By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Nostradamus Predictions 2025: જીવતા નોસ્ટ્રાડેમસની 7 ખતરનાક આગાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Nostradamus Predictions 2025: જીવતા નોસ્ટ્રાડેમસની 7 ખતરનાક આગાહી

AgraGujarat Rajkot
Last updated: 2024/12/26 at 3:37 PM
1 year ago
Share
Nostradamus Predictions 2025: જીવતા નોસ્ટ્રાડેમસની 7 ખતરનાક આગાહી
SHARE

લિવિંગ નોસ્ટ્રાડેમસ તરીકે જાણીતા બ્રાઝિલના એથોસ સાલોમે આવનાર વર્ષ 2025 માટે તેમની આગાહીઓની યાદી બહાર પાડી છે. જેમાં ડિજિટલ વિનાશ એટલે કે AI નું અતિક્રમણ , બનાવટી માનવો અને બહારની દુનિયાના પ્રાણીઓનું અસ્તિત્વ સહિત સાત ડરામણી આગાહીઓનો સમાવેશ થાય છે.

2025 ની શરૂઆતને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે લિવિંગ નોસ્ટ્રાડેમસના નામથી પ્રખ્યાત બ્રાઝિલના એથોસ સાલોમે નવા વર્ષ માટે કેટલીક એવી આગાહીઓ કરી છે. જે સાચી સાબિત થાય તો વર્ષ 2025 એક ઐતિહાસિક અને પરિવર્તનકારી વળાંક બની શકે છે. તેમની આગાહીઓ માનવતા, ટેકનોલોજી અને સમાજમાં ઊંડા ફેરફારો તરફ નિર્દેશ કરે છે.

34 વર્ષીય એથોસ સાલોમની સરખામણી 16મી સદીના થઈ ગયેલા મહાન ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસ સાથે કરવામાં આવી છે. જેમની સદીઓ જૂની ભવિષ્યવાણીઓ તેમના મૃત્યુ પછી પણ ચર્ચામાં છે. નોંધનીય છે કે સાલોમે કહ્યું હતું કે કોવિડ જેવી મહામારી ફેલાશે, યુક્રેનમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળશે અને તેણે બ્રિટનની રાણી એલિઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી હતી. જે સાચી પડી છે. હવે લિવિંગ નોસ્ટ્રાડેમસે વર્ષ 2025 માટે તેની આગાહીઓની સંપૂર્ણ યાદી બહાર પાડી છે, જેમાં ડિજિટલ વિનાશ એટલે કે AI દ્વારા ટેકઓવર, સંશોધિત બનાવટી મનુષ્યો અને અલૌકિક જીવોનો સમાવેશ થાય છે. આગાહી તરફ એક નજર..

જિનેટિકલી મોડીફાઈડ હ્યુમન્સ : અલાઈવ નોસ્ટ્રાડેમસ માને છે કે સમય આવી ગયો છે જ્યારે માનવતા એક નવી દિશામાં આગળ વધશે, જ્યાં આનુવંશિક રીતે સંશોધિત મનુષ્યો બનાવવામાં આવશે. આ પરિવર્તન એશિયામાં બાયોટેકનોલોજીમાં ઝડપી પ્રગતિ જોશે.  જે માનવતા માટે નૈતિક અને સામાજિક પ્રશ્નો ઉભા કરી શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કબજો જમાવી લેશે : સલોમના મતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વર્ષ 2025માં તેની ટોચ પર હશે અને સંપૂર્ણ સ્વાયત્તતા પ્રાપ્ત કરશે. એઆઈ એવા ક્ષેત્રોમાં પણ નિર્ણયો લઈ શકશે જે માનવોના નિયંત્રણમાં હતા. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે શું મનુષ્ય AIને નિયંત્રિત કરી શકશે.

એલિયન્સનું અસ્તિત્વ! : સાલોમે દાવો કર્યો છે કે એલિયન્સના અસ્તિત્વ વિશે સત્તાવાર જાહેરાત 2025 માં કરવામાં આવશે. આ પૃથ્વી પર એલિયન જીવનના ચિહ્નો, મંગળ પર સુક્ષ્મસજીવોના પુરાવા અથવા અન્ય સંસ્કૃતિના અસ્તિત્વને જાહેર કરી શકે છે.

ઉર્જાની કટોકટી સર્જાશે : તેમણે એવી પણ આગાહી કરી છે કે 2025 સુધીમાં વૈશ્વિક ઉર્જા કટોકટી ઊભી થઈ શકે છે, જેનો ઉપયોગ મોટા દેશો તેમની શક્તિ વધારવા માટે કરશે. આ ઉર્જા સંકટની સૌથી વધુ અસર વિકાસશીલ દેશો પર પડશે.

ચિપ્સ દ્વારા મનુષ્યોને નિયંત્રિત કરાશે : સલોમ કહે છે કે ભવિષ્યમાં સ્વાસ્થ્ય અને સલામતી સુધારવાના નામે માણસોની ત્વચામાં ચિપ્સ ઈમ્પ્લાન્ટ(ફિટ) કરવામાં આવશે. સરકારો તેનો ઉપયોગ વસ્તીને નિયંત્રિત કરવા અને અસંમતિને દબાવવા માટે કરી શકે છે. તેમના મતે કોવિડ જેવી મહામારી પછી આ ટેક્નોલોજીએ લોકોની માનસિકતા તૈયાર કરી છે.

માનવસર્જિત આપત્તિઓ ઊભી થશે : સાલોમે ચેતવણી આપી હતી કે આબોહવા પરિવર્તનનો ઉપયોગ શસ્ત્ર તરીકે થઈ શકે છે. ઉદાહરણ તરીકે ભૂસ્તરશાસ્ત્રીય ઇજનેરીનો ઉપયોગ દુષ્કાળ અને બિનમોસમી તોફાનો બનાવવા માટે કરવામાં આવશે.

ગુપ્ત મિલિટરી ઓપરેશન્સ : અંતે, તેમણે કહ્યું કે 2025 માં ગુપ્ત લશ્કરી થાણા અને લશ્કરી ટેકનોલોજી જાહેર થશે, જેનાથી એકબીજા પ્રત્યે વિરોધની લહેરો ઊભી થશે. 

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 4 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?