By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    53 minutes ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    2 hours ago
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    3 hours ago
    RCBએ જે બોલરને તક ન આપી, તેને  હેટ્રિક લઈને કમાલ કરી
    RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
    4 hours ago
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Kohliના ટેસ્ટ ક્રિકેટના નિવેદન પર આ ખેલાડીએ માર્યો ટોણો, જાણો શું કહ્યું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Kohliના ટેસ્ટ ક્રિકેટના નિવેદન પર આ ખેલાડીએ માર્યો ટોણો, જાણો શું કહ્યું?

Last updated: 2025/06/07 at 6:44 PM
2 days ago
Share
Kohliના ટેસ્ટ ક્રિકેટના નિવેદન પર આ ખેલાડીએ માર્યો ટોણો, જાણો શું કહ્યું?
SHARE

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18 વર્ષ બાદ જ્યારે IPLની ટ્રોફી જીતી, ત્યારે જીત બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ અંગે જે નિવેદન આપ્યું હતું, એ નિવેદન પર વેસ્ટ ઈન્ડિઝના એક ખેલાડીએ પોતાની પ્રતિક્રિયા આપતા એક કટાક્ષ કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીનું માનવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ તેમના ખેલાડીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે.

કોહલીના નિવેદને લોકોને દંગ કરી દીધા

થોડા સમય પહેલા ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ IPL 2025ની વચ્ચે જ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરીને તેમના તમામ ફ્રેન્ડ્સ ને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ વર્ષે IPL 2025માં વિરાટ કોહલીએ 18 વર્ષ બાદ આઈપીએલ ટ્રોફી જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ટ્રોફી નો દુષ્કાળ પૂરો કર્યો, પરંતુ ચેમ્પિયન બન્યા પછી વિરાટ કોહલીના એક નિવેદને લોકોને દંગ કરી દીધા. વિરાટ કોહલીએ ચેમ્પિયન બન્યા બાદ ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું, કે રોયલ ચેલેન્જ બેંગલુરુ ચેમ્પિયન બની એ વાત મારા માટે ખૂબ જ મોટી છે પરંતુ, T20 ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ કરતા પાંચ લેવલ નીચે છે.

આન્દ્રે રસેલે કર્યો કટાક્ષ 

IPL ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલીના આ નિવેદન પર વેસ્ટ ઈન્ડિઝના ઓલ રાઉન્ડર ખેલાડી આન્દ્રે રસેલે એક કટાક્ષ કર્યો છે. વિરાટ કોહલીના નિવેદન ઉપર તેમને અલગ રીતે પોતાની એક પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે વિરાટ જેવા ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટને એટલા માટે મહત્વ આપે છે, કેમકે તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના કોન્ટ્રાક્ટમાં રમે છે, જે તેમના ખેલાડીઓને ખૂબ જ સગવડો અને પૈસા આપે છે. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે ભારતીય ક્રિકેટ બોર્ડને ટાર્ગેટ કરતા કહ્યું, કે ભારત જેવા દેશોમાં ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આર્થિક રીતે ખૂબ જ સક્ષમ છે. 

ક્રિકેટ બોર્ડ ભવ્ય કોન્ટ્રાક્ટ સાઇન કરે છે

આન્દ્રે રસેલે કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ ક્રિકેટ બાબતની પરિસ્થિતિ ભારત અને ઇંગ્લેન્ડ જેવા દેશો કરતા થોડી અલગ છે. અમારા ખેલાડીઓ ભલે 50 કે 100 ટેસ્ટ મેચ રમીલે પરંતુ નિવૃત્તિ જાહેર થયા પછી તેમની પાસે કંઈ ખાસ હોતું નથી. 2010માં વેસ્ટ ઈન્ડિઝ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમવાર આન્દ્રે રસેલ રમતા જોવા મળ્યા હતા, પરંતુ સંજોગો વસાત અત્યાર સુધી તેમને માત્ર એક જ ટેસ્ટ મેચ રમવાનો ચાન્સ મળ્યો છે. તેમને કહ્યું કે મને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો, કારણકે ક્રિકેટ બોર્ડને લાગતું હતું કે હું બસ વાઈટ બોલ માટે ફીટ છું. ટેસ્ટ ક્રિકેટના ખેલાડીઓ સાથે ક્રિકેટ બોર્ડ ભવ્ય સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે, એટલે ચોક્કસ વાત છે કે ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમશે.

You Might Also Like

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન

RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી

IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Cricketer : છત્તીસગઢ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન તત્કાળ મદદના મળતા ભારતીય ક્રિકેટરનું મોત
સ્પોર્ટ્સ

Cricketer : છત્તીસગઢ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન તત્કાળ મદદના મળતા ભારતીય ક્રિકેટરનું મોત

By 2 days ago
Team India સામે પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત, કોને મળી તક?
Istanbulમાં રશિયા-યુક્રેનની વચ્ચે કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર 400 ડ્રોન અને 40 મિસાઈલોથી કર્યો હુમલો
Final મેચમાં કોહલીને મળવા આવ્યો એક ખાસ મિત્ર, આપી જાદુની જપ્પી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?