By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Commonwealth games 2030: જાણો અમદાવાદમાં કેવી છે સ્પોર્ટ્સ એક્ટિવિટી, આ આયોજનથી ગુજરાતને શું મળશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Commonwealth games 2030: જાણો અમદાવાદમાં કેવી છે સ્પોર્ટ્સ એક્ટિવિટી, આ આયોજનથી ગુજરાતને શું મળશે?

AgraGujarat Rajkot
Last updated: 2025/11/27 at 2:00 AM
4 months ago
Share
Commonwealth games 2030: જાણો અમદાવાદમાં કેવી છે સ્પોર્ટ્સ એક્ટિવિટી, આ આયોજનથી ગુજરાતને શું મળશે?
SHARE

Contents
અમદાવાદમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેની સુવિધા આસપાસમાં પરિવહનના સંકલિત નેટવર્ક્સ ગુજરાતની સ્પોર્ટ્સ પોલીસી આ કારણે અમદાવાદને યજમાની મળી

કોમનવેલ્થની યજમાની માટેની આ જાહેરાત સમગ્ર ભારત દેશ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. જે દેશમાં વધી રહેલા વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સના માળખા અને આ પ્રકારની સ્પોર્ટ્સ ઇવેન્ટનું નિયમન કરવાની રાષ્ટ્રની ક્ષમતાને પ્રતિબિંબીત કરે છે. અમદાવાદમાં તાજેતરમાં જ સ્વીમીંગ કોમ્પિટિશન યોજાઈ ગઈ. હવે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી છે. ત્યારે જાણો કેવી છે રાજ્ય અને આ શહેરની સ્પોર્ટ્સ એક્ટિવીટી માટેની તૈયારીઓ.

અમદાવાદમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેની સુવિધા

અમદાવાદનો ગેમ્સ પ્લાન સંક્ષિપ્ત,આધુનિક અને ખેલાડી-કેન્દ્રિત અભિગમ રજૂ કરે છે.એશિયાના સૌથી મોટા મલ્ટી-સ્પોર્ટ વિકાસ પ્રકલ્પોમાનું એક સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ગેમ્સના મુખ્ય કેન્દ્ર તરીકે કાર્ય કરશે.કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડેમી અને નારણપુરા ખાતેનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા અત્યાધુનિક સપોર્ટસ સંકુલો આ વ્યવસ્થામા સહાયકની ભૂમિકા ભજવી મજબૂતાઈ પૂરી પાડશે.

આસપાસમાં પરિવહનના સંકલિત નેટવર્ક્સ

આ સ્પોર્ટ્સ સંકુલોની આસપાસમાં પરિવહનના સંકલિત નેટવર્ક્સ, રહેણાંકની અદ્યતન સુવિધાઓ, ડીજીટલ માળખું વર્ષ-૨૦૨૩ પૂર્વેની અમદાવાદની સજ્જતાને સિદ્ધ કરે છે.આ રમતોત્સવ સાથે પેરા-સ્પોર્ટ્સને પણ આવરી લેવામાં આવશે તથા સૌની સુગમતા સુનિશ્ચિત કરવાની સાથે નવીનીકરણીય ઊર્જા-આધારિત સ્થળો, ઓછા ઉત્સર્જનવાળા પરિવહન સંસાધનો અને શૂન્ય-કચરાનાં સંચાલન દ્વારા ટકાઉપણામાં નવા ધોરણો પ્રસ્થાપિત કરવામાં આવશે.

આ આયોજનથી ગુજરાતને શું મળશે

વર્ષ-૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની ‘વિકસિત ભારત–૨૦૪૭’ અને ‘વિકસિત ગુજરાત’ની સંકલ્પનાઓને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. આ ગેમ્સના આયોજનથી ગુજરાત ઝડપભેર દેશના ‘સ્પોર્ટીંગ કેપિટલ’માં રૂપાંતરિત થશે, જેના લીધે શહેરી વિકાસ અને નવીનીકરણને પ્રોત્સાહન મળવાની સાથે રાજ્યમાં રોજગારીનું સર્જન થશે, પર્યટનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાથી નાગરિકોની જીવનશૈલીમાં પણ આમૂલ પરિવર્તન આવશે.

ગુજરાતની સ્પોર્ટ્સ પોલીસી

આ દ્રષ્ટિને મુખ્ય રાષ્ટ્રીય સુધારાઓ—રાષ્ટ્રીય રમત નીતિ ૨૦૨૫, રાષ્ટ્રીય રમત શાસન અધિનિયમ ૨૦૨૫ અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ ૨૦૨૫—દ્વારા મજબૂત આધાર મળે છે, જે ભારતીય રમતગમત ઇકોસિસ્ટમમાં પારદર્શિતા, શાસન અને રમતવીર કલ્યાણને સામૂહિક રીતે વધુ મજબૂત બનાવે છે. નેશનલ સ્પોર્ટ્સ પોલીસી-૨૦૨૫ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે રમતગત ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધાર, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ-૨૦૨૫ તથા નેશનલ એન્ટી-ડોપિંગ (એમેન્ડમેન્ટ) બિલ-૨૦૨૫ અંતર્ગત થયેલા ફેરફારોએ સામુહિક રીતે આ બીડને મજબુત સહયોગ આપ્યો હતો. આ કારણે ભારતીય સ્પોર્ટ્સ ઇકો –સિસ્ટમમાં પારદર્શિતા, વહીવટ અને રમતવીરોના કલ્યાણને મજબૂતી મળી છે.

આ કારણે અમદાવાદને યજમાની મળી

આ રમતોત્સવ ભારત સરકાર, ગુજરાત સરકાર તથા કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CGA ઈન્ડિયા) વચ્ચેના પારસ્પરિક સહયોગથી યોજાશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની જનરલ એસેમ્બલી સમક્ષ આ પ્રસ્તાવ અશ્વિની કુમાર, અગ્ર સચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર; કુણાલ ખરેચા, સંયુક્ત સચિવ (રમતગમત), ભારત સરકાર; બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકા; રઘુ ઐયર, મુખ્ય કાર્યકારી અધિકારી, કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Commonwealth games 2030 Ahmedabad: મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે, અમે વિશ્વને આવકારવા સજ્જ: હર્ષ સંઘવી

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 5 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?