By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 hour ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Goldman : બાપ રે બાપ! આ માણસ 3.5 કિલોગ્રામ સોનું પહેરી ફરે છે ખુલ્લેઆમ, જાણો ગોલ્ડમેન કન્હૈયાલાલ ખટીક કોણ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Goldman : બાપ રે બાપ! આ માણસ 3.5 કિલોગ્રામ સોનું પહેરી ફરે છે ખુલ્લેઆમ, જાણો ગોલ્ડમેન કન્હૈયાલાલ ખટીક કોણ?

AgraGujarat Rajkot
Last updated: 2025/11/29 at 5:59 PM
4 months ago
Share
Goldman : બાપ રે બાપ! આ માણસ 3.5 કિલોગ્રામ સોનું પહેરી ફરે છે ખુલ્લેઆમ, જાણો ગોલ્ડમેન કન્હૈયાલાલ ખટીક કોણ?
SHARE

Contents
રાજસ્થાનના ચિત્તોડગઢનો રહેવાસી કન્હૈયાલાલ ખટીક ક્યારેક તે શાકભાજી વેચતો હતો સોનું પહેરવાનો શોખ છે ગજબ!ગુંડાઓ તરફથી ધમકીઓ

સોનાના ભાવ જે દરે વધી રહ્યા છે, તે જોતાં તે સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર બની રહ્યું છે. લગ્નો કે તહેવારોની મોસમમાં, લોકો અન્ય ખર્ચાઓનું સંચાલન કેવી રીતે કરવું અને સોનામાં રોકાણ કેવી રીતે કરવું તે અંગે ચિંતિત થઈ જાય છે.

રાજસ્થાનના ચિત્તોડગઢનો રહેવાસી કન્હૈયાલાલ ખટીક

એક એવા માણસ હાલ ચર્ચામાં છે જેને ગોલ્ડમેન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે કિલોગ્રામ સોનું પહેરે છે. આ માણસનું નામ કન્હૈયાલાલ ખટીક છે, જે રાજસ્થાનના ચિત્તોડગઢનો રહેવાસી છે. તે દરરોજ 3 થી 3.5 કિલોગ્રામ સોનું પહેરીને ફરે છે. તેની પાસે સોનાના દાગીનાનો અદ્ભુત સંગ્રહ છે. સૌથી જોરદાર વાત એ છે કે કન્હૈયાલાલ તેઓ એક દમ નાની રીતે શરૂઆત કરી હતી ત્યારબાદ તેઓ ધનવાન બન્યા છે.

ક્યારેક તે શાકભાજી વેચતો હતો

લગભગ 25 વર્ષ પહેલાં, કન્હૈયાલાલ ખટીક એક નાની ગાડી ચલાવતા હતા અને રસ્તાઓ પર ફળો અને શાકભાજી વેચતા હતા. પરંતુ તેમને સોનાના દાગીનાનો ખૂબ શોખ હતો, જેનો શ્રેય તેઓ સંગીતકાર બપ્પી લહેરીને આપે છે. તેમને રાજસ્થાનના બપ્પી લહેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સમયે, એક મિત્રએ તેમને 20 ગ્રામની સોનાની ચેઇન ઉછીની આપી હતી. આ પૈસાથી, તેમણે પોતાનો ફળોનો વ્યવસાય શરૂ કર્યો અને ઝડપથી તેમના શોખને જુસ્સામાં ફેરવી દીધો.

સોનું પહેરવાનો શોખ છે ગજબ!

જેમ જેમ તેમનો વ્યવસાય વિકસતો ગયો, તેમણે કાશ્મીરથી સફરજન આયાત કરવાનું શરૂ કર્યું અને ચિત્તોડગઢમાં વેચવાનું શરૂ કર્યું. જેમ જેમ તેમનો વ્યવસાય ખીલવા લાગ્યો, તેમણે સોનું પહેરવાનો શોખ વ્યક્ત કર્યો. આજે, કન્હૈયાલાલ આશરે 3-3.5 કિલોગ્રામ સોનું પહેરે છે. તેમની પાસે જાડી સોનાની ચેન, મોટા સોનાના કડાઓ અને સોનાની વીંટીઓ સહિત વિવિધ પ્રકારના ઘરેણાં છે.

સોનાનો ભાવ આસમાને

હાલમાં સોનાનો ભાવ 10 ગ્રામની કિંમત આશરે 1.29 લાખ રૂપિયા છે. તે મુજબ, તે દરરોજ આશરે 4-4.5 કરોડ રૂપિયાના ઘરેણાં પહેરે છે. આ હોવા છતાં, તે કોઈ વ્યક્તિગત સુરક્ષા રાખતા નથી. તે સ્થાનિક ખાટીક કોમ્યુનિટી એસોસિએશનના જિલ્લા પ્રમુખ પણ છે.

ગુંડાઓ તરફથી ધમકીઓ

50 વર્ષીય ખટીકને એક ફોન અને ધમકીઓ મળી હતી. ફોન કરનારે પોતાને રોહિત ગોદારા ગેંગના સભ્ય તરીકે ઓળખાવી હતી. પહેલા તેને વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મિસ્ડ કોલ આવ્યો હતો, જે બીજા દેશનો હોવાનું જણાય છે. ત્યારબાદ તેને ₹5 કરોડ ની ખંડણી માગતો ઓડિયો મેસેજ મળ્યો. તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે પૈસા નહીં આપે તો તેને સોનાનો ઉપયોગ કરવા માટે પૈસાની જરૂર નહીં પડે. તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. ખંડણીની ધમકી અંગે પોલીસ હાઇ એલર્ટ પર છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો- Smriti Mandhana : લગ્ન મુલતવી પછી સ્મૃતિ–પલાશનું ચોંકાવનારું પગલું, ચર્ચાઓ વચ્ચે આવ્યું પહેલું રિએક્શન! 

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
જૂનાગઢ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

Editor By Editor 1 day ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?