By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistanને વધુ એક ઝટકો, UAE પાકિસ્તાની પાસપોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ,
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistanને વધુ એક ઝટકો, UAE પાકિસ્તાની પાસપોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ,

AgraGujarat Rajkot
Last updated: 2025/11/28 at 1:17 PM
4 months ago
Share
Pakistanને વધુ એક ઝટકો, UAE પાકિસ્તાની પાસપોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ,
SHARE

Contents
પાકિસ્તાન સામે એક વધુ શરમજનક પરિસ્થિતિ ઉભી થઈ આખરે પાકિસ્તાનના લોકોને વિઝા શા માટે આપવામાં નથી આવતા?

પાકિસ્તાનના અતિરિક્ત આંતરિક સચિવ સલમાન ચૌધરીએ કહ્યુ કે સાઉદી અરબ અને સંયુક્ત અરબ એમીરાતદે પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રતિબંધ લગાવવામાં કોઇ કસર નથી છોડી. તેમણે ચેતવણી આપી છે કે જો ફરી એક વાર પ્રતિબંધ લગાવવામાં આવશે તો તેને હટાવવુ મુશ્કેલ બનશે.

પાકિસ્તાન સામે એક વધુ શરમજનક પરિસ્થિતિ ઉભી થઈ 

દુનિયા ભરમાં પોતાના પોષિત આતંકવાદ માટે કુખ્યાત પાકિસ્તાન સામે એક વધુ શરમજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. સંયુક્ત રબ અમીરાત (UAE) હવે પાકિસ્તાનીઓને વિઝા આપી રહ્યું નથી. પાકિસ્તાનના આંતરિક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવાર, 27 નવેમ્બરે પાકિસ્તાનની એક સાંસદીય સમિતિને આ માહિતી આપી. ખાડી દેશે પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રતિબંધ તો લગાવ્યો નથી, પરંતુ વિઝા પણ જારી કરતા નથી.

ડોન અખબારના રિપોર્ટ મુજબ, વધારાના આંતરિક સચિવ સલમાન ચૌધરીએ માનવ અધિકાર પરની સેનેટની કાર્યાત્મક સમિતિની બેઠક દરમિયાન આ ખુલાસો કર્યો. અખબાર મુજબ, તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા અને યુનાઇટેડ અરબ એમીરાતે પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકવામાં કોઈ કસર છોડી નથી.તેમણે ચેતવણી આપી કે એક વાર પ્રતિબંધ લગાડવામાં આવે તો તેને દૂર કરવું મુશ્કેલ બની શકે છે.

આખરે પાકિસ્તાનના લોકોને વિઝા શા માટે આપવામાં નથી આવતા?

UAEમાં મુસાફરી કરતા પાકિસ્તાની લોકો ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે. તેવી ચિંતા કારણે તેમને વિઝા આપવામાં આવતા નથી. તેમણે કહ્યું કે સમિતિને જણાવવામાં આવ્યું કે UAE પાકિસ્તાનીઓને વિઝા આપતું નથી અને તાજેતરના દિવસોમાં ઘણી મુશ્કેલી બાદ બહુ ઓછા વિઝા આપવામાં આવ્યા છે.
સમિતિના અધ્યક્ષ સેનેટર સમીના મુમતાઝ ઝહરીએ પણ આ વાતની પુષ્ટિ કરી અને જણાવ્યું કે આ પ્રતિબંધ વારંવાર બનતી ઘટનાઓ પછી લાગુ કર્યો છે, કારણ કે UAEની અંદર પાકિસ્તાની લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ Imran Khan ને આખરે થયું છે શું..? જેલ પ્રશાસનનું આવ્યું નિવેદન તો સંરક્ષણ મંત્રીનો વિચીત્ર દાવો


You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
રાજકોટ

આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ

Editor By Editor 1 day ago
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?