By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan Cricket: નહી સુધરે પાકિસ્તાની ક્રિકેટરો, બાબર-નસીમ, રિઝવાન આ ટૂર્નામેન્ટમાં નહીં રમે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Pakistan Cricket: નહી સુધરે પાકિસ્તાની ક્રિકેટરો, બાબર-નસીમ, રિઝવાન આ ટૂર્નામેન્ટમાં નહીં રમે

Last updated: 2025/03/18 at 10:29 AM
1 year ago
Share
Pakistan Cricket: નહી સુધરે પાકિસ્તાની ક્રિકેટરો, બાબર-નસીમ, રિઝવાન આ ટૂર્નામેન્ટમાં નહીં રમે
SHARE

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અપમાનિત થયા બાદ પાકિસ્તાની ક્રિકેટરો સુધરતા નથી. એક તરફ પાકિસ્તાનની નવી ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જેની કેપ્ટન્સી સલમાન અલી આગા કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનમાં નેશનલ T20 ચેમ્પિયનશિપ શરૂ થઈ રહી છે. બાબર આઝમ અને નસીમ શાહે પહેલા જ આ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ હવે ODI ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને પણ આ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી દીધી છે.

ત્રણેય ખેલાડીઓએ આરામ કરવાનો નિર્ણય લીધો હતો

આ વખતે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાની હતી, પરંતુ ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જેના કારણે મોહમ્મદ રિઝવાનની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમ લીગ મેચોમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં બાબર આઝમ, નસીમ શાહ અને મોહમ્મદ રિઝવાન પાસે નેશનલ ટી20 ચેમ્પિયનશિપમાં રમીને પોતાને સાબિત કરવાની સારી તક હતી, પરંતુ આ ત્રણેય ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડ સાથેની વનડે શ્રેણી પહેલા આરામ લેવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન મક્કામાં ઉમરાહ કરતા જોવા મળ્યા હતા.

ODI શ્રેણી ક્યારે રમાશે?

હાલમાં પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ સાથે 5 મેચની T20 સીરીઝ રમી રહી છે. પાકિસ્તાનને શ્રેણીની પહેલી જ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સીરીઝ રમાશે. મોહમ્મદ રિઝવાન ફરી એકવાર ODI શ્રેણીમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 29 માર્ચે નેપિયરમાં રમાશે. આ સિરીઝમાં બાબર આઝમ પણ રમતો જોવા મળશે.

ODI શ્રેણી માટે પાકિસ્તાનની ટીમ

મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, અબ્દુલ્લા શફીક, સલમાન અલી આગા (વાઈસ-કેપ્ટન), ઈમામ ઉલ હક, અબરાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર, અકીફ જાવેદ, મોહમ્મદ અલી, તૈયબ તાહિર, નસીમ શાહ, ફહીમ અશરફ, સુફયાન મુકીમ, મોહમ્મદ ઈરફાન ખાન.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ
ગુજરાતરાજકોટ

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

Editor By Editor 3 days ago
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી
શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો
મુખ્યમંત્રી અને સંગઠનના ટોચના નેતાઓના અચાનક દિલ્હીમાં ધામા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?