By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Indian Astronaut શુભાંશુ શુક્લાના સ્પેસ સ્ટેશન માટેનું લોન્ચિંગ સ્થગિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Indian Astronaut શુભાંશુ શુક્લાના સ્પેસ સ્ટેશન માટેનું લોન્ચિંગ સ્થગિત

Last updated: 2025/06/03 at 11:00 PM
1 year ago
Share
Indian Astronaut શુભાંશુ શુક્લાના સ્પેસ સ્ટેશન માટેનું લોન્ચિંગ સ્થગિત
SHARE

ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના લોન્ચિંગને 10 જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યું છે, કારણ કે પાયલ ગ્રુપની જરૂરી પ્રી-ફ્લાઈટની ક્વોરેન્ટાઈન પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. આ મિશન Axiom Spaceના Ax-4 પ્રોગ્રામનો ભાગ છે. આ મિશનની શરૂઆત 29મેના રોજ થવાની હતી, ત્યારબાદ 8 જૂન માટે ફરીથે રિ-શેડ્યુલ કરવામાં આવ્યું હતું પણ ઓપરેશનલ તૈયારીઓ અને ક્વોરેન્ટાઈનની ચાલી રહેલી પ્રક્રિયાઓના કારણે હવે લોન્ચિંગ 10 જૂને આયોજિત કરવામાં આવશે.

શુભાંશુ શુક્લા મિશનના પાયલટ હશે

તમને જણાવી દઈએ કે શુભાંશુ શુક્લા આ મિશનમાં પાયલટ તરીકે સેવા આપશે અને ISSનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય બનવાના છે. તે અંતરીક્ષમાં જનારા બીજા ભારતીય હશે. આ પહેલા રાકેશ શર્મા હતા, જેમને 1984માં ઐતિહાસિક મિશન કર્યુ હતું. Ax-4 મિશનમાં મિશન કમાન્ડર તરીકે પીગી વ્હિટસન સામેલ છે, જે એક અનુભવી નાસા અંતરીક્ષ યાત્રી છે. આ સાથે જ પોલેન્ડના નિષ્ણાત સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીથી ટિબોર કાપુ પણ છે. જે પોતાના દેશોના ISS માટે પ્રથમ ઉડાન ભરવાના છએ. પાયલટ ગ્રુપ 25 મેથી ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં લોન્ચ પહેલા બે અઠવાડિયાથી ક્વોરેન્ટાઈન છે.

દરરોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.

આ ‘સ્વાસ્થ્ય સ્થિતિ’ પ્રોટોકોલ એ તમામ માનવ અવકાશ ઉડાન માટે એક માનક સુરક્ષા માપદંડ છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અવકાશયાત્રીઓ કોઈપણ ચેપી રોગોથી મુક્ત હોય, જે મિશનને મુશ્કેલીમાં મુકી શકે છે અથવા ISSના અન્ય ક્રૂ સભ્યો માટે ખતરો ઉભો કરી શકે છે. આ દરમિયાન અંતરીક્ષ યાત્રીઓને એક નિયંત્રિત વાતાવરણમાં રાખવામાં આવે છે, જ્યાં સ્વચ્છતાના નિયમ કડક રીતે લાગુ હોય છે. તેમનું દરરોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. 

You Might Also Like

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી

ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા

દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી

પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીમાં નંદકુંવરબા ઝનાના હોસ્પિટલ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું યોજાયો
ગુજરાત

ધોરાજીમાં નંદકુંવરબા ઝનાના હોસ્પિટલ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું યોજાયો

Editor By Editor 6 days ago
સાયલા નજીક ભયાનક વંટોળ, ત્રણ કિ.મી. સુધી ધૂળની ડમરી ઉડી
અમરેલીના નાના ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ
રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ
રિસોર્ટમાં બાળકો સાથે રમતી 15 વર્ષની આનંદીનું અચાનક મોત, હાર્ટ એટેકની આશંકા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?