By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    11 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump : અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર સાથે માર્કો રુબિયોની બેઠક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump : અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર સાથે માર્કો રુબિયોની બેઠક

AgraGujarat Rajkot
Last updated: 2025/01/22 at 1:45 PM
1 year ago
Share
Donald Trump : અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર સાથે માર્કો રુબિયોની બેઠક
SHARE

ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ એક્શન મોડમાં આવી ગયા છે. આ સાથે જ કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર સાથે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતુ કે, અમેરિકા સાથે કામ કરવા તેઓ તત્પર છે.

બીજીવાર ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઇ ચુક્યા છે. ટ્રંપ સરકારે કાર્યભાર સંભાળતા જ ભારત માટે પોતાનું મહત્ત્વ દર્શાવ્યુ છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્જે ભારતના કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર સાથે પોતાની પ્રથમ દ્વીપક્ષીય આંતરરાષ્ટ્રીય બેઠક યોજી હતી. કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે અમેરિકા પહોંચ્યા હતા.

એસ.જયશંકર શપથવિધિ સમારોહમાં રહ્યા હાજર 

દુનિયાના બે સૌથી જુના અને સૌથી મોટા લોકતંત્રનુ પ્રતિનિધિત્વ કરનાર બે મુખ્ય રાજનેતાઓ વચ્ચેની આ બેઠક, અમેરિકાના વિદેશી વિભાગના ફોગી બોટમ મુખ્યાલયમાં યોજાઇ હતી. દ્વીપક્ષીય બેઠક અગાઉ ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પ્રથમ બેઠક યોજવામાં આવી હતી.

ટ્રંપના બીજા શાસનકાળની શરૂઆતની સાથે જ ભારતની પ્રથમ બેઠક

સામાન્ય રીતે અમેરિકામાં રાષ્ટ્રપતિએ કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ બેઠક પોતાના પાડોશી દેશ કેનેડા અથવા મેક્સિકો સાથે બેઠક યોજાય છે. પરંતુ આ વખતે આ પ્રથમ ભારત સાથે કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રંપના બીજા શાસનકાળની શરૂઆત થયાના ગણતરીના જ કલાકમાં બંને દેશના વિદેશમંત્રીઓ વચ્ચે મુલાકાત થઇ હતી. બંને દેશના નેતાઓ વચ્ચે ભારત-અમેરિકાની રણનિતી મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. એક કલાક કરતા પણ વધુ સમય હાથ ધરાયેલી આ બેઠકમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય કાત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે લખી પોસ્ટ

બંને દેશના વિદેશમંત્રીઓ વચ્ચેની બેઠક પૂર્ણ થયા બાદ, સચિવ રુબિયો અને વિદેશમંત્રી એસ.જયશંકરે સંયુક્ત આંતરરાષ્ટ્રીય પત્રકાર પરિષદ સંબોધી હતી. આ આંતરરાષ્ટ્રીય પત્રકાર પરિષદ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. બેઠક અને આંતરરાષ્ટ્રીય પત્રકાર પરિષદ બાદ કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે એક્સ પર પોસ્ટ લખી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, વિદેશમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યા બાદ માર્કો રુબિયો સાથે તેઓની આ પ્રથમ દ્રીપક્ષીય બેઠક હતી. આ બેઠક દરમિયાન માર્કો રુબિયોને મળીને પ્રસન્નતા થઇ છે. દ્રીપક્ષીય ભાગીદારીની ચર્ચામાં માર્કો રુબિયો ભારતના પ્રબળ સમર્થક તરીકે જોવા મળ્યા હતા. આ ઉપરાંત વૈશ્વિક મુદ્દાઓની વિસ્તૃત ચર્ચામાં પણ વિચારોનુ આદાન-પ્રદાન કરવામાં આવ્યુ હતુ. 

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
ગુજરાત

 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર

Editor By Editor 5 days ago
 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લાની નવી ટીમની રચના
મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું
ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?