By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ranji Trophy: વિદર્ભની ટીમ ત્રીજી વખત બની ચેમ્પિયન, કેરળનું તૂટ્યું સ્વપ્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Ranji Trophy: વિદર્ભની ટીમ ત્રીજી વખત બની ચેમ્પિયન, કેરળનું તૂટ્યું સ્વપ્ન

Last updated: 2025/03/02 at 6:08 PM
1 year ago
Share
Ranji Trophy: વિદર્ભની ટીમ ત્રીજી વખત બની ચેમ્પિયન, કેરળનું તૂટ્યું સ્વપ્ન
SHARE

વિદર્ભ ટીમે રણજી ટ્રોફી 2024-25નો ખિતાબ જીત્યો. VCA સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચ ડ્રો રહી. પ્રથમ બેટિંગ કરતા વિદર્ભે 379 રન બનાવ્યા. કેરળનો પહેલો દાવ 342 રનમાં સમાપ્ત થયો. પાંચમા અને અંતિમ દિવસની રમતના અંતે, વિદર્ભનો સ્કોર 375/9 હતો.

નિયમો મુજબ, વિદર્ભ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી. આ મેચના હીરો દાનિશ માલેવાર અને કરુણ નાયર રહ્યો, જેને પ્રથમ ઈનિંગમાં અનુક્રમે 153 અને 86 રન બનાવ્યા.

કેરળે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય

રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં કેરળે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વિદર્ભે પહેલી ઈનિંગમાં 379 રન બનાવ્યા, આમાં સૌથી વધુ સ્કોર દાનિશ માલવરે બનાવ્યો, તેને 153 રનની ઈનિંગ રમી. તેને 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ટુર્નામેન્ટમાં શાનદાર જોવા મળેલા રહેલા કરુણ નાયરે પહેલી ઈનિંગમાં 86 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. તેને બીજી ઈનિંગમાં સદી ફટકારી.

કેરળની પહેલી ઈનિંગ 342 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ, આ આધારે વિદર્ભને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું. આ ઈનિંગમાં વિદર્ભ તરફથી દર્શન નાલકંડે, પાર્થ રેખાડે અને હર્ષ દુબેએ 3-3 વિકેટ લીધી.

વિદર્ભે ત્રીજો રણજી ટ્રોફી જીત્યો ખિતાબ

આ વિદર્ભ ટીમનો ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ છે. આ પહેલા ટીમ સતત બે વાર ચેમ્પિયન બની. ટીમે 2017-18માં પોતાનો પહેલો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો હતો. આ પછી, વિદર્ભે 2018-19નો ખિતાબ પણ જીત્યો. વિદર્ભ ટીમ ગયા સિઝનમાં રનર-અપ રહી હતી, તેને ફાઈનલમાં મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો.

રણજી ટ્રોફી ફાઈનલ ડ્રોના નિયમો

જો રણજી ટ્રોફીની ફાઈનલ મેચ ડ્રો થાય તો વિજેતા કેવી રીતે જાહેર થાય છે? આ પ્રશ્ન તમારા મનમાં પણ હોઈ શકે છે. હકીકતમાં, જો રણજી ટ્રોફીની અંતિમ મેચ ડ્રો થાય છે, તો પ્રથમ ઈનિંગના આધારે વધુ રન બનાવનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. વિદર્ભ અને કેરળ વચ્ચેની ફાઈનલ મેચમાં, વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 379 રન બનાવ્યા. કેરળે પહેલી ઈનિંગમાં 342 રન બનાવ્યા. વિદર્ભને પ્રથમ ઈનિંગના આધારે 37 રનની લીડ મળી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી
ગુજરાત

કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી

Editor By Editor 12 hours ago
ઉના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો દીપ્તિમાન સત્કાર સમારંભ યોજાયો
વલ્લભીપુરની રાજપરા-ભા, દરેડ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની સભા મળી
દીવમાં INS ખુકરી સ્મારક સ્થળે મ્યુઝીયમની ભેટ આપતા વડાપ્રધાન
સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?