By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Good News: હવે કર્મચારીઓને અઠવાડિયામાં 1 નહીં પણ આટલા દિવસની રજા મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Good News: હવે કર્મચારીઓને અઠવાડિયામાં 1 નહીં પણ આટલા દિવસની રજા મળશે

AgraGujarat Rajkot
Last updated: 2025/04/18 at 9:29 PM
1 year ago
Share
Good News: હવે કર્મચારીઓને અઠવાડિયામાં 1 નહીં પણ આટલા દિવસની રજા મળશે
SHARE

કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. દરેક જોબ કરનાર એમ્પ્લોય પોતાના અઠવાડિયાના રજાની રાહ જુએ છે. ઘણા કર્મચારીઓને 1 દિવસની રજા મળે છે, કોઈને 2 દિવસની રજા મળે છે. રજા ભલે 1 કે બે અઠવાડિયાની હોય પણ ક્યારે પુરી થઈ જાય તે અંગે ખબર રહેતી નથી. વ્યક્તિને આરામ કરવા માટે આ પૂરતું નથી. આવી સ્થિતિમાં, જાપાન, જે અત્યાર સુધી તેના સ્ટ્રીક્ટ વર્ક અને ઓવરટાઇમ માટે જાણીતું હતું, હવે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. ટોક્યો મેટ્રોપોલિટન સરકારે તેના કર્મચારીઓ માટે 4 દિવસનો વર્કવીક લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે હવે સરકારી કર્મચારીઓ અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ આરામ કરશે અથવા તમે કહી શકો કે જાપાન પણ હવે તે દેશોમાં જોડાવા માંગે છે જે સૌથી ખુશ દેશોની યાદીમાં ટોચ પર છે.

આ કારણે જાપાને લીધો નિર્ણય

જણાવી દઈએ કે ટોક્યો મેટ્રોપોલિટન સરકારે દેશના ઘટતા જન્મ દરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, જેથી અહીં વસ્તી વધી શકે. જાપાન આ મહિનાથી જ સરકારી કર્મચારીઓ માટે ચાર દિવસનો વર્કવીક લાગુ કરશે. ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકે જણાવ્યું હતું કે આ પહેલ મહિલાઓને કારકિર્દી અને પરિવારનું સંતુલન જાળવવામાં મદદ કરશે. આ યોજના કર્મચારીઓને અઠવાડિયામાં એક વધારાનો દિવસ રજા આપશે, જેનાથી તેઓ તેમની વ્યક્તિગત અને પારિવારિક જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવી શકશે.

આઇસલેન્ડે 2015-2019 દરમિયાન 4 દિવસના વર્કવીકનો પ્રયોગ કર્યો. 2022 માં બેલ્જિયમ યુરોપનો પ્રથમ દેશ બન્યો જેણે કાયદેસર રીતે 4 દિવસના વર્કવીક અમલ કર્યો. અહીં કર્મચારીઓ તેમની 40 કલાકની વીકલી ડ્યૂટી 4 દિવસમાં પૂરી કરી શકે છે, તે પણ કોઈપણ પગાર કાપ વિના. વધુમાં “રાઇટ ટુ ડિસ્કનેક્ટ” પણ લાગુ કરવામાં આવ્યો હતો, જેથી મોટી સંસ્થાઓના કર્મચારીઓ ઓફિસ સમય પછી ઇમેઇલ્સ અથવા સંદેશાઓનો જવાબ આપવા માટે બંધાયેલા ન રહે. જર્મનીમાં પણ 73% કંપનીઓમાં આ જ ફોર્મેટ લાગુ પડે છે.  આ ઉપરાંત ડેનમાર્ક પહેલાથી જ વિશ્વના સૌથી ખુશ દેશોમાં સામેલ છે. અહીં કાર્ય-જીવન સંતુલનને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. ઘણી સંસ્થાઓ 30-35 કલાકનો વીક ફોલો કરે છે, જે લોકોને પરિવાર, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સમય માટે પૂરતો સમય આપે છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
રાજકોટ

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

Editor By Editor 6 days ago
ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો
ચાર માસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાન કારખાનેદારનું કરૂણ મોત
 વડાપ્રધાન રવિવાર-સોમવારે સૌરાષ્ટ્રમાં
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?