By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Business:25,998-25,792 નજીકનો ટેકો ધ્યાનમાં રાખવો તદ્દન સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Business:25,998-25,792 નજીકનો ટેકો ધ્યાનમાં રાખવો તદ્દન સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/03 at 5:15 AM
4 months ago
Share
Business:25,998-25,792 નજીકનો ટેકો ધ્યાનમાં રાખવો તદ્દન સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો
SHARE

બીએસઇ ઇન્ડેક્સ (85,138) : 85,050 નજીકનો ટેકો ધ્યાનમાં રાખવો. જે તૂટતાં 84,911 તથા 84,820ની વધુ નીચી સપાટી આવશે. જે મહત્ત્વના ટેકા ધ્યાનમાં રાખવા. અત્યંત ખરાબ સંજોગોમાં 84,820 તૂટતાં 84,400નું પેનિક જોવાશે. ઉપરમાં 85,408 તથા 85,554 મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. 85,554 પાર થતાં 85,816-85,870નો ઉછાળો જોવાશે.

નિફ્ટી સ્પોટ : (26,032) 25,998-25,972 નજીકનો ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં 25,972 તૂટતાં 25,922ની આરંભિક નીચી સપાટી આવશે, જે મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. અત્યંત ખરાબ સંજોગોમાં 25,922 તૂટતાં 25,800નું પેનિક જોવાશે. ઉપરમાં 26,105-26,116 તથા 26,155 મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. 26,155 પાર થતાં 26,223-26,252નો ઉછાળો જોવાશે.

બૅન્ક નિફ્ટી સ્પોટ : (59,274) 59,249 નજીકનો ટેકો છે. જે તૂટતાં 59,191-59,165ની આરંભિક નીચી સપાટી આવશે. જે મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. અત્યંત ખરાબ સંજોગોમાં 59,165 તૂટતાં 59,064, 58,941 તથા તે બાદ 58,575નું પેનિક જોવાશે. ઉપરમાં 59,530 તથા 59,657 મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. 59,657 પાર થતાં 59,910 તથા 60,000ના ઉછાળા આવશે.

બજાજ ઓટો : (9,085) 9,150ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં 9,238 તથા 9,300નો સુધારો જોવાશે. નીચામાં 9,044 તથા 8,988 મહત્ત્વના ટેકા છે.

ભારત ફોર્જ : (1,423) 1,438 તથા 1,450ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 1,450 પાર થતાં 1,488 તથા 1,511નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં 1,399 મબત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો.

બીએસઇ : (2,843) 2,875ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 2,892નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 2,800 તથા 2,750નો ઘટાડો જોવાશે.

કેફીન ટેક.: (1,083) 1,068ના ઘટાડે લેવાલી જોવાશે. જેનો સ્ટોપલોસ લેણમાં રાખવો. ઉપરમાં 1,095 તથા 1,104 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 1,104 પાર થયા બાદ 1,120 તથા 1,130નો સુધારો જોવાશે.

ઇન્ડિગો : (5,700) 5,766ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 5,806નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 5,614 તથા 5,530નો ઘટાડો જોવાશે.

સિમેન્સ : (3,361) 3,343ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 3,303નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 3,416નો સુધારો જોવાશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
રાજકોટ

આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ

Editor By Editor 1 day ago
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?