By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો

Editor
Last updated: 2026/08/04 at 3:31 PM
15 minutes ago
Share
ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો
SHARE

ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો

બોરડી સમઢિયાળા ગામે ચોરીનો ભેદ ઉકેલાયો, ફોન પર સતત સંપર્કમાં રહેલા પૂર્વ પ્રેમીને પૈસાની જરૂરિયાત હોવાનું કહેતાં ઘરમાંથી જ દાગીના, રોકડ અને મોબાઈલ ચોરી સોંપ્યા

શંકાસ્પદ કારના આધારે જેતપુર તાલુકા પોલીસે આગ્રાથી આરોપીને ઝડપી પાડ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામમાં જૂન મહિનામાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો જેતપુર તાલુકા પોલીસે ચોંકાવનારો ભેદ ઉકેલી લીધો છે. શરૂઆતમાં અજાણ્યા તસ્કરની કરતૂત માનવામાં આવેલી આ ચોરી પાછળ ઘરની જ પુત્રવધૂનું કાવતરું હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે ઉત્તરપ્રદેશના આગ્રાથી એક આરોપીને ઝડપી પાડતા તેની કબૂલાતના આધારે ખેડૂતની પુત્રવધૂની પણ ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, બોરડી સમઢીયાળાના રહેવાસી રમેશભાઈ વાલજીભાઈ બાબરીયાએ 21 જૂનના રોજ ફરિયાદ નોંધાવી હતી કે 17 જૂનની મધરાત્રિ દરમિયાન તેમના ઘરમાંથી અંદાજે રૂ.1.76 લાખના સોના-ચાંદીના દાગીના, રૂ.22,900 રોકડ તેમજ અન્ય સામાન મળી કુલ રૂ.1.98 લાખથી વધુની ચોરી થઈ હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બનાવસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે એક શંકાસ્પદ કાર પોલીસના રડારમાં આવી હતી. કારનો રૂટ ટ્રેસ કરતા તે ઉત્તરપ્રદેશના આગ્રાથી આવી ચોરી બાદ પરત ફરી હોવાનું બહાર આવતાં પોલીસની એક વિશેષ ટીમ આગ્રા પહોંચી હતી. ત્યાંથી અમનસિંહ નિરંજનસિંહ પરમાર નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન અમનસિંહે કરેલી કબૂલાતે કેસમાં મોટો વળાંક લાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે બોરડી સમઢીયાળામાં રહેતી નિશાબેન વિશાલ બાબરીયા અને અમનસિંહ અગાઉથી પરિચિત હતા તથા બંને લાંબા સમયથી ફોન પર સંપર્કમાં હતા. અમનસિંહે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવતાં નિશાએ પોતાના જ સાસરાના ઘરમાંથી દાગીના, રોકડ અને મોબાઈલની ચોરી કરી તેને સોંપી દીધા હતા. ત્યારબાદ પોલીસે નિશાબેનની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે બંને આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિત અંદાજે રૂ.1.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાકીના મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટના બહાર આવ્યા બાદ પરિવારને શરૂઆતમાં ઘરમાં અજાણ્યા તસ્કર ઘૂસ્યા હોવાની શંકા હતી. ઘટનાના સમયે પરિવારના સભ્ય વિશાલ બાબરીયાએ પોતાના મોબાઈલ, પાકીટ અને સોનાની વીંટીઓ ગાયબ હોવાનું જણાવ્યું હતું. ઘરના કબાટ ખુલ્લા અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જ્યારે પત્ની નિશાએ પોતાનું મંગળસૂત્ર, બુટી અને પાયલ પણ કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉતારી લીધાનું કહી પરિવારને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની ઝીણવટભરી તપાસે આખું કાવતરું ઉજાગર કરી દીધું.

You Might Also Like

જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા

ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું

દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત
ગુજરાતરાજકોટ

બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત

Editor By Editor 24 hours ago
M.Pharmમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર: ૧૮૧૭ છાત્રોને સીટની ફાળવણી
નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
મહેસુલ વિભાગના વર્ગ-3ના કર્મચારીની આંતરીક બદલીની સત્તા હવે કલેકટરને
જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?