By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Earthquake in Turkey: તુર્કીમાં 6.2ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી, લોકોમાં ડરનો માહોલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Earthquake in Turkey: તુર્કીમાં 6.2ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી, લોકોમાં ડરનો માહોલ

AgraGujarat Rajkot
Last updated: 2025/04/23 at 7:29 PM
1 year ago
Share
Earthquake in Turkey: તુર્કીમાં 6.2ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી, લોકોમાં ડરનો માહોલ
SHARE

તુર્કીમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ ઇસ્તંબુલ નજીક સિલિવરી હતું. કોઈ જાનહાનિ થઈ ન હતી. ઇમારતોને થયેલા નુકસાન અંગે પણ કોઈ માહિતી બહાર આવી રહી નથી. પરંતુ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કર્યા છે. હાલ કટોકટી સેવાઓ એલર્ટ પર રાખવામાં આવી છે. જમીન નીચે 6.9 કિલોમીટરની ઊંડાઈથી શરૂ થયુ હતુ.

ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા

આજે બપોરે, એશિયા અને યુરોપની સરહદ પર સ્થિત તુર્કીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોના ઘરોની બારીઓ અને દરવાજા પણ ખખડવા લાગ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 જણાવવામાં આવી રહી છે. તુર્કીના ઇસ્તંબુલ નજીક સિલિવરીમાં સ્થાનિક સમય મુજબ બપોરે 12:49 વાગ્યે ભૂકંપનો આંચકો મારમારાના સમુદ્રમાંથી જમીનથી 6.9 કિલોમીટર નીચે આવ્યો હતો. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ ઇમારતોમાંથી ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા હતા.

કોઇ જાનહાનિ નહીં

તુર્કીમાં ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. એટલું જ નહીં, ઇમારતોને થયેલા નુકસાન અંગે પણ કોઈ માહિતી બહાર આવી રહી નથી. અચાનક આવેલા જોરદાર ધ્રુજારીએ લોકોમાં ચોક્કસપણે ભયનો માહોલ સર્જ્યો હતો. સંભવિત ભૂકંપના આંચકાઓથી બચવા માટે ઘણા લોકો ખુલ્લા વિસ્તારોમાં ભેગા થયા હતા. તુર્કીમાં ઇમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. ભૂકંપની અસર ઇસ્તંબુલ અને આસપાસના વિસ્તારોમાં અનુભવાઈ હતી. જેમાં તીવ્ર ધ્રુજારી, છાજલીઓ પરથી વસ્તુઓ પડી જવા અને દિવાલોમાં નાની તિરાડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની
ગુજરાત

ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની

Editor By Editor 4 days ago
ગોંડલમાં વીજ ધાંધિયાથી જનતા પરેશાન; વૃંદાવન સોસાયટીના રહીશોનો કચેરીએ હલ્લાબોલ
ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો
 પવિત્રધામમાં અસામાજીક તત્વોની નાપાક હરકત, નાગેશ્વરમાં યુવતીની પજવણી
 રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ ચાલુ: અલિયાવાડા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?