By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    8 minutes ago
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    1 hour ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    2 hours ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    3 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Virat Kohliનો અનુષ્કા શર્મા માટે RCBની જીત બાદ ઈમોશનલ મેસેજ, કહ્યું- 'જીત…'
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Virat Kohliનો અનુષ્કા શર્મા માટે RCBની જીત બાદ ઈમોશનલ મેસેજ, કહ્યું- 'જીત…'

Last updated: 2025/06/05 at 9:10 AM
5 days ago
Share
Virat Kohliનો અનુષ્કા શર્મા માટે RCBની જીત બાદ ઈમોશનલ મેસેજ, કહ્યું- 'જીત…'
SHARE

વિરાટ કોહલીએ તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માટે એક હૃદયસ્પર્શી મેસેજ લખ્યો છે. વિરાટ કોહલીએ કહ્યું કે ‘આ જીત અનુષ્કા માટે પણ એટલી જ ખાસ છે…’ વિરાટ કોહલીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

વિરાટની અનુષ્કા માટેની પોસ્ટ

વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ એક તસવીર શેર કરી છે, જેમાં આ કપલ એકસાથે આરસીબી જીતનું સેલિબ્રેશન કરતું જોવા મળી રહ્યું છે. વિરાટ કોહલીએ પોતાની પોસ્ટ સાથે એક સુંદર કેપ્ટન પણ લખ્યું છે. વિરાટ કોહલીએ આઈપીએલ ટ્રોફી વિશે વાત કરતાં લખ્યું છે કે ‘હું 18 વર્ષથી જોઈ રહ્યો છે અને અનુષ્કા પણ આ 11 વર્ષથી જોઈ રહી છે.’ 

અનુષ્કાને કહ્યું ‘બેંગ્લુરુ ગર્લ

વિરાટે આગળ લખ્યું છે કે ‘2014થી જ અમે બંને એક જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અમે બંને હંમેશા દરેક મુશ્કેલ જીતને એકસાથે એન્જોય કરીએ છીએ અને સાથે જ અમે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાના સપોર્ટનું જુનૂન જોયું છે.’

વિરાટ કોહલીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે ‘અમે બંને શાંતિ અનુભવી રહ્યા છે.’ હવે અનુષ્કા બેંગ્લુરુ ગર્લ બની ગઈ છે. તેથી આ જીત તેના માટે પણ ખૂબ જ ખાસ છે. વિરાટે અનુષ્કા પર પ્રેમ વરસાવતાં કહ્યું છે કે ‘અમે બંને દરેક રીતે સાથે છીએ.’

વિરાટે જીત બાદ અનુષ્કા શર્માને કર્યું હગ

વિરાટ કોહલી બેંગ્લુરુની પહેલી આઈપીએલ ટાઈટલ જીત બાદ ખૂબ જ ઈમોશનલ થઈ ગયો હતો. વિરાટે જીત બાદ તેના મિત્ર અને પૂર્વ સાથી ખેલાડી એબી ડી વિલિયર્સને હગ કર્યું અને આ પછી વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને હગ કરીને રડી પડ્યો. વિરાટ કોહલીની આંખમાં ખુશીના આંસું હતાં.

You Might Also Like

LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર 400 ડ્રોન અને 40 મિસાઈલોથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર 400 ડ્રોન અને 40 મિસાઈલોથી કર્યો હુમલો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Maldives જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ સમાચાર પહેલા વાંચી લેજો
Cauvery Calling abhiyan: નદીને જીવંત કરવા જાણો કેટલા કરોડ રોપા લગાવ્યા
આ વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરે લીધો સંન્યાસ, સચિનને કરી ચૂક્યા છે ક્લિન બોલ્ડ
Kohliએ કહ્યું "આ જીત ખાસ છે પરંતુ…" IPL 5 લેવલ નીચે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?