By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    35 minutes ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    2 hours ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    3 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    4 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Bengaluruમાં ચિન્નાસ્વામીની બહાર ફેન્સની ભીડ, એરપોર્ટ પર ડેપ્યુટી CMએ વિરાટનું કર્યું સ્વાગત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Bengaluruમાં ચિન્નાસ્વામીની બહાર ફેન્સની ભીડ, એરપોર્ટ પર ડેપ્યુટી CMએ વિરાટનું કર્યું સ્વાગત

Last updated: 2025/06/04 at 5:23 PM
5 days ago
Share
Bengaluruમાં ચિન્નાસ્વામીની બહાર ફેન્સની ભીડ, એરપોર્ટ પર ડેપ્યુટી CMએ વિરાટનું કર્યું સ્વાગત
SHARE

બેંગલુરુમાં ચિન્નાસ્વામીની બહાર હજારોની સંખ્યામાં ફેન્સ હાજર છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતનું સેલિબ્રેશન શહેર બેંગલુરુમાં કરવામાં આવશે. તેની માટે આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ બેંગલુરુ એરપોર્ટ પર પહોંચી ગયો છે.

આરસીબી ટીમના એરપોર્ટ પર આગમન પર ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે આખી ટીમનું જોરદાર સ્વાગત કર્યું. ડેપ્યુટી સીએમએ વિરાટને ગળે લગાવીને વિજય બદલ અભિનંદન પાઠવ્યા અને આરસીબીનો ધ્વજ પણ લહેરાવ્યો.

ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ફેન્સની ભારે ભીડ

બેંગ્લુરુના ફેન્સ પોતાની ટીમ સાથે પહેલી IPL ટ્રોફી જીતનું સેલિબ્રેશન કરવા માંગે છે. દરેક ફેન્સ વિરાટ સાથે ટીમના તમામ ખેલાડીઓની એક ઝલક જોવા માંગે છે. આ સાથે ફેન્સ આ સાંજની પણ રાહ જોઈ રહ્યા છે. આ માટે, RCB ફેન્સ મોટી સંખ્યામાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે, જ્યાં વિનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમની બહાર, ફેન્સ RCB-RCB ના નારા લગાવી રહ્યા છે.

ચિન્નાસ્વામીમાં કરવામાં આવશે આરસીબીની જીતનું સેલિબ્રેશન

બેંગ્લુરુ ટીમના આગમન સાથે જ શહેરમાં જીતનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. આજે 4 જૂને સાંજે 5 વાગ્યે RCB ટીમ તેના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચશે અને ફેન્સ સાથે આ જીતનું સેલિબ્રેશન કરશે.

આ પહેલા આજે બપોરે 3:30 વાગ્યે RCB Victory Parade શરૂ થવાની હતી, પરંતુ ટ્રાફિક એડવાઈઝરીને કારણે બેંગ્લુરુ પોલીસે તેને રદ્દ કરી દીધી છે. આ પહેલા બેંગ્લુરુની ટીમ ઓપન બસ દ્વારા રોડ શો કરીને વિધાન સૌદાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચવાની હતી, પરંતુ હવે ખેલાડીઓ સીધા સ્ટેડિયમ પહોંચશે.

You Might Also Like

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pakistan કંગાળ હોવા છતાં IMFએ 23 વખત લોન આપી
આંતરરાષ્ટ્રીય

Pakistan કંગાળ હોવા છતાં IMFએ 23 વખત લોન આપી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
New Baba Vanga Predictions: આ ભવિષ્યવાણીએ જાપાન શહેરને હચમચાવી નાખ્યું, લોકોમાં ભય..!
Cricket Fixing: મેચ ફિક્સિંગ કરનાર ખેલાડીને કેટલા વર્ષની સજા મળે? જાણો નિયમો
Canada Shooting: ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 1નું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
IPL 2025 Closing Ceremony: ભારતીય સેનાની બહાદુરીને સલામ, શંકર મહાદેવનનું ખાસ પરર્ફોમન્સ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?