By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Tips : ઔષધીય ગુણથી ભરપૂર વરિયાળી અને ઇલાયચીનું પાણી, જાણો કયા સમય પર લેવાથી થશે સ્વાસ્થ્યમાં લાભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Tips : ઔષધીય ગુણથી ભરપૂર વરિયાળી અને ઇલાયચીનું પાણી, જાણો કયા સમય પર લેવાથી થશે સ્વાસ્થ્યમાં લાભ

Last updated: 2025/07/03 at 3:06 PM
11 months ago
Share
Tips : ઔષધીય ગુણથી ભરપૂર વરિયાળી અને ઇલાયચીનું પાણી, જાણો કયા સમય પર લેવાથી થશે સ્વાસ્થ્યમાં લાભ
SHARE

ઘરના રસોડામાં એવા અનેક મસાલા છે જેનો ઉપયોગ કરી આપણે સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરી શકીએ છીએ. ગુજરાતીઓને ભોજનમાં મીઠાઈ અને મુખવાસ અવશ્ય જોઈએ. આના વગર તેમનું ભોજન અધુરું માનવામાં આવે છે. મીઠાઈમાં ઉપયોગમાં લેવાતી ઇલાયચી અને જેના વગર મુખવાસ અધૂરો કહેવાય તે વરિયાળી સ્વાદ વધારવા સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.

વરિયાળી અને એલચીમાં રહેલા છે ઔષધીય ગુણધર્મ 

લગભગ દરેક ભારતીય રસોડામાં હાજર વરિયાળી અને એલચીમાં અનેક ઔષધીય ગુણધર્મ રહેલા છે. વરિયાળીમાં વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જ્યારે એલચીમાં વિટામિન-સી, આયર્ન, મેંગેનીઝ, કેલ્શિયમ, રિબોફ્લેવિન, નિયાસિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે. આ બંને મસાલામાં રહેલ આ પોષકતત્ત્વોના કારણે આયુર્વેદમાં ઉપચાર કરવામાં ઉપયોગમાં લેવાય છે. અનેક રોગોની સારવાર માટે આર્યુવેદમાં વરિયાળી અને ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે  છે.

ઘરના રસોડામા રહેતા આ બંને મસાલાના પાણીનું સેવન આરોગ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે. જાણો તેના મુખ્ય ફાયદા.

  • વરિયાળી અને ઇલાયચીના પાણીનું સેવન જઠરતંત્રને મજબૂત બનાવે છે. આ પાણીનું નિયમિત સેવન પાચન તંત્ર સુધારવા સાથે એસિડિટી અને ગેસની સમસ્યામાં રાહત આપે છે.
  • મોઢાની દુર્ગંધ દૂર કરવા ને નેચરલ માઉથ ફ્રેશનર તરીકે વરિયાળીના પાણીનું સેવન કરી શકાય. આ ઉપરાંત આ પાણીનું સેવન કરવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને ચરબીમાં ઘટાડો થતા વજન ઘટાડવા માટે અકસીર ઘરેલુ ઉપચાર કહી શકાય.
  • ખાસ કરીને સ્ત્રીઓમાં માસિક ધર્મ સંબંધિત તકલીફો ઓછી થાય છે. તેમજ આંખોની બળતરા પણ દૂર થશે. આ પાણીનું સેવન કબજિયાત, ગેસ, અપચો અને એસિડિટી જેવી પાચન સમસ્યાઓમાં રાહત મળે છે.
  • વાસ્તવમાં, આ બંને મસાલામાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે, જે હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. 
  • આ પાણીનું સેવન કરવાથી ત્વચા કાંતિમય બને છે. ચહેરાનું તેજ વધારવા સાથે ખીલની સમસ્યા દૂર કરવામાં પણ વધુ ઉપયોગી છે.

કયારે કરવું આ પાણીનું સેવન

વરિયાળી અને ઇલાયચનું પાણીનું સેવન કરવા તમે બંને મસાલાને જુદી-જુદી રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો. અને બંનેને સંયુક્તપણે પણ ઉપયોગમાં લઈ શકો છો. તમારી જરૂરિયાત મુજબ તમે આ પાણીનું સેવન કરી શકો છો. આ પાણીનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો કહેવાય છે. જો સવારે ખાલી પેટે તેનું સેવન કરવામાં આવતો સૌથી વધુ લાભ થાય છે. અથવા તો તમે રાત્રે સૂતા પહેલાં પણ આ પાણીનું સેવન કરી શકો છો. ખાસ કરીને જયારે તમે માનસિક તણાવ અનુભવતા હોવ ત્યારે રાત્રે આ પાણીનું સેવન કરવાથી રાહત મળશે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
ગાંધીનગર

ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું

Editor By Editor 3 days ago
શાસ્ત્રી મેદાનમાં થયેલા દબાણોનો મુદ્દો જિલ્લાની સંકલન બેઠકમાં ફરી ઉછળ્યો
 PGVCL દરરોજના ૧૦,૦૦૦ સ્માર્ટ મિટર લગાવશે
 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો
ગોંડલમાં વીજ ધાંધિયાથી જનતા પરેશાન; વૃંદાવન સોસાયટીના રહીશોનો કચેરીએ હલ્લાબોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?