By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Editor
Last updated: 2026/08/05 at 4:56 PM
2 months ago
Share
ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત
SHARE

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

છેલ્લા બે વર્ષથી જૂનાગઢનો રોડ ખખડધજ હાલતમાં અનેકના ભોગ લેવાયા: પરિવાર સહિત લોકોમાં તંત્ર સામે નારાજગી

અગ્ર ગુજરાત, ધોરાજી

ધોરાજીના જુનાગઢ રોડ ઉપર મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી પૌત્ર નું ઘટના સ્થળે મોત

ધોરાજી થી જુનાગઢ જતો હાઇવે છેલ્લા બે વર્ષથી રેલ્વે ઓવરબ્રિજ ના કારણે ખખડધજ રસ્તાઓ છે જેના કારણે અનેક અકસ્મતો થઈ રહ્યા છે ગયા વર્ષે બે મોટા વાહનો પલટી મારી ગયા હતા તેમજ નાના મોટા વાહનો અનેક વખત અકસ્માતો ને કારણ અનેક લોકોની ઈજાઓ થઈ રહી છે ત્યારે મંગળવારે આજરોજ સવારના સમયમાં ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામ ખાતેથી આવી રહેલ માતા પુત્ર અને દોઢ વર્ષના પુત્ર મોટર સાયકલ લઈને આવતા હતા ત્યારે જુનાગઢ તરફથી રેતી ભરેલા ટેમ્પરે અચાનક મોટરસાયકલને હડફેટે લેતા મોટરસાયકલ ચાલક ફગોળાઈ જતા તેમની સામે જ તેમના માતા અને તેના દોઢ વર્ષના પુત્ર નું ઘટના સ્થળે જ ડમ્પર ના વ્હીલમાં આવી જતા મોત થયું હતું

જે ઘટના અંગે ધોરાજી તાલુકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ એ માહિતી આપતા જણાવેલ કે ધોરાજીના જુનાગઢ રોડ પાસે અને ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામ ખાતે દેવીપુજક સમાજના રાકેશ રાજુભાઈ દેવીપુજક એ પોતા ના મોટરસાયકલ લઈને ધોરાજી તરફ આવતા હતા તેમના મોટરસાયકલમાં તેમની માતા સોમીબેન રાજેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 42 અને તેમનો દોઢ વર્ષનો પુત્ર પ્રિન્સ રાકેશભાઈ સોલંકી ત્રણ સવારીમાં ધોરાજી તરફ આવતા હતા ત્યારે અચાનક પાછળના ભાગથી રેતી ભરેલા ડમ્પરે હર્ડ ફેટે લેતા મોટરસાયકલ ફંગોળાઈ ગયું હતું જ્યારે ચાલકના માતા સુમીબેન રાજેશભાઈ સોલંકી અને તેમનો પુત્ર પ્રિન્સ રાકેશભાઈ સોલંકી બંને ડમ્પર ના ટાયરના જોટામાં આવી જતા ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસને અમોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 108 મારફતે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જ્યાં સ્થળ ઉપરના તબીબ એ માતા અને પૌત્રને મૃત જાહેર કર્યા હતા ત્યારે મોટરસાયકલ ચાલક રાકેશભાઈ ને ઈજા થતાં સારવારમાં દાખલ કર્યા હતા

ઉપરોક્ત બનાવ બાબતે રાકેશભાઈ રાજુભાઈ દેવીપુજક એ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ડમ્પર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધવામાં આવેલ છે. જ્યારે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડમ્પર ચાલક પોતાનો ડમ્પર મૂકીને નાસી ગયો છે પોલીસે આરોપીની શોધ કરવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. ઉપરોક્ત બનાવવા અંગે તાલુકા ઇન્ચાર્જ પીઆઇ ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?