By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    18 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: New Pope Election: કેમ પુરુષો જ બને છે પોપ?, કાળા-સફેદ ધુમાડાનું રહસ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

New Pope Election: કેમ પુરુષો જ બને છે પોપ?, કાળા-સફેદ ધુમાડાનું રહસ્ય

AgraGujarat Rajkot
Last updated: 2025/02/24 at 1:24 PM
1 year ago
Share
New Pope Election: કેમ પુરુષો જ બને છે પોપ?, કાળા-સફેદ ધુમાડાનું રહસ્ય
SHARE

પોપ ફ્રાંસિસ હાલ હૉસ્પિટલમાં દાખલ છે. નિમોનિયાના કારણે તેમની તબિયત લથડી છે. હવે આ સમયે એ પ્રશ્ન ઉભો થાય છે કે, પોપની જવાબદારી કોણ સંભાળશે. પોપ માટે નિયુક્તિ કેવી રીતે કરવામાં આવે છે. જો પોપ તેમના પદ પરથી રાજીનામું આપે તો નવા પોપ માટે ચૂંટણી કેવી રીતે કરવી. પોપ ફ્રાંસિસની તબિયતની ગંભીરતાને જોતા આ તમામ પ્રશ્નો મહત્ત્વના બન્યા છે. તો જોણીએ કે નવા પોપની પસંદગી કેવી રીતે થાય છે ? અને કાળા તથા સફેદ ધુમાડાનું કનેક્શન શું છે ?

કેવી રીતે થાય છે નવા પોપની નિયુક્તિ ?

પોપ ફ્રાંસિસ નિમોનિયાના કારણે બિમાર થતા તેમની હૉસ્પિટલમાં સારવાર શરુ છે. ફેફડામાં નિમોનિયા હોવાથી તેમની સ્થિતી ગંભીર છે. આ સમયે એવી પણ શક્યતા છે કે, તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. અને જો તેઓ રાજીનામું આપશે તો નવા પોપ માટે ચૂંટણી યોજી નવા પોપની નિયુક્તિ કરવામાં આવશે. પોપ ફ્રાંસિસ હાલમાં રોમના હૉસ્પિટલમાં દાખલ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પોપ ફ્રાંસિસ રોમન કૈથોલિક ચર્ચના પ્રમુખ છે. સામાન્ય રીતે પોપ આજીવન સુધી પોપના પદે બિરાજમાન રહે છે. પરંતુ કોઇ કારણ વશ તેમનું નિધન થાય અથવા તેઓ રાજીનામું આપે તો તેમના સ્થાને નવા પોપ માટે ચૂંટણી યોજાય છે. વર્ષ 2013માં છેલ્લી વખત પોપ બેનેડિક્ટ XVIએ રાજીનામું આપ્યુ હતુ. તેઓ લગભગ 600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પોપ બન્યા હતા.

ખ્રિસ્તી પંરપરા મુજબ જ્યારે કોઇ પોપની ચૂંટણી થાય છે ત્યારે Papel Conclaveનું આયોજન કરવામાં આવે છે. આ Papel Conclave હેઠળ નવા પોપની પસંદગી કરવામાં આવે છે. કાર્ડિનલ્સ પોપની નિયુક્તિ કરે છે. કાર્ડિનલ્સ કેથલિક ચર્ચના સૌથી ઉચ્ચ રેંકવાળા પાદરી માનવામાં આવે છે. કાર્ડિનલ્સ ખરેખર વિશ્વભરના બિશપ અને વેટિકનના અધિકારીઓ છે. જેમની નિમણૂંક પોપ દ્વારા જ થાય છે. આ કાર્ડિનલ્સ નવા પોપની નિયુક્તિ માટે અનેકવારો બેઠકો યોજે છે.

કાળા અને સફેદ ધુમાડાનું કનેક્શન

નવા પોપની ચૂંટણી બાદ પરિણામ જાહેર કરવા માટે ત્રણ કાર્ડિનલ્સની પસંદગી કરવામાં આવે છે. કાર્ડિનલ્સ બેલેટના પરિણામોની ઉંચા અવાજે જાહેરાત કરે છે. જો કોઇ ઉમેદવારને બે-તૃત્તાંશ મત નહીં મળ્યા હોય તો બેલેટને સ્ટોવમાં બાળવામાં આવે છે. જે રસાયણમાં આ બેલેટને બાળવામાં આવે છે તેમાંથી કાળો ધુમાડો બહાર નિકળે છે. અને આવી જ રીતે જો કોઇ ઉમેદવારને બે-તૃત્તાંશ મત મળે છે તો કોલેજ ઓફ કાર્ડિનલ્સના ડીનને પૂછવામાં આવ છે કે શું તેઓ આ વાતનો સ્વીકાર કરે છે. અને જો તેઓ સ્વીકાર કરી લે તો અંતિમ રાઉંડ માટે બેલેટને બાળી નાંખવામાં આવે છે. પરંતુ આ વખતે સફેદ ધુમાડો બહાર નિકળે છે. આ સફેદ ધુમાડાના માધ્યમથી જનતાને એ વાતનો સંકેત મળે છે કે નવા પોપની નિયુક્તિ થઇ ચુકી છે.

પોપ બનવા માટે હોય છે અમુક શરતો

પોપ પુરુષો જ બની શકે છે. પોપ બનવા માટે કોઇ ઉંમરની મર્યાદા નથી. પોપ ફ્રાંસિસને જ્યારે પોપ તરીકે પસંદ કરાયા હતા ત્યારે તેઓ 76 વર્ષના હતા. અને હમણાં તેમની ઉંમર 88 વર્ષ છે. તો અગાઉના જે પોપ હતા પોપ બેનેડિક્ટ XVIને 76 વર્ષની ઉંમરે પોપ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ 85 વર્ષની ઉંમરે તેમના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ.

નવા પોપ માટે મતદાન વેટિકન સિટીના સિસ્ટાઇન ચેપલમાં થાય છે. 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સને મતદાન કરવાનો અધિકાર છે. મતદાન અને બેઠકની સમગ્ર પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, કાર્ડિનલ્સને બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક કરવાની મંજૂરી નથી. કાર્ડિનલ્સ ગુપ્ત મતદાન દ્વારા મતદાન કરે છે. મતદાન દરરોજ 4 રાઉન્ડ માટે થાય છે અને જ્યાં સુધી ઉમેદવાર બે તૃતીયાંશ મતો મેળવે નહીં ત્યાં સુધી ચાલુ રહે છે. આ પ્રક્રિયા સવારના ખાસ મેળાવડાની સાથે શરૂ થાય છે. જ્યાં સિસ્ટાઇન ચેપલમાં 120 કાર્ડિનલ્સ ભેગા થાય છે. આ 120 કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી કરે છે. આ મહત્વપૂર્ણ મીટિંગ પછી, કાર્ડિલ બધાને ત્યાંથી જવા માટે કહે છે. આ પહેલાં, આ કાર્ડિનલ્સ ગુપ્તતાના શપથ લે છે અને નવા પોપની પસંદગી ન થાય ત્યાં સુધી પોતાને કોન્ક્લેવમાં જ સીમિત રાખે છે. મતદાનના પહેલા દિવસે નવા પોપની પસંદગી થશે તેની કોઈ ગેરંટી નથી.

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોઝિટિવ સ્ટોરી થકી સમાજને  પ્રેરણા પૂરી પાડતા પત્રકારો, મીડિયાની ભૂમિકા સરાહનીય : RSS
રાજકોટ

પોઝિટિવ સ્ટોરી થકી સમાજને  પ્રેરણા પૂરી પાડતા પત્રકારો, મીડિયાની ભૂમિકા સરાહનીય : RSS

Editor By Editor 6 days ago
1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી
ગીર સોમનાથનું વિજ્ઞાન પ્રવાહનું 84.75 %, સામાન્ય પ્રવાહનું 93.57 % ઝળહળતું પરીણામ
ધંધામાં નુકસાનથી તૂટી પડેલા પિતાએ પુત્ર-પુત્રીની હત્યા બાદ આપઘાત કર્યો
ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?