By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    31 minutes ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    3 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    4 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Milk Price Hike: મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Milk Price Hike: મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો

Last updated: 2025/04/29 at 11:00 PM
2 months ago
Share
Milk Price Hike: મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો
SHARE

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે મધ્યમવર્ગને ‘એક સાંધે ત્યાં તેર તુટે’ તેવી સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે 30 એપ્રિલ સવારથી રાજધાની દિલ્હી સહિત દેશભરમાં મધર ડેરીના દૂધના ભાવમાં વધારો થવાનો છે. મધર ડેરીના જણાવ્યા મુજબ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે 30 એપ્રિલથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. દૂધના ભાવમાં વધારાને કારણે લોકોના ખિસ્સા પર બોજ વધવાનો છે.

શું હશે દૂધના નવા ભાવ?

દિલ્હી-એનસીઆરમાં મધર ડેરીના ટોન્ડ (બલ્ક વેન્ડ) દૂધનો ભાવ પ્રતિ લિટર 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. ફુલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા થશે. આ સાથે, ટોન્ડ દૂધ (પાઉચ) ની કિંમત 56 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જ્યારે ડબલ ટોન્ડ દૂધનો ભાવ પ્રતિ લિટર 49 રૂપિયાથી વધારીને 51 રૂપિયા કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો ભાવ પ્રતિ લિટર 57 રૂપિયાથી વધારીને 59 રૂપિયા કરવામાં આવ્યો છે.

મધર ડેરી દરરોજ લગભગ 35 લાખ લિટર દૂધ વેચે છે

મધર ડેરીના અધિકારીએ જણાવ્યું હતું કે ખરીદી ખર્ચ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં ભાવમાં પ્રતિ લિટર 4-5 રૂપિયાનો વધારો થયો છે. મધર ડેરી દિલ્હી-એનસીઆર બજારમાં તેના પોતાના આઉટલેટ્સ, સામાન્ય વેપાર અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા દરરોજ લગભગ 35 લાખ લિટર દૂધ વેચે છે. તેમણે કહ્યું કે, અમે અમારા ખેડૂતોની આજીવિકાને ટેકો આપતી વખતે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દૂધની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. મધર ડેરીએ ભાવ વધારા માટે ડેરી ખેડૂતો પાસેથી કાચા દૂધની ખરીદી કિંમતમાં વધારો જવાબદાર ગણાવ્યો હતો. મધર ડેરીએ કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં દૂધ ખરીદવા માટે ઊંચા ભાવ ચૂકવવા છતાં અમે ભાવમાં વધારો કર્યો નથી. ત્યારે દેશભરમાં ગરમીને કારણે દૂધ ઉત્પાદન પર વધુ અસર થવાની શક્યતા છે.

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Baba Siddiqueની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો
આંતરરાષ્ટ્રીય

Baba Siddiqueની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું
Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત
Steve Smithએ તોડ્યો 99 વર્ષ જુનો રેકોર્ડ, દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ
હવે Pakistanમાં સામે આવ્યો 'હનીમૂન કાંડ', ફરવા ગયેલા દંપત્તિએ કર્યુ આ કામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?