By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    19 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL Final 2025: અમદાવાદમાં ટૉસ બનશે બોસ? પંજાબ-RCBમાં કોનો રેકોર્ડ શ્રેષ્ઠ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL Final 2025: અમદાવાદમાં ટૉસ બનશે બોસ? પંજાબ-RCBમાં કોનો રેકોર્ડ શ્રેષ્ઠ?

Last updated: 2025/06/03 at 12:42 PM
10 months ago
Share
IPL Final 2025: અમદાવાદમાં ટૉસ બનશે બોસ? પંજાબ-RCBમાં કોનો રેકોર્ડ શ્રેષ્ઠ?
SHARE

અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની ટીમ અમદાવાદમાં ફાઇનલની મેચમાં (PBKS) પંજાબ કિંગ્સ સાથે ટકરાશે. RCBએ ક્વોલિફાયર-1માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પંજાબ કિંગ્સ ક્વોલિફાયર-2માં મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને IPL ઇતિહાસમાં બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમ વચ્ચે આ સીઝનમાં 3 મેચ રમાઇ હતી. 3 મેચમાં ખુબ ઓછો સ્કોર રહ્યો હતો.

આ સીઝનમાં RCB અને PBKS વચ્ચે ટક્કર છે. આમાથી બે વાર RCBએ જીત મેળવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બંને ટીમ વચ્ચે ટક્કર થશે. બંને ટીમ આ પહેલા 2021માં ટકરાઇ હતી. ત્યારે પંજાબ કિંગ્સે RCBને 34 રનથી હરાવી દીધી હતી.

સ્ટેડિયમનો પિચ રિપોર્ટ કેવો છે?

આ સીઝનમાં આ મેદાન પર પિચ બેટિંગ કરનારાઓના પક્ષમા રહેશે. અહી પહેલી શ્રેણીમાં સરેરાશ સ્કોર 219 રન રહ્યો છે. આ સીઝનમાં અહી રમાયેલી 16 શ્રેણીમાં ટીમોએ 11 વખત 200 કે તેનાથી વધારેનો સ્કોર કર્યો છે. આ રીતે જોવા જઇએ તો 200 પ્લસનો સ્કોર બનાવવો ખુબ જ સરળ રહેશે.

જો કે આ વર્ષે પહેલા બેટિંગ કરનારી ટીમોએ 8માંથી 6 મેચ જીતી લીધી છે, રવિવારે ક્વોલિફાયર-2માં પંજાબ કિંગ્સે જીત માટે ટાર્ગેટ રાખી શકે છે. આથી રનચેજ કરનારી ટીમ પાસે આશા વધારે છે.

આ સીઝનમાં બે વખત PBKSનું પલ્લુ RCB પર ભારે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં RCBએ છેલ્લે 2024માં મેચ રમ્યો હતો. આનાથી પરિસ્થિતિઓને સમજવી થોડી મુશ્કેલ છે. બોલરની વાત કરીએ તો સ્પિનર ઝડપી બોલર સામે વધારે પ્રભાવી રહ્યા છે. ઝડપી બોલરે 35ની સરેરાશથી 10ની ઇકોનોમી રેટથી 65 વિકેટ ઝડપી લીધી હતી, સ્પિનરોની વાત કરીએ તો 31ની સરેરાશથી 10થી ઓછા ઇકોનોમી રેટથી 29 વિકેટ ઝડપી લીધી હતી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCBએ રમેલ મેચ

5 મેચ રમ્યા જેમાંથી 2 જીત્યા અને 3 હાર્યા,

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PBKSએ રમેલ મેચ

6 મેચ રમ્યા જેમાંથી 4 જીત્યા અને 2 હાર્યા,

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ-44

પહેલા બેટિંગ કરનારા 21 મેચ જીત્યા

બીજા નંબરે બેટિંગ કરનારા 22 મેચ જીત્યા

હાઇએસ્ટ સ્કોર : પંજાબ કિંગ્સે 243/5 ગુજરાત ટાઇટન્સન સામે

સૌથી ઓછો સ્કોર ગુજરાત ટાઇટન્સ 87 (17.3) દિલ્હી કેપિટલ્સ સામે

રોયલ ચેલેન્જરની સંભવિત ટીમ:

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન) લિયામ લિવિંગસ્ટોન જિતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા

પંજાબ કિંગ્સની સંભવિત ટીમ:

પ્રભસિમરણ સિંહ, પ્રિયાંશ આર્ય, જોશ ઇગ્લિંશ, શ્રેયસ ઐયર( કેપ્ટન) નેહાલ વઢેરા, શશાંક સિંહ, માર્ક્સ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઉમરજઇ, કાઇલ જેમીસન, અર્શદીપ સિંહ, યૂજવેન્દ્ર ચહલ, વૈશાક વિજયકુમાર

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાષ્ટ્રિય

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

Editor By Editor 18 hours ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?