By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Digital Arrest Scam: ડિજિટલ એરેસ્ટના દરેક કેસની તપાસ હવે CBI કરશે, સુપ્રીમ કોર્ટનો આદેશ, RBIને પણ પાઠવી નોટિસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Digital Arrest Scam: ડિજિટલ એરેસ્ટના દરેક કેસની તપાસ હવે CBI કરશે, સુપ્રીમ કોર્ટનો આદેશ, RBIને પણ પાઠવી નોટિસ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/01 at 4:00 PM
5 months ago
Share
Digital Arrest Scam: ડિજિટલ એરેસ્ટના દરેક કેસની તપાસ હવે CBI કરશે, સુપ્રીમ કોર્ટનો આદેશ, RBIને પણ પાઠવી નોટિસ
SHARE

Contents
સુપ્રીમ કોર્ટે RBIને પણ નોટિસ પાઠવી કોર્ટનો નિર્દેશ દરેક રાજયો સંમતિ આપે

છેલ્લા કેટલાય સમયથી સમાચાર પત્રો, ચેનલોમાં સાંભળતા આવ્યા છીએ કે આ જગ્યા કે આ શહેરમાં વૃદ્ધો કે યુવાનો ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે. કરોડો રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે. પરંતુ આ દરેક મામલે હવે સુપ્રીમ કોર્ટ કડક બની છે. SCએ આખા ભારતમાં દાખલ કરેલા ડિજિટલ એરેસ્ટના દરેક કેસની તપાસ CBIને સોંપી છે. દરેક રાજ્યની પોલીસને પણ આ મુદ્દે નિર્દેશ આપવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે RBIને પણ નોટિસ પાઠવી

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ આદેશ આપતાં જણાવ્યું હતું કે ઘણા રાજ્યોએ અહેવાલ આપ્યા છે કે ડિજિટલ એરેસ્ટ છેતરપિંડી કેસમાં વૃદ્ધ નાગરિકોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.તેઓને અલગ અલગ રીતે ધમકાવીને ફસાવીને તેમની પાસેથી કરોડો રૂપિયાની ઠગાઇ કરવામાં આવે છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે RBIને પણ નોટિસ પાઠવી છે અને તેને કેસમાં પક્ષકાર બનાવ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી બે અઠવાડિયા બાદ થશે.

કોર્ટનો નિર્દેશ દરેક રાજયો સંમતિ આપે

કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસે આ છેતરપિંડીઓને ત્રણ શ્રેણીઓમાં ડિવાઇડ કરી છે – ડિજિટલ એરેસ્ટ કૌભાંડ, ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ, પાર્ટ-ટાઇમ જોબ કૌભાંડ.આ દરેક મામલામાં સાઇબર ગુનેગારન ધમકી, લાલચ અને ટાર્ગેટેડ ફિશિંગનો ઉપયોગ કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કે કેટલાક રાજ્યોએ હજુ સુધી CBIને તપાસ કરવાની પરવાનગી આપી નથી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે બધા રાજ્યો સીબીઆઈને સંમતિ આપે જેથી સમગ્ર દેશમાં એકીકૃત અને વ્યાપક તપાસ થઈ શકે.

સિમ કાર્ડના દુરૂપયોગ પર પણ કડક નિયંત્રણ લવાશે

ડિજિટલ એરેસ્ટની ઘટનામાં અનેક વખત નેટવર્ક ભારત બહારથી ચાલતુ હોય છે. જેના માટે કોર્ટે CBI ને જરૂરત પડવા પર ઇન્ટરપોલની સહાયતા લેવાની પણ અનુમતિ આપી છે. કોર્ટે કહ્યુ કે સિમકાર્ડ જારી કરવામાં જો લાપરવાહી સામે આવશે તો તરત જ કડક પગલુ ઉઠાવવામાં આવશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગને દરખાસ્ત રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નીતિ દેશભરના તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા લાગુ કરવામાં આવશે. આનાથી સિમ કાર્ડના દુરુપયોગ અને નકલી ઓળખ દ્વારા થતી છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ મધુબની પેઇન્ટિંગ વાળી સાડી, પાઘડી પહેરીને,,, મૈથિલી ઠાકુરએ લીધા શપથ

You Might Also Like

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
રાજકોટ

 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું

Editor By Editor 5 days ago
સોનાની જકાતે ફરી ખોલ્યો દાણચોરીનો દરવાજો !
અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
વોર્ડ નં.૧૫ અને ૧૮માં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?