IPL 2025 ની 21મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. KKR અને LSG વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બપોરે ૩.૩૦ વાગ્યે રમાશે. બંને ટીમોએ અત્યાર સુધી 4 મેચમાં 2-2થી જીત મેળવી છે. આવી પરિસ્થિતિમાં, બંને પોતાનો ત્રીજી જીત હાંસલ કરવા માંગશે.


