By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health News : પરિવારમાં કોઈને ડાયાબિટીસનું નિદાન થતા ચેતી જજો, આ ગંભીર બીમારીના જોખમથી દૂર રહેવા શરૂ કરો આ ઉપાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health News : પરિવારમાં કોઈને ડાયાબિટીસનું નિદાન થતા ચેતી જજો, આ ગંભીર બીમારીના જોખમથી દૂર રહેવા શરૂ કરો આ ઉપાય

Last updated: 2025/07/24 at 4:26 PM
8 months ago
Share
Health News : પરિવારમાં કોઈને ડાયાબિટીસનું નિદાન થતા ચેતી જજો, આ ગંભીર બીમારીના જોખમથી દૂર રહેવા શરૂ કરો આ ઉપાય
SHARE

ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. આ ક્રોનિક રોગને ઓળખવો સહેલો નથી. આ બીમારીનું નિદાન થયા બાદ વ્યક્તિએ આહારમાં અને જીવનશૈલીમાં અનેક બદલાવ કરવો પડે છે. ડાયાબિટીસ ટાઇપ-1 અને ટાઇપ-2 એમ બે પ્રકારના હોય છે. આ બીમારી વધુ ગંભીર બનતા કયારેક વ્યક્તિએ અંગ કપાવું પડે છે તો કયારેક અંધ થવા સુધીનું જોખમ વધે છે. એટલે જ્યારે પણ કોઈને ડાયાબિટીસ બીમારીનું નિદાન થાય તો પરિવારના અન્ય સભ્યોએ પણ ચેતવું જોઈએ.

બીમારીનું નિદાન થવા પર ચેતી જજો

આ બીમારીના કારણે સ્વાસ્થય પર થતી ગંભીર અસર દૂર કરવા પ્રારંભથી જ કેટલીક બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. પરિવારના સભ્યોમાંથી કોઈને ડાયબાટિસ હોય તો તમે પણ આ બીમારીના જોખમથી દૂર રહેવા આ ઉપાય આજથી જ શરૂ કરો. બ્લડ સુગર નિયંત્રણમાં રાખી શકશો અને આરોગ્ય પણ તંદુરસ્ત રહેશે.

ડાયાબિટીસના જોખમથી દૂર રહેવા આ ઉપાય અપનાવો

  • ડાયાબિટીસના બીમારીમાં મેથીનું સેવન ઘરેલુ ઉપચાર છે. મેથીનું સેવન શરૂ કરો.
  • મેથીના દાણા ડાયાબિટીસ માટે એક અદ્ભુત કુદરતી ઉપાય છે. રાત્રે એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે આ પાણી પીવો.
  • કોઈપણ બીમારી દૂર રાખવા શારીરિક કસરત મહત્વની છે. જમ્યા બાદ 10 થી 15 મિનિટ ચાલવું જોઈએ. આ સામાન્ય લાગતી ચાલવાની કસરત બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે
  • પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને કાર્બોહાઇડ્રેટ્સમાંથી ખાંડ ધીમે ધીમે શોષાય છે. તેથી, દરેક ભોજનમાં કઠોળ, કુટીર ચીઝ, દહીં, ઈંડા, ચિકન, માછલી અને બદામનો સમાવેશ કરો.
  • તજનું સેવન ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે. તમે દરરોજ ચામાં તજનો પાઉડર નાખી સેવન કરવાથી લાભ મળશે.
  • વિટામિન સીથી ભરપૂર આમળા એન્ટીઑકિસડન્ટનો ભંડાર છે. આમળાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારશે સાથે-સાથે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
  •  શરીરને ખોરાક પચાવવા અને બ્લડ સુગર લેવલને સામાન્ય બનાવવા માટે પૂરતો સમય આપો. દર 2-3 કલાકે નાસ્તો કરવાને બદલે, ભોજન વચ્ચે 4-5 કલાકનો સ્વસ્થ અંતર રાખવાનો પ્રયાસ કરો.
  • રાત્રિભોજન હળવું અને વહેલું ખાઓ. સૂતા પહેલા કંઈપણ ખાવાનું ટાળો, કારણ કે આ રાત્રે તમારા બ્લડ સુગરના સ્તરમાં વધારો કરી શકે છે અને તમારા શરીરને આરામ કરવાથી રોકી શકે છે.


You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજકોટ

 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે

Editor By Editor 5 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?