By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: America: ન્યૂ મેક્સિકોમાં માસ ફાયરિંગથી ફફડાટ, પાર્કમાં ફાયરિંગમાં 3ના મોત, 15 ઘાયલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

America: ન્યૂ મેક્સિકોમાં માસ ફાયરિંગથી ફફડાટ, પાર્કમાં ફાયરિંગમાં 3ના મોત, 15 ઘાયલ

AgraGujarat Rajkot
Last updated: 2025/03/23 at 3:49 PM
1 year ago
Share
America: ન્યૂ મેક્સિકોમાં માસ ફાયરિંગથી ફફડાટ, પાર્કમાં ફાયરિંગમાં 3ના મોત, 15 ઘાયલ
SHARE

અમેરિકાના ન્યુ મેક્સિકો રાજ્યના લાસ ક્રુસેસ શહેરના એક પાર્કમાં ફાયરિંગના કારણે હંગામો મચી ગયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ યંગ પાર્કમાં બની હતી, જે સંગીત અને મનોરંજનનું સ્થળ છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે સામાન્ય લોકોને આ ઘટનાના વીડિયો અને અન્ય પુરાવા શેર કરવાની અપીલ કરી છે.

ઘટના બાદ પોલીસ હુમલાખોરોને શોધી રહી છે. ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને લાસ ક્રુસેસની ત્રણ સ્થાનિક હોસ્પિટલો અને અલ પાસોની યુનિવર્સિટી મેડિકલ સેન્ટર (પ્રાદેશિક ટ્રોમા સેન્ટર)માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. મેમોરિયલ મેડિકલ સેન્ટરના પ્રવક્તા એન્ડ્ર્યુ કમિન્સના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી છને એમ્બ્યુલન્સ અને ખાનગી કાર દ્વારા લાસ ક્રુસેસના મેમોરિયલ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી પાંચને અલ પાસો લઈ જવામાં આવ્યા હતા.

શહેરના કાઉન્સિલરે શોક વ્યક્ત કર્યો

લાસ ક્રુસેસ સિટી કાઉન્સિલર અને મેયર પ્રો ટેમ જોહાન્ના બેનકોમોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમારા શહેરમાં આવી ઘટનાઓ બનશે. પરંતુ હવે આ ડરામણું સત્ય બની ગયું છે. દરેક ક્ષણે આવી દુર્ઘટના થવાની સંભાવના છે, અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તે ન બને.

પોલીસ ઘટનાની તપાસમાં લાગી 

લાસ ક્રુસેસ પોલીસની સાથે ન્યૂ મેક્સિકો સ્ટેટ પોલીસ, ડોના અના કાઉન્ટી શેરિફ ઓફિસ, એફબીઆઈ અને એટીએફ એજન્સી આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પાર્કની આસપાસનો વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમની પાસે આ ઘટના સંબંધિત કોઈ માહિતી હોય તો તરત જ પોલીસનો સંપર્ક કરીને જણાવો.

પાર્કની આસપાસનો વિસ્તારમાં પ્રતિબંધ

લાસ ક્રુસેસ પોલીસે ફેસબુક પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે યંગ પાર્કમાં ગોળીબારના સમાચાર મળતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. દરમિયાન, પાર્કની આસપાસનો વિસ્તાર વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. લાસ ક્રુસેસ શહેર ચિહુઆહુઆન રણની ધાર પર અને રિયો ગ્રાન્ડે નદીની નજીક આવેલું છે. તે યુએસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 66 કિલોમીટર ઉત્તરમાં છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત
ગુજરાત

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

Editor By Editor 15 hours ago
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?