By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટસિટી અપડૅટસિટી ન્યૂઝ

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

agragujaratnews
Last updated: 2024/10/05 at 4:23 PM
1 year ago
Share
રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ
SHARE

પરસાણા વિસ્તારમાં સર્વજનિક પ્લોટ અને રોડ પર 27 જેટલા ઝુપડાનું દબાણ દૂર કરાયું.

Contents
પરસાણા વિસ્તારમાં સર્વજનિક પ્લોટ અને રોડ પર 27 જેટલા ઝુપડાનું દબાણ દૂર કરાયું. રાજકોટ મહાનગરપાલિકા ને ટીપી શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળ ના વિસ્તારમાં ગેરકાયદેસર હોય તેવા બાંધકામો પર તવાઈ બોલવામાં આવી છે. ત્યારે પંચનાથ સોસાયટી, રેલનગર, એરપોર્ટ રોડ, જંકશન વિસ્તાર સહિતના ગેરકાયદે થયેલ બાંધકામ ને દૂર કરવામાં આવ્યું હતું. એડિશનલ સીટી એન્જિનિયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બંધાયેલ બાંધકામો ને દૂર કરવાનું તથા સીલ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ દ્વારા થોડા સમય પહેલાં ત્રણેય ઝોનના અધિકારીઓને બોલાવ્યા હતા. અને તેમને ડિમોલેશનની કામગીરી કરવા માટે કડકાઈ પૂર્વક સૂચન કરાયું હતું. જે બાદ ત્રણેય ઝોનમાં અધિકારીઓ એકાએક જાગૃત થયા હોય તેમ અનેક સ્થળોએ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટના વોર્ડ નંબર ત્રણ રેલનગરમાં ટીપી સ્કીમ નંબર 23 માં ગેરકાયદે રૂમનું અંદાજે 200 ચોરસ મીટર જમીનમાં દબાણ કરવામાં આવ્યો હતો જેને આજે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ત્રણમાં સંતોષીનગર ફાટકથી મેઇન રોડ તરફ 24 મીટર ટીપી રોડ પર છ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 2 માં આવેલ એરપોર્ટ રોડ પરના એક જાન નગર સોસાયટીમાં ગેરકાયદે બંધાયેલ બે રૂમનું અંદાજે 30 ચોરસ મીટર જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ત્રણના પરસાણા વિસ્તારમાં સર્વજનિક પ્લોટ અને રોડ પર 27 જેટલા ઝુપડાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7માં પંચનાથ મંદિરની સામે આવેલ પંચનાથ ટી ખાતે પાર્કિંગની જગ્યામાં દિવાલનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નંબર ત્રણમાં ગાયકવાડી મેઈન રોડ પર આવેલ રાજુ ફૂડ કોર્ટ દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા ટીપી શાખા દ્વારા તે જગ્યા પર સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે સિંધી કોલોનીમાં જલારામ બેકરી દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા તે જગ્યા ને સીલ કરવામાં આવ્યું હતું. નેહરુનગર મેઇન રોડ પર આવેલ ફોજી રેસ્ટોરન્ટ દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા સીલ મરવાની પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિચલન શાખાનો સ્ટાફ સહિત સેન્ટ્રલ ઝોનના બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર શાખા તથા રોશની શાખાના સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા ને ટીપી શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળ ના વિસ્તારમાં ગેરકાયદેસર હોય તેવા બાંધકામો પર તવાઈ બોલવામાં આવી છે. ત્યારે પંચનાથ સોસાયટી, રેલનગર, એરપોર્ટ રોડ, જંકશન વિસ્તાર સહિતના ગેરકાયદે થયેલ બાંધકામ ને દૂર કરવામાં આવ્યું હતું. એડિશનલ સીટી એન્જિનિયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બંધાયેલ બાંધકામો ને દૂર કરવાનું તથા સીલ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ દ્વારા થોડા સમય પહેલાં ત્રણેય ઝોનના અધિકારીઓને બોલાવ્યા હતા. અને તેમને ડિમોલેશનની કામગીરી કરવા માટે કડકાઈ પૂર્વક સૂચન કરાયું હતું. જે બાદ ત્રણેય ઝોનમાં અધિકારીઓ એકાએક જાગૃત થયા હોય તેમ અનેક સ્થળોએ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટના વોર્ડ નંબર ત્રણ રેલનગરમાં ટીપી સ્કીમ નંબર 23 માં ગેરકાયદે રૂમનું અંદાજે 200 ચોરસ મીટર જમીનમાં દબાણ કરવામાં આવ્યો હતો જેને આજે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ત્રણમાં સંતોષીનગર ફાટકથી મેઇન રોડ તરફ 24 મીટર ટીપી રોડ પર છ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 2 માં આવેલ એરપોર્ટ રોડ પરના એક જાન નગર સોસાયટીમાં ગેરકાયદે બંધાયેલ બે રૂમનું અંદાજે 30 ચોરસ મીટર જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

વોર્ડ નંબર ત્રણના પરસાણા વિસ્તારમાં સર્વજનિક પ્લોટ અને રોડ પર 27 જેટલા ઝુપડાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7માં પંચનાથ મંદિરની સામે આવેલ પંચનાથ ટી ખાતે પાર્કિંગની જગ્યામાં દિવાલનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નંબર ત્રણમાં ગાયકવાડી મેઈન રોડ પર આવેલ રાજુ ફૂડ કોર્ટ દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા ટીપી શાખા દ્વારા તે જગ્યા પર સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે સિંધી કોલોનીમાં જલારામ બેકરી દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા તે જગ્યા ને સીલ કરવામાં આવ્યું હતું. નેહરુનગર મેઇન રોડ પર આવેલ ફોજી રેસ્ટોરન્ટ દ્વારા ગેરકાયદે બાંધકામ કરાતા સીલ મરવાની પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિચલન શાખાનો સ્ટાફ સહિત સેન્ટ્રલ ઝોનના બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર શાખા તથા રોશની શાખાના સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજકોટ

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

Editor By Editor 1 day ago
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?