By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Cash for Query Case: TMC સાંસદ મહુઆ મોઇત્રાને મોટી રાહત, દિલ્હી HCએ રદ કરી CBI ચાર્જશીટ પર લોકપાલની મંજૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Cash for Query Case: TMC સાંસદ મહુઆ મોઇત્રાને મોટી રાહત, દિલ્હી HCએ રદ કરી CBI ચાર્જશીટ પર લોકપાલની મંજૂરી

AgraGujarat Rajkot
Last updated: 2025/12/19 at 5:05 PM
3 months ago
Share
Cash for Query Case: TMC સાંસદ મહુઆ મોઇત્રાને મોટી રાહત, દિલ્હી HCએ રદ કરી CBI ચાર્જશીટ પર લોકપાલની મંજૂરી
SHARE

Contents
દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો મામલો શું છે મામલો? શું કરી હતી દલીલ? 

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઇકોર્ટે મોઇત્રા સામે સીબીઆઈ ચાર્જશીટ માટે લોકપાલની મંજૂરી રદ કરી દીધી છે. કેશ-ફોર-ક્વેરી કૌભાંડના સંદર્ભમાં મોઇત્રા સામે ચાર્જશીટ દાખલ કરવાની સીબીઆઈને મંજૂરી આપતા લોકપાલના આદેશને હાઇકોર્ટે રદ કર્યો છે. જસ્ટિસ અનિલ ક્ષેત્રપાલ અને હરીશ વૈદ્યનાથન શંકરની ડિવિઝન બેન્ચે લોકપાલની મંજૂરીને પડકારતી મોઇત્રાની અરજી સ્વીકારી છે.

દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો મામલો 

દિલ્હી હાઇકોર્ટે લોકપાલને આ મામલા પર પુનર્વિચાર કરવા અને એક મહિનાની અંદર નિર્ણય જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ 2024ની કથિત કેશ ફોર ક્વેરી મામલે લોકપાલની મંજૂરીના આદેશને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

શું છે મામલો?

જસ્ટિસ અનિલ ક્ષેત્રપાલ અને હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચે મોઇત્રાની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે આ આદેશ રદ કરવામાં આવે છે. તેમણે લોકપાલને અને લોકાયુક્ત કાયદાની કલમ 20 હેઠળ સંબંધિત જોગવાઈઓ અનુસાર મંજૂરી આપવાનું વિચારણા કરવા જણાવ્યું છે. આ કથિત લાંચ કેસ એવા આરોપો સાથે સંબંધિત છે કે ટીએમસી સાંસદે એક ઉદ્યોગપતિ પાસેથી રોકડ અને ભેટોના બદલામાં ગૃહમાં પ્રશ્નો પૂછ્યા હતા.

શું કરી હતી દલીલ? 

મોઇત્રાના વકીલે દલીલ કરી હતી કે લોકપાલ દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયાઓમાં સ્પષ્ટ ખામી હતી. તેમણે લોકપાલ અને લોકાયુક્ત કાયદાની કલમ 20(7) ટાંકીને કહ્યું હતું કે મંજૂરી આપતા પહેલા જાહેર સેવકોનો અભિપ્રાય જરૂરી છે. સીબીઆઈએ અરજીનો વિરોધ કર્યો હતો, એવી દલીલ કરી હતી કે ટીએમસીને લોકપાલ કાર્યવાહીમાં દસ્તાવેજો રજૂ કરવાનો કોઈ અધિકાર નથી. તેમને ફક્ત ટિપ્પણી કરવાનો અધિકાર છે અને મૌખિક સુનાવણીનો પણ અધિકાર નથી.

2024માં દાખલ થઇ હતી FIR 

ઉલ્લેખનીય છે કે જુલાઈમાં સીબીઆઈએ ટીએમસી સાંસદ મોઇત્રા અને ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સંકળાયેલા કથિત લાંચ કેસ અંગે લોકપાલને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. 21 માર્ચ, 2024 ના રોજ, સીબીઆઈએ લોકપાલની વિનંતીના આધારે, ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ બંને સામે એફઆઈઆર દાખલ કરી. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ ઉદ્યોગપતિ પાસેથી લાંચ અને અન્ય અયોગ્ય લાભો સ્વીકારીને ભ્રષ્ટાચાર કર્યો હતો.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
દ્વારકા

દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ

Editor By Editor 4 days ago
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનમાં સતત બીજા દિવસે સિલિન્ડર અંગે ચેકીંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?