By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Meerut Muskan Case: બાળકને જન્મ આપનાર મહિલા કેદીઓ માટે શું છે જેલના નિયમો, કઇ મળી છે સુવિધાઓ?, જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Meerut Muskan Case: બાળકને જન્મ આપનાર મહિલા કેદીઓ માટે શું છે જેલના નિયમો, કઇ મળી છે સુવિધાઓ?, જાણો

AgraGujarat Rajkot
Last updated: 2025/11/25 at 5:38 PM
4 months ago
Share
Meerut Muskan Case: બાળકને જન્મ આપનાર મહિલા કેદીઓ માટે શું છે જેલના નિયમો, કઇ મળી છે સુવિધાઓ?, જાણો
SHARE

Contents
ફરી પુત્રીની માતા બની મુસ્કાન જેલમાં જન્મનાર બાળકનું શું થશે ? બાળક માટે કયા નિયમો ? 6 વર્ષ બાદ શું થશે ? બાળક 6 વર્ષ પહેલા જેલની બહાર જઇ શકે છે ?

ભારતીય કાયદો અનુસાર મહિલા કેદી સાથે તેનું નવજાત બાળક 6 વર્ષ સુધી જ તેની સાથે રહી શકે છે.

ફરી પુત્રીની માતા બની મુસ્કાન

પોતાના પતિ સૌરભની હત્યા કરી બાદમાં તેના ટુકડા કરી ભુરા ડ્રમમાં નાંખનાર આરોપી મુસ્કાને ગઇકાલે પુત્રીનો જન્મ આપ્યો છે. તેમની અગાઉ પણ એક દિકરી છે. જે તેના દાદા-દાદી સાથે રહે છે. નવજાત બાળકીનું નામ મુસ્કાને રાધા રાખ્યુ છે. આ નવજાત બાળકીને હૉસ્પિટલથી ઘરે નહી પણ જેલમાં લઇ જવાશે. આરોપી મુસ્કાન એક વર્ષથી જેલમાં કેદ છે. અને જેલના કાયદા અને નિયમ અનુસાર મહિલા કેદી શરૂઆતના 6 વર્ષ પોતાના નવજાત બાળકને પોતાની સાથે રાખી શકે છે.

જેલમાં જન્મનાર બાળકનું શું થશે ?

રાધા નામની બાળકી કોઇ આરોપી નથી. તે છતાં તે પોતાના શરૂઆતના 6 વર્ષ જેલમાં જ ગુજારશે. જેલમાં જ રમવાનું, ભણવાનું, જમવાનું આ બધી ક્રિયાઓ તેની જેલના ચાર દિવાલો વચ્ચે થશે. રાધા જ્યારે 6 વર્ષની થશે. ત્યારે તેને જેલની બહાર મોકલવામાં આવશે. માતાની સજા બાકી હશે તો પણ તે માતા વિના બહાર જશે અને આરોપી મહિલા પોતાની સજા પૂર્ણ કરશે.

શું છે જેલના કાયદા ?

ભારતમાં કોઇપણ મહિલા કેદી સાથે જન્મેલા બાળકો માટે નિયમો અને કાયદાઓ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને Model Prison Manual 2016 હેઠળ આ નિયમો અમલી કરાયા છે. જેલમાં મહિલા કેદીએ બાળકને જન્મ આપ્યો હોય તો તે 6 વર્ષ સુધી માતા સાથે રહી શકે છે. આ મર્યાદા Supreme Court Guidelines અને Model Prison Manual 2016માં નક્કી કરાયા છે.

બાળક માટે કયા નિયમો ?

1. જેલમાં રહેવા છતાં બાળક આરોપી ગણાશે નહીં. તેના માટે વિશેષ અધિકારી સુરક્ષિત રહેશે. જેલમાં બાળકના સ્વાસ્થ્ય માટે તપાસ, પોષણયુક્ત ભોજન, રસીકરણ, વગેરે જેલ તંત્રે આપવાની જવાબદારી છે.

2. શિક્ષણ માટે આંગનવાડીની સુવિધાઓ ઉપલ્બધ કરાશે. 3થી 6 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે. ઉંમર પ્રમાણે રમવા અને શિખવાના અધિકાર માટે જેલ પરિસરમાં તેની વ્યવસ્થા જરુરી છે.

3. બાળકની ઓળખ અલગ રાખવામાં આવે છે. તે આરોપીનું સંતાન છે તેમ કહીને બાળકનું અપમાન નહી કરવામાં આવે.

4. બાળક 6 વર્ષનું નહી થાય ત્યાં સુધી તેને માતા પાસેથી અલગ કરવામાં આવશે નહી. જો તેને કોઇ બિમારી છે તો તેનો ઉપચાર કરવા માટે હૉસ્પિટલ લઇ જવાશે તેટલું જ તેને માતાથી અલગ રાખવામાં આવશે. બાકી કે માતા સાથે જ રહેશે.

5. બાળકને જેલમાં રાખવામાં આવશે નહી. તેના માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરાશે. બાળક માતા સાથે માતૃ-શિશુ કક્ષમાં રહેશે.

6 વર્ષ બાદ શું થશે ?

જ્યારે બાળક 6 વર્ષનું થશે. તો તે જેલની બહાર જતુ રહેશે. અને આરોપી માતાથી દુર રહેશે. આરોપી માતા તેની સજા પૂર્ણ કરવા માટે જેલમાં રહેશે. બાળકને તેના સ્વજનો પાસે મોકલવામાં આવે છે. જો પરિવારજનો ન હોય તો બાળ સંરક્ષણ ગૃહ, ફોસ્ટર કેયર અથવા દત્તક લેવા જેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. બાળકને સુરક્ષિત સ્થળે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

બાળક 6 વર્ષ પહેલા જેલની બહાર જઇ શકે છે ?

જો આરોપી માતા ઇચ્છે કે તેનું બાળક પરિવાર સાથે રહે તો તેને 6 વર્ષ પહેલા પણ બહાર મોકલી શકાય છે. જો તબીબ અથવા અધિકારી રિપોર્ટ આપે કે બાળક માટે જેલનો માહોલ યોગ્ય નથી. તો તેને પરિવાર અથવા CWC પાસે મોકલવામાં આવે છે. 

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગીર સોમનાથ

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Editor By Editor 1 day ago
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?