By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શોર્ટ કવરિંગે ફરી 19000ની સપાટી કુદાવતી નિફટી : સેન્સેક્સ 635 પોઈન્ટ ઉછળી 63783
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

શોર્ટ કવરિંગે ફરી 19000ની સપાટી કુદાવતી નિફટી : સેન્સેક્સ 635 પોઈન્ટ ઉછળી 63783

agragujaratnews
Last updated: 2023/10/28 at 10:30 AM
2 years ago
Share
શોર્ટ કવરિંગે ફરી 19000ની સપાટી કુદાવતી નિફટી : સેન્સેક્સ 635 પોઈન્ટ ઉછળી 63783
SHARE

મુંબઈ : વૈશ્વિક નેગેટીવ પરિબળોની સાથે ભારતીય શેર બજારોમાં લાંબા સમયથી બનેલી ઓવરબોટ પોઝિશનને ફોરેન ફંડોએ મોટાપાયે હળવી કર્યા સાથે મોટા ઓપરેટરો મંદીમાં આવી જતાં શેરોમાં સાર્વત્રિક મોટું કરેકશન જોવાયા બાદ આજે સપ્તાહના અંતે ફંડોએ શોર્ટ કવરિંગની તેજી કરી હતી. ઈઝરાયેલ-હમાસ યુદ્વમાં ઈઝરાયેલના ગાઝા પટ્ટી પર હુમલા વધ્યા સાથે યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં  ફેલાવાના વધતાં જોખમ વચ્ચે યુરોપ, અમેરિકાના શેર બજારોમાં નરમાઈ અને ક્રુડ ઓઈલના ભાવ ફરી વધ્યા છતાં ભારતીય શેર બજારોમાં આજે ફંડોએ શોર્ટ કવરિંગ કરતાં અને કોર્પોરેટ પરિણામોની અપેક્ષા, જાહેરાત વચ્ચે હેવીવેઈટ શેરોમાં લેવાલીએ ઝડપી રિકવરી જોવાઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક સાથે બેંકિંગ શેરો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયાની આગેવાનીએ ફંડોની તેજીએ સેન્સેક્સ ૬૩૪.૬૫ પોઈન્ટની છલાંગે ૬૩૭૮૨.૮૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૦ પોઈન્ટ ઉછળીને ૧૯૦૪૭.૨૫ બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૮૦૧ અને ઘટનારની સંખ્યા ૮૬૬ રહી હતી.

બેંકેક્સ ૬૫૩ પોઈન્ટ ઉછળ્યો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે શોર્ટ કવરિંગે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૫૩.૩૮ પોઈન્ટની છલાંગે ૪૮૩૪૫.૭૪ બંધ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૨૦.૯૦ વધીને રૂ.૩૮૦.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૭.૩૦ વધીને રૂ.૧૯૬.૬૦, એક્સિસ બેંક રૂ.૨૯.૬૫ વધીને રૂ.૧૦૦૧.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૩૫ વધીને રૂ.૫૬૧.૫૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૮.૧૫ વધીને રૂ.૧૪૪૨.૩૦, એચડીએફસી બેંક રૂ.૭.૪૫ વધીને રૂ.૧૪૭૦.૯૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં વેચાણો કપાયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે આંશિક શોર્ટ કવરિંગ સાથે ફંડોની કંપનીઓના પરિણામોએ પસંદગીની લેવાલી રહી હતી. ટાટા મોટર્સ રૂ.૧૪.૨૫ વધીને રૂ.૬૪૦.૭૦, આઈશર મોટર્સ રૂ.૭૧ વધીને રૂ.૩૩૯૬.૩૦, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૩૯.૨૦ વધીને રૂ.૩૦૬૫.૨૦, બજાજ ઓટો રૂ.૧૦૯.૯૫ વધીને રૂ.૫૩૭૩.૭૦, મારૂતી સુઝુકીના ત્રિમાસિક પરિણામ આકર્ષણે રૂ.૧૨૬.૪૫ વધીને રૂ.૧૦,૫૫૨.૯૦, બોશ રૂ.૧૯૨.૫૦ વધીને રૂ.૧૯,૮૧૪.૯૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૦.૬૦ વધીને રૂ.૨૫૯૮.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૮૪.૩૧ પોઈન્ટ વધીને ૩૬૭૧૭.૯૯ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૩૪ પોઇન્ટ વધ્યો

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની તેજી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૩૩.૯૫ પોઈન્ટ વધીને ૪૫૭૬૬.૮૨ બંધ રહ્યો હતો. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૫૪૦.૬૫, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૭૯.૧૦ વધીને રૂ.૨૦૮૮,  લક્ષ્મી મશીન વર્કસ રૂ.૪૪૧.૧૦ વધીને રૂ.૧૩,૬૦૦.૨૦, પોલીકેબ રૂ.૧૦૩.૨૦ વધીને રૂ.૪૯૭૫.૪૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૩.૫ વધીને રૂ.૧૮૫૩.૦૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૩૪.૮૦ વધીને રૂ.૨૮૯૯.૧૫ રહ્યા હતા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિઝલ્ટ પૂર્વે  ઉછળ્યો

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિઝલ્ટ પૂર્વે ફંડોની મોટી ખરીદીએ રૂ.૪૦.૨૫ ઉછળીને રૂ.૨૨૬૬.૪૫ રહ્યો હતો. ઓએનજીસી રૂ.૩.૪૦ વધીને રૂ.૧૮૪.૪૦, આઈઓસી રૂ.૮૬.૮૩, એચપીસીએલ રૂ.૧.૨૦ વધીને રૂ.૨૪૩.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૫.૮૭ પોઈન્ટ વધીને ૧૮૦૫૫.૬૮ બંધ રહ્યો હતો. 

DIIની શેરોમાં રૂ.૩૧૩ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં વધુ રૂ.૧૫૦૦.૧૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૩૬૦.૨૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૮૬૦.૩૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૩૧૩.૬૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૧૩૫.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૮૨૨.૩૦ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૪.૪૧ લાખ કરોડ વધી

સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી  બેઝડ ઝડપી રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો લેવાલ બનતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૪૧ લાખ  કરોડ વધીને રૂ.૩૧૦.૪૫  લાખ કરોડ પહોંચી ગયું હતું.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજકોટ

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

Editor By Editor 4 days ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?