By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    21 minutes ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    1 hour ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    2 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    3 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: IPLમાંથી નિકળતાજ નવી લીગ મેચમાં રમવા પહોંચેલા આ ખેલાડીએ મચાવી ધમાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPLમાંથી નિકળતાજ નવી લીગ મેચમાં રમવા પહોંચેલા આ ખેલાડીએ મચાવી ધમાલ

Last updated: 2025/06/06 at 6:45 AM
4 days ago
Share
IPLમાંથી નિકળતાજ નવી લીગ મેચમાં રમવા પહોંચેલા આ ખેલાડીએ મચાવી ધમાલ
SHARE

આઈપીએલ પૂરું થયાને હજી વધારે સમય પણ નથી થયો, ત્યાંતો પંજાબ કિંગ્સના આ ખેલાડીએ મુંબઈ ખાતે આયોજિત ટી20 લીગ મેચમાં તરખાટ મચાવી દીધો. બોલીગ માટે ઉતરેલા આ ખેલાડી પહેલી ઓવર માજ વિકેટ ચટકાવી.

ફાઇનલ પત્યા પછી મુંબઈ રવાના

આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન આ ખેલાડી ભલે પ્લેઇંગ ઇલેવનમાં ન હતો, પરંતુ આ ખેલાડીએ પંજાબ કિંગ્સના ડ્રેસિંગ રૂમમાં ખૂબ અનુભવો મેળવ્યા છે. આઇપીએલ પૂરી થતાંની સાથેજ આ ખેલાડીએ આરામ કરવાનું ટાળ્યું હતું, અને આરામ હરામની ભાવના સાથે મુંબઈની વાટ પકડી હતી. આ ખેલાડી અમદાવાદથી મોડી રાત્રે મુંબઈ જવા માટે રવાના થઈ ગયો હતો, અને વહેલી સવારે મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈ પહોંચતાની સાથે કોઈ પ્રકારના આરામની વાત નહીં કરતાં આ ખેલાડી સિધો DY Patil સ્ટેડિયમ પહોંચીને મુંબઈ લીગ માટે રમવા લાગ્યો હતો.

મુશીર ખાન રમશે મુંબઈ લીગ

જે યુવા ખેલાડીની વાત અહિયાં ચાલી રહી છે, તે યુવા ખેલાડી બીજો કોઈ નહીં પણ મુશીર ખાન છે. મુશીર ખાન મુંબઈ લીગમાં ARCS અંધેરી તરફથી રમી રહ્યા છે . મુશીર ખાન સોબો મુંબઈ ફાલકન્સ ની સામે ત્રીજી ઓવરમાં બોલિંગ કરવા માટે ઉતાર્યા, અને તેમના સ્પેલની પ્રથમ ઓવરમાજ એક વિકેટ લઈને ટીમને એક સારી શરૂઆત કરવામાં મદદ કરી.

બે અલગ લીગમાં ચમક્યા મુશીર ખાન

મુશીર ખાનની ક્રિકેટ તરફની આ સજાગતા એ વાતની સાબિતી આપે છે કે આ રમત માટે શિસ્તતા અને સ્ફૂર્તિ કેટલી જરૂરી છે. ક્રિકેટ પ્રત્યેનું તેમનું આ સમર્પણ તેમની ક્રિકેટ પ્રત્યેની ગંભીરતા અને પ્રેમને સ્પષ્ટ પણે દર્શાવે છે. આઈપીએલ જેટલા મોટા પ્લેટફોર્મ માંથી નીકળ્યા બાદ ઘરેલુ ક્રિકેટમાં રમવું એ એક મુશ્કેલ કામ હોય છે. મુશીર ખાને મુંબઈ પહોંચીને એ વાત સાબિત કરી દીધી, કે પોતે દરેક સ્તર પર પોતાની જાતને સાબિત કરવા માંગે છે અને મહેનત કરવા માંગે છે. 

You Might Also Like

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Chinnaswamy Stadium Stampede: ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ પર BCCIનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ

Chinnaswamy Stadium Stampede: ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ પર BCCIનું મોટું નિવેદન

By 5 days ago
નીડર, સ્પષ્ટવક્તા અને મહાન સંત : કબીરદાસજી
IPL 2025: 'સફર અદભુત પરંતુ અંત…', પ્રીતિ ઝિન્ટાની 'પંજાબ કિંગ્સ' માટે પોસ્ટ
Americaના મંચ પરથી આ મહિલાએ PM મોદીના કર્યા ભરપુર વખાણ, જાણો
IPLમાં આ દિગ્ગજ ખેલાડીઓ હવે રમતા નહીં જોવા મળે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?