By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    12 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Goa Night Club: 25ના મોત બાદ એક્શનમાં સરકાર, નાઇટ ક્લબ પર ફરી વળ્યું બુલ્ડોઝર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Goa Night Club: 25ના મોત બાદ એક્શનમાં સરકાર, નાઇટ ક્લબ પર ફરી વળ્યું બુલ્ડોઝર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/09 at 6:23 PM
4 months ago
Share
Goa Night Club: 25ના મોત બાદ એક્શનમાં સરકાર, નાઇટ ક્લબ પર ફરી વળ્યું  બુલ્ડોઝર
SHARE

Contents
સૌરભ અને ગૌરવ લુથરા સામે બ્લુ કોર્નર નોટિસ પોલીસ દિલ્હીથી ગોવા એક આરોપીને લાવ્યા

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મંગળવારે અધિકારીઓને વાગાટોર બીચ પર આવેલા આગગ્રસ્ત નાઈટક્લબ “રોમિયો લેન” ના ભાગેડુ માલિકો સૌરભ અને ગૌરવ લુથરાની ગેરકાયદેસર નાઇટક્લબને તોડી પાડ્યું છે. સત્તાધીશો દ્વારા બુલ્ડોઝર ચલાવીને નાઇટ ક્લબ તોડી પડાયુ છે. મહત્વનું છે કે આગ લાગ્યાના થોડા કલાકો પછી જ લુથરા ભાઈઓ થાઈલેન્ડ ભાગી ગયા હોવાનું બહાર આવ્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં 25 લોકોના મોત થયા હતા.

સૌરભ અને ગૌરવ લુથરા સામે બ્લુ કોર્નર નોટિસ

ગોવાના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અનુસાર ઇન્ટરપોલે સૌરભ અને ગૌરવ લુથરા સામે બ્લુ કોર્નર નોટિસ પાઠવી છે. એક વરિષ્ઠ CMO અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાવંતે ઉત્તર ગોવા જિલ્લા વહીવટીતંત્રને બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા અને વાગેટરના બીચ પર આવેલા ઝુંપડીને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઝુંપડી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી.

પોલીસ દિલ્હીથી ગોવા એક આરોપીને લાવ્યા

નાઈટક્લબમાં આગ મામલે ધરપકડ કરાયેલા પાંચમા આરોપી ભરત કોહલીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ રાજ્ય પોલીસ તેને મંગળવારે દિલ્હીથી પણજી લાવ્યા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોહલી આગના સંબંધમાં ધરપકડ કરાયેલો પાંચમો આરોપી છે. અગાઉ અંજુના પોલીસે આ ઘટનાના સંદર્ભમાં નાઈટક્લબના ચાર વરિષ્ઠ મેનેજમેન્ટ સભ્યોની ધરપકડ કરી હતી.

https://x.com/ANI/status/1998370548607566232

4 લોકોની કરવામાં આવી હતી ધરપકડ 

પોલીસના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીના સબઝી મંડી વિસ્તારનો રહેવાસી કોહલી નાઈટક્લબના દૈનિક કામકાજની દેખરેખ માટે જવાબદાર હતો અને ક્લબ મેનેજરની પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આગ મામલે  પહેલા ધરપકડ કરાયેલા ચાર લોકોમાં નાઈટક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરનો સમાવેશ થાય છે.

https://x.com/ANI/status/1998358831588573384

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 6 days ago
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?