By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    52 minutes ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    2 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    3 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    4 hours ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Navyની બંને બહાદુર મહિલા ઓફિસર દુનિયાની દરિયાઈ પરિક્રમા કરીને પરત ફરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Navyની બંને બહાદુર મહિલા ઓફિસર દુનિયાની દરિયાઈ પરિક્રમા કરીને પરત ફરી

Last updated: 2025/05/29 at 11:00 PM
2 weeks ago
Share
Navyની બંને બહાદુર મહિલા ઓફિસર દુનિયાની દરિયાઈ પરિક્રમા કરીને પરત ફરી
SHARE

ભારતીય નેવીની બે મહિલા અધિકારીઓ, લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ. અને લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે. એ દુનિયાની દરિયાઈ પરિક્રમા પૂરી કરી લીધી છે. તેમણે નેવીની સેલિંગ બોટ INSV તારિણી પર માત્ર સેલ અને પવનની મદદથી આ પરિક્રમા પૂરી કરી છે. આ યાત્રા 02 ઓક્ટોબર 2024ના રોજ ગોવાથી શરૂ થઈ હતી. ત્યારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના આગમન પર તેમનું સન્માન કર્યું છે.

તમારી સાથે સમગ્ર દેશની સિદ્ધિ: રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગોવાના મોર્મુગાઓ પોર્ટ ખાતે એક ખાસ સમારોહમાં તેમનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, ‘આ ઐતિહાસિક સિદ્ધિ માટે હું તમને બંનેને અભિનંદન આપું છું. તમે જે કરિશ્માઈ કામ કર્યું છે તે તમારી સાથે સમગ્ર દેશની સિદ્ધિ છે.’ આ મુસાફરીનો હેતુ દુનિયાને બતાવવાનો હતો કે ભારત સમુદ્રમાં કેટલું સક્ષમ છે. આપણી મહિલાઓ કોઈપણ પડકારનો સામનો કરી શકે છે. આ મિશનનું સૂત્ર હતું: ‘સાહસી દિલ, અસીમ સમંદર’.

શું-શું કર્યુ આ મહિલા અધિકારીઓએ?

  • તેઓએ 8 મહિનામાં લગભગ 50,000 કિલોમીટરનો દરિયાઈ રસ્તો કાપ્યો.
  • 4 મહાદ્વીપ, 3 મહાસાગરો અને 3 ખતરનાક દરિયાઈ રસ્તાઓ પાર કર્યા.
  • ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફોકલેન્ડ ટાપુઓ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં રોકાયા.
  • વિદેશી સાંસદો, શાળાના બાળકો, ભારતીય ઈમિગ્રન્ટ્સ અને નૌકાદળના કેડેટ્સને મળ્યા.
  • ઓસ્ટ્રેલિયન સંસદમાં બંને મહિલા અધિકારીઓને વિશેષ સન્માન મળ્યું.

કયા પડકારોનો સામનો કર્યો?

  • ઘણી વખત 93 કિમી/કલાકની ઝડપે પવન અને તોફાનનો સામનો કર્યો.
  • ખૂબ જ ઠંડા વિસ્તારોમાંથી પસાર થયા.
  • 3 ચક્રવાત, ખતરનાક ડ્રેક પેસેજ અને કેપ હોર્ન પાર કર્યા.
  • એ સાબિત કર્યું કે ભારતીય મહિલાઓ સૌથી મુશ્કેલ દરિયાઈ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન
સ્પોર્ટ્સ

WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન

By 6 days ago
Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો
WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?