By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    23 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bumrahનો IPLમાં આ બોલ જોઈને ઈંગ્લેન્ડનું ટેન્શન વધી ગયું હશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Bumrahનો IPLમાં આ બોલ જોઈને ઈંગ્લેન્ડનું ટેન્શન વધી ગયું હશે

Last updated: 2025/05/31 at 1:58 PM
10 months ago
Share
Bumrahનો IPLમાં આ બોલ જોઈને ઈંગ્લેન્ડનું ટેન્શન વધી ગયું હશે
SHARE

વિશ્વનો સૌથી સફળ બોલાર એટલે જસપ્રીત બુમરાહ. IPLની એલિમિનેટર મેચમાં તેણે પોતાના બોલિંગ પ્રદર્શનથી ફરી એકવાર એ વાત સાબિત કરી દીધી કે બૂમરાહ કોઈ પણ બેટ્સમેનને ગુમરાહ કરી શકે છે. ગુજરાત ટાઇટન્સ સામેની એલિમિનેટર મેચમાં બુમરાહે એક એવો યોર્કર બોલ ફેંક્યો કે વોશિંગ્ટન સુંદર પાસે એ બોલને કેવી રીતે ખાળવો એનો કોઇ જવાબ હતોજ નહીં.

ક્વોલિફાયર-2માં મુંબઈ કન્ફર્મ

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025માં પોતાનું જોરદાર પરફોર્મન્સ દેખાડીને આગળના ક્વોલિફાયર-2 માટે પોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. 30 મેના રોજ ન્યુ ચંડીગઢ ખાતે યોજયેલ એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સ સામે 20 રનથી રોમાંચક જીત મેળવી જેમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કરીને મુંબઈ માટે ફાઇનલ સુધી જવાનો વધુ એક દરવાજો ખોલી નાખ્યો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 228 રન બનાવ્યા હતા, આ સ્કોરનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સ ટીમ 13.3 ઓવરમાં 151 રન બનાવીને સમેટાઇ ગઈ હતી, આવી સ્થિતિમાં બુમરાહે વોશિંગ્ટન સુંદરની મહત્વપૂર્ણ વિકેટ લઈને મુંબઈને મેચમાં વાપસી કરવા માટે ખાસ ભૂમિકા ભજવી હતી.

બુમરાહના આ યોર્કર બોલનો સુંદર પાસે કોઈ જવાબ નહોતો

આ મેચમાં એક તબક્કે ગુજરાત તરફથી વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શને મુંબઈ ઈન્ડિયન્સના બોલરો પર એક દબાણ બનાવી રાખ્યું અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 84 રનની મોટી ભાગીદારી ખૂબ જ ઝડપથી બની રહી હતી. આ દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સે ટીમના હુકમના એક્કા સામાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ ભાગીદારી તોડવાનું કામ સોંપ્યું. 14મી ઓવરના ચોથા બોલ પર, બુમરાહએ લેગ સ્ટમ્પ પર એવો ફાસ્ટ યોર્કર ફેંકવાનો પ્રયાસ કર્યો, જેના પર સુંદરે બંને પગ ખોલીને ફ્લિક શોટ રમવાની કોશિશ કરી , પરંતુ બૂમરાહનો આ બોલે તે બિલકુલ ચૂકી ગયો.

ઈંગ્લેન્ડ ટીમનું તણાવ વધ્યું 

સ્વાભાવિક વાત છે કે IPL 2025માં બુમરાહની બોલિંગ જોઈને ઈંગ્લેન્ડનો તણાવ વધ્યો હશે કેમકે જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે જવા રવાના થવાનો છે, જ્યાં ટીમ ઈન્ડિયા 20 જૂનથી યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. હાલના તબક્કે બુમરાહની બોલિંગ જોઈને ખાતરી થાય છે કે તે હાલ તેના જબરદસ્ત ફોર્મ માં પાછો આવી ગયો છે અને આનાથી ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ ટીમના બેટ્સમેનોનું તણાવ ચોક્કસથી વધશે

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 5 days ago
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?