By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો

Editor
Last updated: 2026/08/07 at 3:35 PM
2 months ago
Share
ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
SHARE

ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો

૧૪ ગામના લોકો અને વાહન ચાલકોને રાહત મળી : સરપંચની સફળ રજૂઆત

અગ્ર ગુજરાત, ધોરાજી

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામથી સોડવદર તરફ જવાના મુખ્ય માર્ગ પર પુલ નિર્માણનું કામ ચાલી રહ્યું હોવાથી આર એન્ડ બી (રોડ એન્ડ બિલ્ડિંગ) વિભાગ દ્વારા અગાઉ કાચું ડાઇવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે આ કાચું ડાઇવર્ઝન ધોવાઈ જતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેના કારણે ઝાંઝમેર સહિત આસપાસના અંદાજે 14 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

રોજિંદા અવરજવર કરતા વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, દૂધ ઉત્પાદકો, નોકરીયાતો તેમજ દર્દીઓને લાંબા ફેરા ફરીને પોતાના મંતવ્ય સુધી પહોંચવું પડતું હતું. વરસાદી માહોલમાં લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની હતી અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણબેન બગડાએ અનેક વખત સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા તેમણે પાકું ડાઇવર્ઝન નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો સાથે ચક્કાજામ આંદોલન અને ગામ બંધનું એલાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મહિલા સરપંચની આ ચીમકી બાદ આર એન્ડ બી વિભાગ હરકતમાં આવ્યું અને તાત્કાલિક કામગીરી હાથ ધરી પાકું ડાઇવર્ઝન તૈયાર કરવામાં આવ્યું. ડાઇવર્ઝન પૂર્ણ થતાં માર્ગ વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ડાઇવર્ઝન શરૂ થતાં છેલ્લા ઘણા દિવસોથી મુશ્કેલીનો સામનો કરી રહેલા આશરે 14 ગામોના લોકોને મોટી રાહત મળી છે. હવે ખેડૂતો ખેતીના કામો માટે સરળતાથી અવરજવર કરી શકશે, વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી શકશે અને વેપારીઓ તેમજ અન્ય વાહનચાલકોને પણ લાંબા અંતરનો ફેરો ફરવાની જરૂર રહેશે નહીં.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મહિલા સરપંચ કિરણબેન બગડાએ સતત પ્રશ્નને વાચા આપી, તંત્ર સમક્ષ મક્કમ રજૂઆત કરી અને લોકોના હિતમાં અસરકારક પ્રયાસો કર્યા, જેના પરિણામે તંત્રએ તાત્કાલિક કામગીરી કરીને પાકું ડાઇવર્ઝન બનાવી આપ્યું. ગ્રામજનોએ આ કામગીરીને આવકારી મહિલા સરપંચ તેમજ આર એન્ડ બી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

હાલ પુલ નિર્માણની કામગીરી યથાવત ચાલુ છે. સ્થાનિક લોકોની માંગ છે કે પુલનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં વરસાદી સિઝનમાં આવી મુશ્કેલીઓ ફરીથી સર્જાય નહીં અને સમગ્ર વિસ્તારના લોકોને કાયમી સુવિધા મળી રહે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?