By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: 9 વર્ષ બાદ IPLમાં રમાશે આવી ફાઈનલ, ઈતિહાસ રચવાની નજીક RCB-પંજાબની ટીમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

9 વર્ષ બાદ IPLમાં રમાશે આવી ફાઈનલ, ઈતિહાસ રચવાની નજીક RCB-પંજાબની ટીમ

Last updated: 2025/06/03 at 7:36 AM
1 year ago
Share
9 વર્ષ બાદ IPLમાં રમાશે આવી ફાઈનલ, ઈતિહાસ રચવાની નજીક RCB-પંજાબની ટીમ
SHARE

IPL 2025ની ફાઈનલની એક ઐતિહાસિક મેચ થવા જઈ રહી છે. 3 જૂન 2025એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સની ટીમ આમને સામને હશે.

આ બંને ટીમ માટે આ સિઝન અત્યાર સુધી ખૂબ જ ખાસ રહી છે.લીગ સ્ટેજમાં આ ટીમ જ ટોપ-2 રહી હતી અને હવે ટાઈટલ જીતવાથી એક પગલું દૂર છે, આ મેચ ફેન્સ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. તેમને 9 વર્ષ બાદ એક ખાસ નજારો જોવા મળવાનો છે.

9 વર્ષ બાદ IPLમાં રમાશે આવી ફાઈનલ મેચ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સની નજર હવે પોતાની પહેલી આઈપીએલ ટ્રોફી પર રહેશે. આ નજારો 2016 બાદ પહેલી વાર હશે, જ્યારે ફાઈનલમાં એવી બંને ટીમ આમને સામને હશે, જેમને અત્યાર સુધી એક પણ આઈપીએલ ટ્રોફી જીતી ન હોય. એટલે કે ક્રિકેટ ફેન્સને 9 વર્ષ બાદ એવી ટીમો વચ્ચે ફાઈનલ જોવા મળશે, જેને એક પણ સીઝનમાં ટાઈટલ જીત્યું ન હોય. આનો અર્થ એ છે રે આઈપીએલને તેનું આઠમું ચેમ્પિયન મળશે અને 2022 બાદ આ પહેલી વાર હશે, જ્યાપે કોઈ નવી ટીમ ટાઈટલ જીતશે.

આ પહેલા 2016માં ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ વચ્ચે રમાશે. ત્યારે બંને ટીમો પાસે કોઈ ટાઈટલ ન હતું અને સનરાઈઝર્સ હૈદરાબાદે RCBની હરાવીને પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતું. આ બાદ 2017 થી 2024 સુધી દરેક ફાઈનલમાં ઓછામાં ઓછી એક એવી ટીમ હતી, જે પહેલા ટાઈટલ જીતી હતી. જેમ કે ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, અથવા કોલકાતા નાઈટ રાઈડર્સ.

2022 પછી મળશે નવું ચેમ્પિયન

2022માં ગુજરાત ટાઈટન્સે પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતું, જે તેની ડેબ્યૂ સિઝનમાં મોટી સિદ્ધિ હતી. આ બાદ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીત્યું, જે પહેલા પણ ચેમ્પિયન રહી ચૂક્યા હતા. પરંતુ 2025 માં આરસીબી અને પીબીકેએસ વચ્ચે થનારી ફાઈનલ મેચમાં એક નવો ચેમ્પિયન મળશે, જે 2022 બાદ પહેલીવાર આવું થશે.

IPLના 17 સીઝનના ઈતિહાસમાં અત્યાર સુધી 7 ટીમ ચેમ્પિયન બની ચૂકી છે. રાજસ્થાન રોયલ્સ (2008), ડેક્કન ચાર્જર્સ (2009), ચેન્નાઈ સુપર કિંગ્સ (2010, 2011, 2018, 2021, 2023), કોલકાતા નાઈટ રાઈડર્સ (2012, 2014, 2024), મુંબઈ ઈન્ડિયન્સ (2013, 2015, 2017, 2019, 2020), સનરાઈઝર્સ હૈદરાબાદ (2016) અને ગુજરાત ટાઈટન્સ (2022). હવે 2025માં વિનર ગમે તે હોય પરંતું આઈપીએલને આઠમું ચેમ્પિયન મળશે તે નિશ્ચિત છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના યુવાનને નવ દિવસમાં લૂંટી ફરાર થઈ લૂંટેરી દુલ્હન : 3.50 લાખનો હાથફેરો
ગુજરાતરાજકોટ

ગોંડલના યુવાનને નવ દિવસમાં લૂંટી ફરાર થઈ લૂંટેરી દુલ્હન : 3.50 લાખનો હાથફેરો

Editor By Editor 6 days ago
ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningનું વર્કશોપ
વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ
સોના-ચાંદી પર દબાણ, ક્રૂડ ઓઈલમાં મિશ્ર ચાલ : ડોલર સામે રૂપિયાની નજર વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં સાવચેતીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?