By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    7 hours ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    5 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુખ્યમંત્રી અને સંગઠનના ટોચના નેતાઓના અચાનક દિલ્હીમાં ધામા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

મુખ્યમંત્રી અને સંગઠનના ટોચના નેતાઓના અચાનક દિલ્હીમાં ધામા

Editor
Last updated: 2026/08/11 at 4:34 PM
3 months ago
Share
મુખ્યમંત્રી અને સંગઠનના ટોચના નેતાઓના અચાનક દિલ્હીમાં ધામા
SHARE

મુખ્યમંત્રી અને સંગઠનના ટોચના નેતાઓના અચાનક દિલ્હીમાં ધામા

રાજકીય નવાજૂની થવાની નેતાઓમાં ગણગણાટ શરૂ થયો

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ ગુજરાત ભાજપના તમામ મહામંત્રીઓ તાબડતોબ દિલ્હી દોડી ગયા છે. આમ સરકાર અને સંગઠનના ટોચના નેતાઓના દિલ્હીમાં ધામાને લઈને અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. શું કંઈ રાજકીય નવાજૂનીના થવા જઈ રહી છે તેવો ગણગણાટ પણ ઉઠ્યો છે.

ગાંધીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી જવા રવાના થયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારથી જ દિલ્હી પહોંચી ગયા હતા. ગુજરાતના ભાજપના તમામ મહામંત્રીઓ પણ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. એક તરફ રાજ્યમાં દેશભક્તિનો માહોલ છે તો બીજી તરફ વહીવટી અને સંગઠનાત્મક બાબતોને વેગ આપવા માટે ભાજપ નેતૃત્વ દિલ્હી પહોંચ્યું હોય તેવું લાગે છે.
દિલ્હીમાં ગુજરાતના નેતાઓનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિલ્હીમાં ગુજરાત ભાજપના ટોચના નેતાઓ અને સાંસદોની ડિનર માટિંગ યોજાશે. આ માટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ સામેલ થશે. બન્ને ગૃહના ભાજપના સાંસદો આ બેઠકમાં હાજર રહેશે.
આ પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં ગુજરાત ભાજપના નેતાઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે અને મોવડીમંડળ પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવશે. સંગઠનના વિવિધ મુદ્દાઓ, આવનારા કાર્યક્રમો અને રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં પીએમ મોદી ગુજરાત ભાજપના નેતાઓને સંગઠન મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને આવનારા રાજકીય કાર્યક્રમોને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપશે તેવી માહિતી મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાંસાદો સાથે સંગઠનાત્મક મજબૂતી અને રણનીતિ સહિતના મુદ્દે સીધો સંવાદ કરશે.ગુજરાત ભાજપના સરકાર અને સંગઠન બન્નેના ટોચના નેતાઓ એકસાથે દિલ્હી પહોંચ્યા હોવાથી આ પ્રવાસને માત્ર ઔપચારિક મુલાકાત નહીં પરંતુ મહત્વપૂર્ણ રાજકીય સંકલન તરીકે જોવામાં આવી રહ્યો છે.

You Might Also Like

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

વીમો નહી તો પેટ્રોલ-ડિઝલ પણ નહી : સુપ્રિમ આક્રમક

કિચનના લાઇવ દ્રશ્યો રિસેપ્શનમાં જ ગ્રાહકોને દેખાડવા કરાયા કડક આદેશ

રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ

મહિલાઓને રાજ્યભરમાં નાઇટ શિફ્ટની છૂટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વામ્બે આવાસમાં ક્રેટાની ડેકીમાંથી દારૂની 720 બોટલ ઝડપાઈ
ગુજરાતરાજકોટ

વામ્બે આવાસમાં ક્રેટાની ડેકીમાંથી દારૂની 720 બોટલ ઝડપાઈ

Editor By Editor 5 days ago
જામનગરમાં એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન ખાધા બાદ સાત લોકોને ફૂડ પોઝનીંગ
 NDPS કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : ચાર્જશીટ રજૂ થયા વિના આરોપીના જામીન મંજૂર
 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો
જેતપુરના સેલુકા ગામે ખરાબામાં આંગણવાડી બનાવવા બાબતે સરપંચ પર હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?