By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે IPL મામલે આજે મહત્વનો ફેંસલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે IPL મામલે આજે મહત્વનો ફેંસલો

Last updated: 2025/05/09 at 10:25 AM
11 months ago
Share
IPL 2025: ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે IPL મામલે આજે મહત્વનો ફેંસલો
SHARE

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. દરમિયાન અત્યારે ભારતમાં રમાઈ રહેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)લીગને લઈને આજે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. IPL 2025 ચાલુ રહેશે કે સ્થગિત કરાશે તેને લઈને સરકારના નિર્દેશોની રાહ જોવાઈ રહી છે તેમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચેરમેન અરુણ ધુમલે જણાવ્યું હતું. જ્યાં સુધી સરકાર તરફથી વધુ કોઈ નિર્દેશ ના આવે ત્યાં સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેના સમયપત્રક મુજબ શુક્રવારે લખનૌ સુપર જાયન્ટસ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી હુવાઈ હુમાલાની આશંકાએ ગતરોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચેથી જ રદ કરવામાં આવી હતી. આ મેચ બાદ અને ગત મોડી રાતથી પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર, જેસલમેર અને ભુજમાં કરવામાં આવેલ ડ્રોન હુમલા બાદ હવે ઇન્ડિયન પ્રીમયર લીગ ચાલુ રહેશે કે કેમ તેને લઈને સવાલો થઈ રહ્યા છે. આજે આ મુદ્દે નિશ્ચિત નિર્ણય લેવાઈ શકે છે.

પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચેરમેન અરુણ ધુમલે વધુમાં કહ્યું કે “અમે હાલમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ,” અત્યારે દેશમાં તણાવભરી  સ્થિતિ છે. આગામી સમયમાં સંભવત સ્થિતિ વધુ ગંભીર સ્થિતિ બની શકે છે. જો કે અત્યાર સુધીમાં આ મામલે અમને સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી. સ્વાભાવિક છે કે બધી ‘લોજિસ્ટિક્સ’ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે લખનૌમાં યોજાનારી IPL મેચ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “હા, તે હાલમાં થશે, પરંતુ અલબત્ત પરિસ્થિતિઓ બદલાઈ રહી છે અને કોઈપણ નિર્ણય તમામ હિસ્સેદારોના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.”

દેશમાં યુદ્ધ સ્થિતિનો માહોલ

મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. પંજાબ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું હોવાથી ત્યાંની સ્થિતિ વધુ સંવેદનશીલ છે. ગતરોજ પાકિસ્તાન તરફથી હવાઈ હુમલાની આશંકાએ ધર્મશાલામાં મેચ અધવચ્ચેથી જ રદ કરી દેવાઈ હતી. આઈપીએલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો છે તેને લઈને સુરક્ષાનું જોખમ વધુ છે. એટલે બંને ટીમોના ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફને લગભગ 85 કિમી દૂર પઠાણકોટથી એક ખાસ ટ્રેન દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે. જણાવી દઈએ કે મેચ દરમિયાન જ્યારે અંધારપટ છવાયો ત્યારે ત્યારે પંજાબનો સ્કોર 10.1 ઓવરમાં એક વિકેટે 122 રન હતો. ઇન્ડિયન પ્રીમીયર ચાલુ રાખવા કે સ્થગિત કરવાને લઈને આજે નિર્ણય લેવાશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજકોટ

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

Editor By Editor 6 days ago
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?