By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    15 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Lufthansa Airline : જર્મની પરત ફરી ફ્લાઇટ, હૈદરાબાદમાં લેન્ડિંગની ન મળી પરમિશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Lufthansa Airline : જર્મની પરત ફરી ફ્લાઇટ, હૈદરાબાદમાં લેન્ડિંગની ન મળી પરમિશન

AgraGujarat Rajkot
Last updated: 2025/06/16 at 11:43 AM
10 months ago
Share
Lufthansa Airline : જર્મની પરત ફરી ફ્લાઇટ, હૈદરાબાદમાં લેન્ડિંગની ન મળી પરમિશન
SHARE

ગુજરાતના અમદાવાદમાં એરઇન્ડિયાના બોઇંગ પ્લેન 787-8 ક્રેશ થતા જ બોઇંગ કંપનીઓ હાલ ચર્ચામાં છે. હવે વધુ એક બોઇંગ પ્લેનને લઇને સમાચાર આવ્યા છે કે બોઇંગ ડ્રામલાઇનર 787-9માં ફ્રેકફર્ટથી હૈદરાબાદ આવેલી ફ્લાઇટને ફરીથી જર્મની પરત ફરવુ પડ્યુ છે. ફ્લાઇટને હૈદરાબાદથી રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. ફ્લાઇટ ઘણા સમય સુધી આકાશમાં ચક્કર મારતી રહી અને અંતે જર્મની પરત ફરી છે.

મોડી રાત્રે ફ્લાઇટ પરત ફ્રેંકફર્ટ એરપોર્ટ લેન્ડ થઇ, જ્યારે આ ફ્લાઇટને આજે સવારે હૈદરાબાદમાં લેન્ડિંગ કરવાનુ હતુ. જો કે હૈદરાબાદમાં ઉતરવાની પરવાનગી ન મળતા ફ્લાઇટ પરત ફરી શા કારણે ફ્લાઇટને આ રીતે અટકાવવી પડી તે અંગે સૂત્રો પાસેથી એવી જાણકારી મળી છે કે ફ્લાઇટને બોમ્બને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આથી આ ફ્લાઇટને નીચે ઉતરવાની પરવાનગી આપવામાં ન આવી.

આજે સવારે હૈદરાબાદમાં લેન્ડ થવાની હતી

મળતી માહિતી મુજબ લુફ્થાન્સા એરલાઇનની ફ્લાઇટ LH752 ફ્રેંકફર્ટ એરપોર્ટથી ભારતીય સમય અનુસાર બપોરે 2.15 કલાકે ફ્રેંકફર્ટ એરપોર્ટ માટે રવાના થઇ હતી. આજે સવારે 6 કલાકે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટને ઉતરવાનું હતુ ફ્લાઇટને રસ્તામાંથી જ પાછી વાળી દેવી પડી હતી. હૈદરાબાદ એરપોર્ટના એક અધિકારીએ ઘટનાક્રમની પુષ્ટી કરી છે. અધિકારીએ જણાવ્યુ કે હૈદરાબાદથી આવેલી ફ્લાઇટને પરત ફરવુ પડ્યુ હતુ, ત્યારે ફ્લાઇટ ઇન્ડિયન એરસ્પેસની બહાર હતી.

બોઇંગ કંપનીના વિમાનો પર ઉઠ્યા સવાલ

અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઇન્ડિયાનું વિમાન બોઇંગ કંપનીનું 787-8 ડ્રીમલાઇનર વિમાન હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસની કોલકાતા-હિન્દ ફ્લાઇટ પણ બોઇંગ વિમાનમાં આવી હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ કલાકો સુધી મોડી પડી હતી. હવે જ્યારે લુફ્થાન્સાની ફ્લાઇટ બોઇંગ વિમાનમાં આવી ત્યારે બોમ્બની ધમકી મળી હતી, તેથી ફ્લાઇટે યુ-ટર્ન લીધો હતો, પરંતુ ફ્લાઇટનું અચાનક પાછું ફરવું એ પચતું નથી, તેથી એરલાઇન્સે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય ઉડ્ડયન પણ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે.

ફ્રેન્કફર્ટ એરપોર્ટના પ્રવક્તાએ ફ્લાઇટ પરત ફરવાની પુષ્ટિ કરી છે

બીજી તરફ, ફ્રેન્કફર્ટ એરપોર્ટના પ્રવક્તાએ ફ્લાઇટ પરત ફરવાની પુષ્ટિ કરી છે, પરંતુ લુફ્થાન્સા એરલાઇન્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ફ્લાઇટ ઉતરતાની સાથે જ મુસાફરોને ઇમરજન્સી ગેટ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. મુસાફરોને એક હોટલમાં રાખવામાં આવ્યા છે અને તેમની ફ્લાઇટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. આ વખતે ફ્લાઇટ કોઈ અન્ય એરલાઇનના વિમાનમાં જઈ શકે છે. ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર બોમ્બ-ડોગ સ્ક્વોડ સાથે વિમાનની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નથી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
સુરત

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

Editor By Editor 3 days ago
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?