By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Illegal Migrants: હવે આ દેશમાંથી પણ ઘર વાપસીની પ્રક્રિયા હાથ ધરાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Illegal Migrants: હવે આ દેશમાંથી પણ ઘર વાપસીની પ્રક્રિયા હાથ ધરાઇ

AgraGujarat Rajkot
Last updated: 2025/02/10 at 3:21 PM
1 year ago
Share
Illegal Migrants: હવે આ દેશમાંથી પણ ઘર વાપસીની પ્રક્રિયા હાથ ધરાઇ
SHARE

અમેરિકાની સાથે-સાથે દુનિયાના અમુક દેશોમાં પણ ગેરકાયેદસર પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ છે. હવે બ્રિટનમાં અમેરિકાવાળી પદ્ધિતી શરુ કરાઇ છે. અહીં ગેરકાયેદસર પ્રવાસીઓને પકડીને તેમને તેમના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. પરત મોકલવામાં આવી રહેલા લોકો મોટાભાગે કાર વોશ અને નાની દુકાનોમાં કામ કરતા હતા. બ્રિટનમાં મોટા પ્રમાણમાં ભારતીયો રહે છે.

સરકારે કહ્યુ કડક થશે નિયમો

ગૃહ સચિવ યવેટે કુપરે જણાવ્યુ છે કે, ઇમિગ્રેશનના નિયમો વધુ કડક બનાવવામાં આવશે. અને તેનું પાલન કરવુ ફરજિયાત થશે. હાલના નિયમોને નેવે મુકીને ઘણા ગેરકાયેદસર પ્રવાસીઓ દેશમાં ઘુસ્યા છે. અને આ મામલે હવે પરિવર્તન લાવવામાં આવશે. ગેરકાયેદસર પ્રવાસીઓના પ્રેવશ બાદ તેમના પર શોષણ કરવાના બનાવ પણ વધ્યા છે. ગૃહ સચિવ યવેટે કુપરે વધુમાં જણાવ્યુ છે કે, આવા કિસ્સાઓેને તેઓ સંપૂર્ણ રીતે ખત્મ કરવા માગે છે. જે પ્રવાસીઓની તપાસ કરવામાં આવી તેમાની પાસેથી ખોટા દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. અને હવે તેમના પર કાયદાકીય સંકજો કસાશે. અમેરિકામાં ગેરકાયેદસર પ્રવાસીઓ મામલે કરાઇ રહેલી સખત કાર્યવાહી અન્ય દેશો માટે ઉદાહરણ બની છે. અહીં ગેરકાયેદસર પ્રવાસીઓને દેશ નિકાલ કરવામાં આવી રહ્યો છે. અને સેન્ય વિમાન દ્રારા તેમને તેમના દેશ મોકલવામાં આવી રહ્યા છે. હમણા સુધી મોટી સંખ્યામાં ભારતીયોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આ મામલે વિરોધ પણ જોવા મળ્યો છે. તો બ્રિટને પણ આનું અનુકરણ કરીને 600 જેટલા ગેરકાયેદસર પ્રવાસીઓની ધરપકડ કરી છે. આ સિવાય 800 સ્થળઓ છાપેમારી કરવામાં આવી છે. ભારતીયો માટે ફરી આ એક મોટા ધક્કા સમાન છે.

ગેરકાયેદસર પ્રવાસીઓના નાના કામકાજ

બ્રિટેનના ગૃહ વિભાગે ગેરકાયેદસર પ્રવાસીઓના આંકડા જાહેર કર્યા છે. જે દરમિયાન જુલાઇ મહિનાથી લઇને હમણા સુધી 3 હજારથી વધુ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકો કાર વોશ અને નાની દુકાનોમાં કામ કરતા હતા. ધરપકડની સંખ્યામાં આગામી દિવસમાં વધારો થઇ શકે છે. અમેરિકા અને હવે બ્રિટેનમાં ગેરકાયેદસર પ્રવાસીઓ સામેની કાર્યવાહી વિદેશ જવા ઇચ્છુક અને વીઝા એજંટોમાં ખૌફ ઉભુ કરી રહ્યુ છે. 

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
આંતરરાષ્ટ્રીય

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

Editor By Editor 6 days ago
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?