હોંગકોંગમાં આજે આગ લાગવાની મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. તાઈ પો જિલ્લામાં રહેણાંક ટાવરમાં ભીષણ આગ ફાટી નીકળી. આ આગ દુર્ઘટનામાં 44 લોકોના મોત થયા જયારે અનેક ઘાયલ થયા છે. આગ દુર્ઘટના એટલી ભયાનક છે કે હજુ પણ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આગના સમાચા સામે આવતા જ 10થી વધુ ફાયર એન્જિનો બનાવસ્થળ પર પહોંચી ગયા.


