By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rohit Sharmaના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, 'હિટમેન'નું IPLમાં સૌથી ખરાબ પ્રદર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Rohit Sharmaના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, 'હિટમેન'નું IPLમાં સૌથી ખરાબ પ્રદર્શન

Last updated: 2025/03/24 at 2:19 AM
1 year ago
Share
Rohit Sharmaના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, 'હિટમેન'નું IPLમાં સૌથી ખરાબ પ્રદર્શન
SHARE

રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ વખત ‘0’ ના સ્કોર પર આઉટ થવાના સંદર્ભમાં ટોપ પર આવી ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ખલીલ અહેમદની બોલિંગમાં શિવમ દુબેના હાથે તેનો કેચ થયો.

આઈપીએલના ઈતિહાસમાં આ 18મી વખત છે, જ્યારે રોહિત શર્મા શૂન્યના સ્કોર પર આઉટ થયો છે. હવે તેને IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલામાં દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલની બરાબરી કરી લીધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રોહિત 0 રન બનાવીને આઉટ થયો. તે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચાર વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો. તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ અને રોહિત શર્મા હવે પોતપોતાના IPL કરિયરમાં 18 વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો છે.

રોહિત શર્માએ દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલની કરી બરાબરી

  • રોહિત શર્મા – 18 ડક
  • દિનેશ કાર્તિક – 18 ડક
  • ગ્લેન મેક્સવેલ – 18 ડક
  • પિયુષ ચાવલા – 16 ડક્સ
  • સુનીલ નારાયણ – 16 ડક્સ

રોહિત શર્મા 7,000 રન પૂરા કરવાની નજીક

રોહિત શર્મા તેની આઈપીએલ કારકિર્દીમાં 7,000 રન બનાવવાની ખૂબ નજીક છે. તેને અત્યાર સુધીમાં તેની કારકિર્દીમાં 6,628 રન બનાવ્યા છે અને 7,000 રનનો આંકડો સ્પર્શ કરવા માટે તેને 372 રનની જરૂર છે. જો તે આવું કરશે, તો રોહિત આવું કરનાર બીજો ખેલાડી બનશે. અત્યાર સુધી આવું કરનાર એકમાત્ર ખેલાડી વિરાટ કોહલી છે, જેને અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 8,063 રન બનાવ્યા છે.

તમને જણાવી દઈએ કે IPL 2024ની સીઝન રોહિત શર્મા માટે ખૂબ સારી રહી. તેને 14 મેચમાં 417 રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે રોહિતે 2013 સીઝન પછી ક્યારેય એક પણ આઈપીએલ સીઝનમાં 500 થી વધુ રન બનાવ્યા નથી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાલાજી વેફર્સમાંથી છોડાતા કેમિકલ યુકત પાણીથી સાત ગામની ખેતીની જમીનને અસર
રાજકોટ

બાલાજી વેફર્સમાંથી છોડાતા કેમિકલ યુકત પાણીથી સાત ગામની ખેતીની જમીનને અસર

Editor By Editor 9 hours ago
સોનામાં તેજી, ચાંદીમાં મર્યાદિત વધારો, ક્રૂડ ઓઈલમાં દબાણ, ડોલર સામે રૂપિયો સ્થિર
સરસ્વતી શિશુમંદિર ખાતે છ દિવસીય યોગયેલા આચાર્ય પ્રશિક્ષણ વર્ગ સંપન્ન
ભાવનગરમાં સગીરનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી રાતભર બેફામ ઢોરમાર માર્યો
 ભારતીય સંસ્કૃતિના આદર્શો સમાજમાં પુનઃ પ્રસ્થાપિત ન થઈ શકે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?