવ્યા છે. આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી. અધિકારીઓએ સમગ્ર શહેરમાં હાઈ સ્પીડથી બસનો પીછો કર્યો હતો.

પોલીસે બસને ઘેરી લીધી

પોલીસ પીછો કરી રહી હતી તે દરમિયાન એક સમયે વાહન વન-વે રોડ પર રોંગ સાઈડમાં જતું રહ્યું હતું. પોલીસે બસના ટાયરોને ખરાબ કરવા માટે સ્પાઇક સ્ટ્રિપ્સનો ઉપયોગ કર્યો હતો. આ કારણે બસ રોકાઈ ગઈ હતી અને તેનો માર્ગ બખ્તરબંધ વાહન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો.

બસમાં કેટલા લોકો હતા તે સ્પષ્ટ નથી

બંદૂકધારી પોલીસ સાથે ગોળીબારમાં પકડાયો હતો, જેણે ઓછામાં ઓછા એક વ્યક્તિને બંધક બનાવ્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા એક સાક્ષીએ કહ્યું કે, “તે ફિલ્મ ‘સ્પીડ’ જેવી લાગતી હતી.” બીજા સાક્ષી અનુસાર હથિયારો સાથે પોલીસ લાઉડસ્પીકર દ્વારા અપહરણકર્તા સાથે સતત વાત કરી રહી છે. જોકે, શરૂઆતમાં એ સ્પષ્ટ થયું ન હતું કે હાઇજેક કરાયેલી બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ડ્રાઇવર બંદૂકધારી અપહરણકર્તાના નિર્દેશનમાં બસ ચલાવી રહ્યો હતો, જે અગાઉની ગોળીબારની ઘટના સાથે કથિત રીતે જોડાયેલો હતો.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વર ડીમોલેશન ખર્ચના એક-એક બિલની થશે તલસ્પર્શી તપાસ, ગેરરીતિ સાબિત થશે તો રિકવરી : મ્યુ.કમિશનર
રાજકોટ

જંગલેશ્વર ડીમોલેશન ખર્ચના એક-એક બિલની થશે તલસ્પર્શી તપાસ, ગેરરીતિ સાબિત થશે તો રિકવરી : મ્યુ.કમિશનર

Editor By Editor 18 hours ago
ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
MCXમાં સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં સ્થિરતા; ડોલર મજબૂત થતાં વાયદા બજાર દબાણમાં
 ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!
જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?