By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Abhishek Sharmaએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Abhishek Sharmaએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી

AgraGujarat Rajkot
Last updated: 2025/12/03 at 12:32 AM
4 months ago
Share
Abhishek Sharmaએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી
SHARE

Contents
અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ અભિષેકનું શાનદાર પ્રદર્શન  ભારત-દક્ષિણ આફ્રિકા T20I સીરિઝ

ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝ રમવામાં વ્યસ્ત છે, ત્યારે જે ખેલાડીઓ આ સીરિઝમાં રમી રહ્યા નથી તેઓ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે  આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ ફરી એકવાર T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું. તેણે ચોગ્ગા અને છગ્ગાની મદદથી આક્રમક અડધી સદી ફટકારી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવતા અનમોલપ્રીત સિંહે પણ શાનદાર બેટિંગ કરી અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ

અભિષેક શર્માએ ક્રીઝ પર આવતાની સાથે જ મોટા શોટ રમ્યા.તેણે હાર્દિક પંડ્યાના ચાર બોલ રમ્યા, જેમાં 12 રન ફટકાર્યા. તેણે પંડ્યાની ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ તેણે રસિક સલામને આઉટ કર્યો. શર્માએ આઠ બોલમાં 25 રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે. અભિષેક શર્માએ તેની ઇનિંગમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા,એટલે કે તેણે તેના 50 રનમાંથી 44 રન બાઉન્ડ્રી સાથે બનાવ્યા. તેની વિસ્ફોટક બેટિંગે પંજાબને 20 ઓવરમાં 222 રન બનાવવામાં મદદ કરી. અનમોલપ્રીત સિંહે પણ 32 બોલમાં 69 રનની ઇનિંગ રમી. હાર્દિક પંડ્યાએ આ મેચમાં ચાર ઓવરમાં 52 રન આપ્યા,એક વિકેટ લીધી.

અભિષેકનું શાનદાર પ્રદર્શન  

આ મેચ પહેલા અભિષેક શર્માએ બંગાળના બોલરોને નિર્દયતાથી હરાવ્યા હતા. અભિષેકે પાછલી મેચમાં 52 બોલમાં 148 રન ફટકાર્યા. તેણે 16 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. શર્માએ માત્ર 12 બોલમાં અડધી સદી અને 32 બોલમાં સદી ફટકારી. અભિષેકે મોહમ્મદ શમી અને આકાશ દીપ જેવા બોલરોને પછાડી દીધા. એ સ્પષ્ટ છે કે અભિષેક સારા ફોર્મમાં છે,અને દક્ષિણ આફ્રિકા સામે તેની બેટિંગ જોવા જેવી રહેશે.

ભારત-દક્ષિણ આફ્રિકા T20I સીરિઝ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી૨૦ સીરિઝમાં પાંચ મેચનો સમાવેશ થશે. પહેલી મેચ 9 ડિસેમ્બરે કટકમાં રમાશે. બીજી મેચ 11 ડિસેમ્બરે નવા ચંદીગઢમાં રમાશે. ત્રીજી મેચ 14ડિસેમ્બરે ધર્મશાળામાં રમાશે. ચોથી ટી૨૦ 17ડિસેમ્બરે લખનૌમાં અને પાંચમી T20I 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.

આ  પણ  વાંચો -Syed Mushtaq Ali Trophyમાં વૈભવ સૂર્યવંશીએ 61 બોલમાં ફટકારી સદી

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગીર સોમનાથ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

Editor By Editor 3 days ago
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?