By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદ સોનું રૂ.700 ઉછળી રૂ.63,000ને પાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

અમદાવાદ સોનું રૂ.700 ઉછળી રૂ.63,000ને પાર

agragujaratnews
Last updated: 2023/10/29 at 2:59 AM
2 years ago
Share
અમદાવાદ સોનું રૂ.700 ઉછળી રૂ.63,000ને પાર
SHARE


ઈઝરાયલે હમાસ પર હુમલાઓ તીવ્ર બનાવતાં તેજીનો માહોલ

અમદાવાદ,મુંબઈ : વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશદીઠ ૨૦૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના અહેવાલો પાછળ આજે દેશના સૌના-ચાંદી બજારમાં સોનાના ભાવમાં તોફાની તેજી જોવાઇ હતી. અમદાવાદ સોનાં-ચાંદી બજારમાં આજે સોનું રૂપિયા ૭૦૦  ઉછળીને રૂપિયા ૬૩ ,૦૦૦ની સપાયી કૂદાવી ૬૩,૫૦૦ પહોંચ્યુ ંહતું જો કે ચાંદી ૭૨,૫૦૦ની સપાટીએ રહી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૭૦૦ વધી રૂ.૬૩ હજારની સપાટી કુદાવી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૩૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૫૦૦ બોલાતા થયા હતા. 

મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ ભાવમાં તીવ્ર તેજી જોવા મળી હતી. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં આજે શરદ પુર્ણીમાના દિવસે ભાવમાં નોંધપાત્ર તેજી દેખાઈ હતી.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૭૯થી ૧૯૮૦ વાળા વધી ઉંચામાં ૨૦૦૯થી ૨૦૧૦ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૨૦૦૬થી ૨૦૦૭ ડોલર રહ્યાના નિર્દેશો  હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૨.૭૪થી ૨૨.૭૫ વાળા વધી ૨૩ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૨૩.૧૩ થઈ છેલ્લે ભાવ ૨૩.૧૧થી ૨૩.૧૨ ડોલર રહ્યા હતા.

ઈઝરાયલ તથા હમાસ વચ્ચે સંઘર્ષ વધતાં તથા ઈઝરાયલ દ્વારા વળતા હુમલાઓ તીવ્ર ગતીમાં શરૂ કરાયાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં સોનામાં સેફ હેવન સ્વરૂપની લેવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. ફંડોવાળા એકટીવ બાયર હતા. સોનામાં ભાવ વધતા માંડતા મંદીવાળાના વેંચાણો પણ કપાવા માંડતાં તેજીને વેગ મળ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

ઈઝરાયલે ગાઝાપટ્ટી પર વ્યાપક હુમલાઓ હવાઈમાર્ગે તેમજ ગ્રાઉન્ડ લેવલ પર શરૂ કર્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આ કારણસર ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૮૯.૪૧ વાળા ઉંચામાં ૯૦.૭૫ થઈ છેલ્લે ભાવ ૯૦.૪૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૪.૮૧ વાળા ૮૫.૯૦ થઈ ૮૫.૫૪ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૩થી ૯૦૪ વાળા વધી ૯૧૩થી ૯૧૪ થઈ ૯૦૭થી ૯૦૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૪૧થી ૧૧૪૨ વાળા જોકે ઘટી નીચામાં ભાવ ૧૧૧૭થી ૧૧૧૮ થઈ છેલ્લે ભાવ ૧૧૨૪થી ૧૧૨૫ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે વધી ૧.૭૦થી ૧.૭૫ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધી જતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વધી ગયાના નિર્દેશો મળ્યા હતા. રૂપિયા સામે આજે ડોલરના ભાવ રૂ.૮૩.૨૪ વાળા ઉછળી રૂ.૮૩.૩૬થી રૂ.૮૩.૩૭ બોલાતા થતાં રૂપિયો નવા તળીયે ઉતરી ગયાની ચર્ચા કરન્સી બજારમાં સંભળાઈ હતી.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૫૮૧ વાળા રૂ.૬૧૩૫૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૮૨૫ વાળા રૂ.૬૧૬૦૦ બોલાત ાથયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૯૦૬ વાળા રૂ.૭૨૦૫૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 5 days ago
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?